+

આ રાશિના જાતકોને મળશે ધનલાભ, પરિવારની ચિંતા થશે દૂર

આજનું પંચાંગ તારીખ :-  03 મે, 2022 મંગળવાર તિથિ   :- ત્રીજ પૂર્ણ રાત્રિ સુધી રાશિ   :- વૃષભ ( બ,વ,ઉ ) નક્ષત્ર  :- રોહિણી ( 03:18 પછી મૃગર્શીષ ) યોગ   :- શોભન ( 16:16 પછી અતિગંડ ) કરણ   :- તૈતિલ ( 18:23 પછી ગર પૂર્ણ રાત્રિ સુધી ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:08 ·         અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:03 સુધી ·         રાહુકાળ :- 15:52 થી 17:30 સુધી ·         આજે  અખાત્રીજનો શુભ દિવસ છે ( અક્ષય તૃતિયા ) ·         આજે ભગવાન પરà

આજનું
પંચાંગ

તારીખ :- 
03 મે, 2022 મંગળવાર

તિથિ   :-
ત્રીજ પૂર્ણ રાત્રિ સુધી

રાશિ   :- વૃષભ ( બ,વ,ઉ )

નક્ષત્ર  :-
રોહિણી ( 03:18 પછી મૃગર્શીષ )

યોગ   :-
શોભન ( 16:16 પછી અતિગંડ )

કરણ   :- તૈતિલ ( 18:23 પછી ગર પૂર્ણ રાત્રિ સુધી )


દિન
વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19:08

·        
અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:03 સુધી

·        
રાહુકાળ :- 15:52 થી 17:30 સુધી

·        
આજે 
અખાત્રીજનો શુભ દિવસ છે ( અક્ષય તૃતિયા )

·        
આજે ભગવાન પરશુરામ જન્મ જયંતિ પણ છે

·        
આજે ભગવાન બદ્રીનાથની યાત્રા પ્રારંભ થાય છે

·        
આજે શુભ વાત એપણ છે ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો


મેષ
(અ,લ,ઈ)

·        
નકારાત્મક ભાવના  છોડવી

·        
બીજાને જવાબદારી સોંપો

·        
આજે ઝડપી નિર્ણય લેશો

·        
આજે સામાજિક કાર્ય કરશો


વૃષભ
(બ,વ,ઉ)

·        
પરિવારની ચિંતા દૂર થાય

·        
આજે ધન લાભ થાય

·        
પ્રવાસના યોગ બને

·        
નાની મુશ્કેલીનો સામનો કરવો પડે


મિથુન
(ક,છ,ઘ)

·        
મતભેદનો  સામનો કરવો  પડે

·        
તમારા તરફ લોકો આકર્ષાય

·        
હાસ્યથી ભરેલો દિવસ રહે

·        
નાની મોટી ભેટ મળે


કર્ક
(ડ,હ)

·        
વિદેશથી લાભ થાય

·        
સલાહ લઈને કાર્ય પુર્ણ કરવું

·        
તમારા માટે નવી  યોજના  બને

·        
કોઇ નવા વ્યક્તિનું આગમન  થાય


સિંહ
(મ,ટ)

·        
વેપારને મજબૂત કરવાના મહત્વના  પગલા 
લેશો

·        
આજે 
ધાર્મિક
 સ્થળોની મુલાકાત  થાય

·        
આજે 
કોઇ નવા
કાર્ય કરશો

·        
પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય


કન્યા
(પ,ઠ,ણ)

·        
આજનો દિવસ લાભ દાયક સાબિત થાય

·        
આર્થિક સ્થિતિ મજબૂત  બનાવો

·        
વાદવિવાદમાં સમયના બગાડવો

·        
કાર્યક્ષેત્રમાં નિરાંત અનુભવાય


તુલા
(ર,ત)

·        
માનસિક  ચિંતા  દૂર  કરવી

·        
મિત્રો  તરફથી  ફાયદો  થાય

·        
આજે 
વેપારમા
 વૃદ્ધિ  થાય

·        
ભાઈ બહેનથી  લાભ  થાય


વૃશ્ચિક
(ન,ય)

·        
આજે 
સફળતા
 ખુશી લાવે

·        
વેપારમાં આજે સફળતા મળે

·        
કાર્યક્ષેત્રમાં તમારા વખાણ થાય

·        
તમારી તબિયતનું ધ્યાન રાખવું


ધન (ભ,ધ,ફ,ઢ)

·        
સંતાન પર ગર્વ  અનુભવો

·        
આજે તમારે વિચારીને  બોલવુ   જોઈએ

·        
તમે બીજાને  મદદરૂપ  થઈશકો

·        
વાહન ચલાવતી  વખતે  સાવધાની 
રાખો


મકર
(ખ,જ)

·        
આજે 
પ્રવાસના
 યોગ બને

·        
વેપારમાં નવા ફેરફાર થાય

·        
આજે 
સાધનની 
 ખરીદી કરશો

·        
નાના વેપારીઓને ફાયદા થાય

કુંભ
(ગ,શ,સ,ષ)

·        
આજે 
સાવચેતીથી 
કામ કરવુ

·        
લોહીના દબાણથી તકલીફ થાય

·        
સંતાન સંબંધી કાર્યોમાં સફળતા મળે

·        
આજે સંપતિમા વધારો થાય

મીન
(દ,ચ,ઝ,થ)

·        
આત્મવિશ્વાસ  મજબૂત  થાય

·        
વેપારમા પ્રગતિ મેળવશો

·        
સફળતા મળવાના યોગ બને

·        
ઘરમાં શાંતિ બની રહે

 

આજનો
મહામંત્ર :-
ૐ  લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ ||

આજનો
મહાઉપાય :-
આજે જાણીશું અક્ષય તૃતિયાનું વ્રતનું શુભ ફળ કઈરીતે પ્રાપ્ત કરવું ?

·        
આજના દિવસે પુણ્ય અને ધન પ્રાપ્ત કરવા , એક
માટીના કુંભમાં  ગંગાજલભરી મંદિરમાં દાન
કરવું

·        
આંબાના પાનમાં કેસર અથવા હળદરનું તિલક કરી
લક્ષ્મીજીના નામ સ્મરણ કર્યાબાદ અંબાના પાનને ઘરની તિજોરીના લોકરમાં મુકવું  

Whatsapp share
facebook twitter