+

આ રાશિના જાતકો એ રહેવું સાવધાન, ભાગ્યનો નહિ મળે સાથ

આજનું પંચાંગ તારીખ: 30 માર્ચ 2022, બુધવારતિથિ: ફાગણ સુદ તેરશ (બપોરે 1.20થી ચૌદશ)રાશિ:  કુંભ (ગ,શ,ષ,સ)નક્ષત્ર:  શતતારા (10.49 થી પૂર્વભાદ્રાપદ)યોગ:  શુભ કરણ:  વણિજ  દિન વિશેષ સૂર્યાસ્ત: 6.52અભિજીત મૂહૂર્ત: બપોરે 12.32 થી 12.56રાહુકાળ: બપોરે 12.00 થી 1.30શિવરાત્રી   મેષ (અ,લ,ઈ) ·         દાંતની બિમારીથી સાવધાન ·         ભાગ્યનો સાથ મળશે ·         શુભ સમાચારથી મન આનંદિત થશે ·         ધન પ્રાપ્તિનો શુ

આજનું
પંચાંગ

  • તારીખ: 30 માર્ચ 2022, બુધવાર
  • તિથિ: ફાગણ સુદ તેરશ (બપોરે 1.20થી ચૌદશ)
  • રાશિ:  કુંભ
    (ગ,શ,ષ,સ)
  • નક્ષત્ર:  શતતારા
    (10.49 થી પૂર્વભાદ્રાપદ)
  • યોગ:  શુભ
  • કરણ:  વણિજ 


દિન
વિશેષ

  • સૂર્યાસ્ત: 6.52
  • અભિજીત મૂહૂર્ત: બપોરે 12.32 થી 12.56
  • રાહુકાળ: બપોરે 12.00 થી 1.30
  • શિવરાત્રી

 

મેષ (અ,લ,ઈ)

·        
દાંતની બિમારીથી સાવધાન

·        
ભાગ્યનો સાથ મળશે

·        
શુભ સમાચારથી મન આનંદિત થશે

·        
ધન પ્રાપ્તિનો શુભ અવસર રચાય

 વૃષભ (બ,વ,ઉ)

·        
તમારું હિત કર્યું હોય તેમની પ્રત્યે સદભાવ રાખવો

·        
સૈદ્ધાંતિક મતભેદ થઈ શકે છે

·        
મનમાં દ્વિધા વધુ રહે

·        
પ્રવાસમાં સાવધાની વધુ રાખવી

 મિથુન (ક,છ,ઘ)

·        
કાર્યમાં વધુ યુક્તિ-પ્રયુક્તિ અજમાવો

·        
શુભકાર્ય થઈ શકે છે

·        
મન પ્રફુલ્લિત રહે

·        
પરદેશમાં રહેતા હોય તેમના વધુ સરળતા રહે

કર્ક (ડ,હ)

·        
ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધશે

·        
ધન-સંપત્તિ વધુ મળશે

·        
કોર્ટ-કચેરી ચાલતી હોય તો રાહત મળે

·        
પારીવારીક એકતા વધે

 સિંહ (મ,ટ)

·        
કુંવારાને પરદેશથી સગપણનું કહેણ આવે

·        
બજેટ વધે

·        
પિતા સાથે ગહન ચર્ચા થાય

·        
મતભેદ થઈ શકે છે માટે સંયમ રાખો

 કન્યા (પ,ઠ,ણ)

·        
નાણાંકીય લાભ મળે

·        
તમને નવો વિચાર સ્ફૂરે

·        
ધનલાભ થાય

·        
મુસાફરીની શક્યતા છે

 તુલા (ર,ત)

·        
શુભપ્રવાસ થાય

·        
કાર્યમાં સફળતા મળે

·        
બપોર પછી વિશેષ સાનુકૂળ યોગ રહે

·        
આજે આરોગ્ય જાળવવું

 વૃશ્ચિક (ન,ય)

·        
ગુસ્સા ઉપર કાબૂ રાખજો

·        
સંયમ નહીં રાખો તો તકરાર થઈ શકે છે

·        
જીવનસાથી સાથે ખોટી ચર્ચાથી દૂર રહેવું

·        
કંઈ અશુભ થવાના યોગ નથી

ધન (ભ,ધ,ફ,ઢ)

·        
તમારા દ્વારા બીજાનું ભલુ થશે

·        
પણ, જશ મળવાની સંભાવના ઓછી છે

·        
નોકરીમાં સાવધાની રાખવી

·        
તકરારથી દૂર રહેવું

મકર (ખ,જ)

·        
ઘરમાં નવો ઈલેક્ટ્રોનિક સમાન આવી શકે

·        
મનમાં આભાસી ભય રહે

·        
મિત્રો સાથે વધુ હળવા-મળવાનું થાય

·        
ઘર સંબંધી વ્યસ્તતા વધે

 કુંભ (ગ,શ,સ,ષ)

·        
વેપારમાં થોડી નિરાશા રહે

·        
વધુ પ્રયત્ન થાય અને સફળતા ઓછી મળે

·        
માટે, વધુ નિરાશા રહે

·        
શિવજીની ઉપાસનાથી સરળતા રહેશે

મિન (દ,ચ,ઝ,થ)

·        
ધર્મકાર્યમાં ખર્ચ થાય

·        
ધનપ્રાપ્તિ રહેશે

·        
મન વધુ રોમેન્ટીક બનશે

·        
ખોટા કાર્યથી બચવું


આજનો
મહામંત્ર:  
ૐ રાં રાહવે નમઃ

આજનો
મહાઉપાય: 

 ઘરમાં નકારાત્મકતા દૂર કરવા અને ઊર્જાનો આવિર્ભાવ કરવા શું કરવું ?

પુનર્વસુ
નક્ષત્રની અંદર ઘરમાં તુલસી, મોગરો, ગલગોટાના વૃક્ષ વાવવા.

Whatsapp share
facebook twitter