+

આ રાશિના જાતકોએ કરવો પડશે મુશ્કેલીનો સામનો, ધૈર્યથી કાર્ય કરવું

આજનું પંચાંગ તારીખ :- 07 મે, 2022 શનિવાર તિથિ   :- છઠ્ઠ ( 14:56 પછી સાતમ ) રાશિ   :- કર્ક ( ડ,હ ) નક્ષત્ર  :- પુનર્વસુ ( 12:18 પછી પુષ્ય ) યોગ   :- શૂળ ( 19:59 પછી ગંડ ) કરણ   :- તૈતિલ ( 14:56 પછી ગર 04:01 પછી વણિજ ) દિન વિશેષ ·        સૂર્યાસ્ત :- સાંજે 19:10 ·        અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી ·        રાહુકાળ :- 09:20 થી 10:58 સુધી ·        આજે ચંદન છઠ્ઠનો શુભ દિવસ છે ·        બહુસ્મારણા માતાજીનો પાટોત્સવ પણ છે મેષ (અ,લ,ઈ) •     જીવન

આજનું પંચાંગ

તારીખ :- 07 મે, 2022 શનિવાર

તિથિ   :- છઠ્ઠ ( 14:56 પછી સાતમ )

રાશિ 
 :- કર્ક ( ડ,હ )

નક્ષત્ર 
:- પુનર્વસુ ( 12:18 પછી પુષ્ય )

યોગ   :- શૂળ ( 19:59 પછી ગંડ )

કરણ 
 :- તૈતિલ ( 14:56 પછી ગર 04:01 પછી
વણિજ )


દિન વિશેષ

·       
સૂર્યાસ્ત :- સાંજે 19:10

·       
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી

·       
રાહુકાળ :- 09:20 થી 10:58 સુધી

·       
આજે ચંદન છઠ્ઠનો શુભ દિવસ છે

·       
બહુસ્મારણા માતાજીનો પાટોત્સવ પણ છે

મેષ (અ,લ,ઈ)

     જીવન
સાથી સાથે મનમેળ થશે

     શુભ
કાર્યોની ચર્ચા થાય

     વેપારમાં
લાભ જળવાશે

     પરિવારમાં
પ્રગતિ જણાય છે

 

વૃષભ (બ,વ,ઉ)

·       
આજે  તમારો  આત્મવિશ્વાસ  વધશે

·       
સંતાનના  ભવિષ્યની  ચિંતા  રહેશે

·       
આવકના  માધ્યમો  વધશે

·       
આજે મનમા  શાંતિ  રહે

મિથુન (ક,છ,ઘ)

·       
બિઝનેસને  લઈને  નવી  યોજના બની શકે

·       
આવનારો સમય સારો  જણાય

·       
મિત્રોસાથે  સબંધ  સારા રહેશે

·       
આજે  ધન પ્રાપ્તિના થવાના યોગ છે

કર્ક (ડ,હ)

·       
વેપારનો વિસ્તાર વધતો જાય

·       
વિદેશ જવાના યોગ બને છે

·       
આજે ધાર્મિકસ્થળોની મુલાકાત થાય

·       
તમારી પરેશાની દૂર થશે

સિંહ (મ,ટ)

·       
પારિવારિક  જવાદારીઓ વધી શકે

·       
તમારી  વિચારશક્તિમા  વધારો થાય

·       
તણાવ  મુક્ત  રહેવાનો  પ્રયત્ન  કરવો

·       
મહેનત કરવી ખૂબ જરૂરી બનશે

કન્યા (પ,ઠ,ણ)

·       
નવા  કાર્યની
 શરૂઆત થાય

·       
વધુ  મહેનતથી
 ફાયદો થશે

·       
વિદ્યાર્થી  મિત્રોને
 સારુ  પરિણામ મળે

·       
મિત્રોસાથે  મુલાકાત થાય

તુલા (ર,ત)

·       
કામને લઇ વખાણ થઈ શકે

·       
જીવનસાથી  જોડે
 બહાર  જવાનો પ્લાન બનાવી શકો

·       
દૈનિક ખર્ચ કરવામાં વધારો થાય

·       
વિશ્વાસને જાળવી રાખવો

વૃશ્ચિક (ન,ય)

·       
આર્થિક  સ્થિતિ મજબૂત બને

·       
માતા-પિતાના આરોગ્ય નુ ધ્યાન રાખવું પડે

·       
આજે  ચિંતાનો વિષય બને

·       
જીવનમાં ઉતાર- ચડાવ જોવા મળે

ધન
(ભ,ધ,ફ,ઢ)

·       
આજનો દિવસ સારો જણાય

·       
તમારી આવકમા વધારો થાય

·       
જૂના રોકાણથી ફાયદો થાય

·       
સ્વાસ્થય સંબંધી કાર્યોમાં ધ્યાન આપવુ

મકર (ખ,જ)

·       
મહેમાનોનું  સ્વાગત કરવુ

·       
ભાઈ બહેનનો  સહયોગ પ્રાપ્ત થાય

·       
આહાર પર ધ્યાન આપવાની જરૂર છે

·       
આજે વાતવરણ પોઝિટિવ બને

કુંભ (ગ,શ,સ,ષ)

·       
લાંબી મુસાફરી લાભદાયી નીવડે

·       
વિરોધીઓને  હરાવી શકશો

·       
કામમાં  આવતા અવરોધ દૂર થાય

·       
આજે દિવસ આનંદમય રહે

મીન (દ,ચ,ઝ,થ)

·       
અઘરા  કાર્યો સરળતાથી પૂર્ણ થાય

·       
બાળકોના કરિયર બાબતે આગળ વિચારશો

·       
તેલ ,ગરમ મસાલા વાળા આહાર થી દૂર રહેવુ

·       
જીવનસાથીની તબિયત ચિંતા કરાવે

આજનો મહામંત્ર :-
દધિશંખમ તુસારાભમ ક્ષીરોદાર્ણવ શંનીભમ |

                       નમામિ શશીનમ શોભમ
શમ્ભોર્મુકૂટ ભૂશણમ ||

આજનો મહાઉપાય :–
આજે જાણીશું ચંદનછઠ્ઠ વ્રત કરવાથી શા લાભ મળે ?

·       
આજે એક માટીના ઘડામાં જલભરવું ઘડાને સાત કંકુના ચાંદલા કરવા અને ચંદન
છઠ્ઠનું વ્રત શ્રવણ કરવું પછી સાજે થતા પહેલા ઘડાને દાન કરવું

·       
આમ કરવાથી પતિ અને પત્ની વચ્ચે થતા ઝઘડા દૂર થાશે

Whatsapp share
facebook twitter