+

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થઈ શકે, થશે અનેક લાભ

આજનું પંચાંગ તારીખ :- 30 મે 2022 ,સોમવાર તિથિ  :- વૈશાખ વદ અમાસ ( 16:59 પછી જેઠ સુદ એકમ ) રાશિ   :- વૃષભ ( બ,વ,ઉ ) નક્ષત્ર  :- કૃતિકા ( 07:12  પછી રોહિણી ) યોગ   :- સુકર્માં ( 23:39 પછી ધૃતિ ) કરણ   :- નાગ ( 16:49 પછી કિસ્તુઘ્ન પૂર્ણ રાત્રિ સુધી ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે  19:20 ·         અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:04 સુધી ·         રાહુકાળ :- 07:34 થી 9:16 સુધી ·          આજે સોમવતી દર્શ  અમાવાસ્યા છે એટલે ભાવુકા અમાવાસ્યા à

આજનું પંચાંગ

તારીખ :- 30 મે 2022 ,સોમવાર

તિથિ  :- વૈશાખ વદ અમાસ ( 16:59 પછી જેઠ સુદ એકમ )

રાશિ 
 :- વૃષભ ( બ,વ,ઉ )

નક્ષત્ર 
:- કૃતિકા ( 07:12  પછી રોહિણી )

યોગ   :- સુકર્માં ( 23:39 પછી ધૃતિ )

કરણ   :- નાગ ( 16:49 પછી કિસ્તુઘ્ન
પૂર્ણ રાત્રિ સુધી )


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે  19:20

·        
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:04 સુધી

·        
રાહુકાળ :- 07:34 થી 9:16 સુધી

·        
 આજે સોમવતી દર્શ  અમાવાસ્યા છે એટલે ભાવુકા અમાવાસ્યા કહેવાય

·        
આજે શનૈશ્ચર જયંતિ પણ છે આજે શનિદેવનો જન્મ થયો હતો

·        
ભારત વર્ષમાં આજે વટસાવિત્રી વ્રત પણ ઉજવામાં આવેશે


મેષ (અ,લ,ઈ)

·        
આજનો દિવસ તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે

·        
નાણાકીય લાભ મળવાની પ્રબળ શક્યતા છે

·        
નોકરીમાં મહેનતનું ફળમળશે

·        
માનસિક અસ્વસ્થતા અનુભવી શકો છો


વૃષભ (બ,વ,ઉ)

·        
ભાઈ બહેનના સબંધમાં મધુરતા જણાશે

·        
સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે

·        
નવી વ્યક્તિ તમારા માટે બાધારૂપ સાબિત થઈ શકે છે

·        
કોઈપણ બાબતમાં વિક્ષેપ પેદા થઈ શકે છે


મિથુન (ક,છ,ઘ)

·        
આજના દિવસે થાક અનુભવશો

·        
આવકના નવા સ્રોત ખુલશે

·        
રોજગારી માટે સારી તકો મળશે

·        
પરિવારના સંબધોમાં મજબૂતાઇ જણાશે


કર્ક (ડ,હ)

·        
વડીલોના આર્શીવાદ લઈને કામ કરવું

·        
રોજગારી માટે ઉતમતક મળશે

·        
મધુર વાણીથી કામ સરળ બનશે

·        
ધંધાકીય યોજના બનાવી શકશો


સિંહ (મ,ટ)

·        
નોકરિયાતને ઈચ્છાઓ પૂર્ણથશે

·        
મહેનત કરીએતો પરિશ્રમ ફળદાયી બનશે

·        
નાના મોટા પ્રવાસના યોગ બને

·        
કોર્ટ કચેરીના કામકાજમાં સાચવવુ


કન્યા (પ,ઠ,ણ)

·        
સરકારી કામકાજમાં લાભ થશે

·        
પ્રેમ સંબંધમાં દુરી જણાશે

·        
આર્થિક પાસુ મજબૂત બનશે

·        
વાહન ચલાવતી વખતે કાળજી રાખવી


તુલા (ર,ત)

·        
પરિવારજનોનો સહયોગ મળશે

·        
પ્રવાસના યોગોથી લાભ થશે

·        
અવિવાહિતને સારા સમાચાર મળે

·        
જમીનને લગતા કામકાજમાં સફળતા મળશે


વૃશ્ચિક (ન,ય)

·        
આર્થિક બાબતમાં સામાન્ય પરેશાની જણાશે

·        
પારિવારિક સંઘર્ષથી દુર રહેવું

·        
નોકરિયાતને કામમાં નવીન તક મળશે

·        
કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવા


ધન
(ભ,ધ,ફ,ઢ)

·        
વિદેશના કામકાજમાં લાભ થશે

·        
વિદ્યાર્થીને મહેનતનું ફળ મળશે

·        
ખાવાપીવામાં કાળજી રાખવી

·        
આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે


મકર (ખ,જ)

·        
આવકના નવા દ્વાર ખુલશે

·        
કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી

·        
મુશ્કેલીમાંથી માર્ગ નીકળશે

·        
નોકરિયાતને કાર્યભારમાં વધારો થશે


કુંભ (ગ,શ,સ,ષ)

·        
આજનો દિવસ તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે

·        
ભાઈ બહેનના સંબધમાં મધુરતા જણાશે

·        
આજે માથાનો દુખાવો રહે

·        
પિકનિકનું આયોજન કરવામાં આવે


મીન (દ,ચ,ઝ,થ)

·        
માતા પિતાનો સહયોગ મળશે

·        
કોઈ વાતને લઇને કમેન્ટમેન્ટ કરતા પહેલા સાવધાન
રહેવું

·        
સાંજનો સમય સંગીતમય વાતાવરણમાં પસાર થાય

·        
વ્યાપારમાં નિર્ણયલેતા ધ્યાન રાખવું


આજનો મહામંત્ર :- ૐ સૂર્યપુત્રો દીર્ધેદેહિ વિશાલાક્ષ:
શિવપ્રિય: |
 મંદચાર પ્રસંનાત્મા પીડાં
હરતુ મે શનિ:  || આ શ્લોક 21 વાર પાઠ
કરવાથી શનિદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય

આજનો મહાઉપાય :- આજે જાણીશું શનિદેવ જયંતિ છે તો ક્યાં
ઉપાય કરવા જોઈએ ?

·        
આજે શમી ઝાડ અને પીપળના ઝાડ નીચે તલના તેલનો દીવો કરવાથી શનિ દેવની
કૃપા મળે સાથે સાડાસાતી અને અઢીવર્ષની પનોતી તથા ગ્રહોના દોષ માંથી શાંતિ મળે. 
આજે ખાસ શનિ ચાલીસાના પાઠ કરવા 11 વખત. 

Whatsapp share
facebook twitter