આજનું પંચાંગ
તારીખ :- 27 મે 2022 , શુક્રવાર
તિથિ :- બારશ ( 11:47 પછી તેરસ )
રાશિ :- મેષ ( અ,લ,ઈ )
નક્ષત્ર :- અશ્વિની ( 02:26 પછી ભરણી )
યોગ :- સૌભાગ્ય ( 22:09 પછી શોભન )
કરણ :– તૈતિલ ( 11:47 પછી ગર 00:25 પછી વણિજ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:19
·
અભિજીત મૂહૂર્ત :-12:10 થી 13:04
સુધી
·
રાહુકાળ :- 10:56 થી 12.37 સુધી
·
આજે શુક્રવારની શિવપ્રદોષ છે માટે ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજાનું
મહત્વ છે
મેષ (અ,લ,ઈ)
·
આજે રમત-ગમતમાં નવી તક મળશે
·
સંતાન સાથે સુમેળ વધશે
·
વાણીથી સારા કામકાજ થઈ શકે છે
·
વધુ પડતાં સ્ટ્રેસથી તકલીફ પડી શકે છે
વૃષભ (બ,વ,ઉ)
·
તમારા યુનિક વિચારો અન્ય લોકો સાથે શેર કરો
·
તમારી મનગમતી પ્રવૃત્તિ થશે
·
અન્ય લોકો શું કહેશે તેની ચિંતા કરવી નહિ
·
પોતાના વિચારો પર ટકી રહેવુ
મિથુન (ક,છ,ઘ)
·
આજે ઉત્તમ ચર્ચાથી સફળતા મળશે
·
તમારી રહેણી કરણી સારી રહેશે
·
આજે બજેટનું ધ્યાન રાખશો
·
આજે પ્રવાસની શક્યતા રહેશે
કર્ક (ડ,હ)
·
વેપારમાં શુભ તકનો લાભ મળે
·
કરિયર બિઝનેસમાં તેજી આવશે
·
અણધાર્યા લાભની પ્રાપ્તિ થાય
·
ઉજવણીના કાર્યક્રમમાં જોડાશો
સિંહ (મ,ટ)
·
કૃષિ કાર્યોમાં સફળતા મળશે
·
મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે
·
સરળતાથી આગળ વધતા રહો
·
વેપારમાં સાવધાની રાખવી
કન્યા (પ,ઠ,ણ)
·
આજે દિવસની શરૂઆત પ્રભાવશાળી રહે
·
આજની દિનચર્યા સારી રાખો
·
આજે સંબધો સુધરશે
·
લાલચમાં પડવું નહીં
તુલા (ર,ત)
·
કલા ક્ષેત્રે નામ કમાશો
·
બાળકોને યોગ્ય માર્ગદર્શન આપશો
·
જરૂરત કરતા વધારે મહેનત કરવાની જરૂર છે
·
આજે પ્રવાસ અને મુલાકાત ફળે
વૃશ્ચિક (ન,ય)
·
પરિવારમા ખુશીની ઝલક જોવા મળશે
·
નીતિ નિયમો જાળવી રાખવા
·
મુઝવણ માંથી બહાર આવી શકશો
·
આર્થિક રીતે દિવસ સારો રહેશે
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
તમારા પ્રયત્નોને વેગ મળશે
·
વ્યાપારમાં કાળજી પૂર્વક આગળ
વધશો
·
આર્થિક રીતે મિશ્ર દિવસ રહેશે
·
મિત્રતામાં ભેદભાવ દૂર કરવા
મકર (ખ,જ)
·
પરિસ્થિતિ પ્રમાણે કામ થશે
·
આજે ધીરજ થી કામ લેવું
·
ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું
·
આજે ધાર્મિક કાર્યો થાય
કુંભ (ગ,શ,સ,ષ)
·
નવી વ્યક્તિનું આગમન થાય
·
આજે ઉત્તમ સાહસમાં વધારો થાય
·
લોકો દ્વારા તમારી કદર થાય
·
વિવેક બુદ્ધિ કામમાં આવે
મીન (દ,ચ,ઝ,થ)
·
આજે માનસિક તણાવ રહે
·
પરિવારમાં મતભેદ થાય
·
કાળા રંગની વસ્તુથી દૂર રહેવું
·
લગ્ન યોગમાં વિલંબ જણાય
આજનો મહામંત્ર :- ૐ અર્ધનારેશ્વરાય નમઃ ( આ મંત્ર જાપ
કરવાથી દાંપત્યજીવન સુખીબને )
આજનો મહાઉપાય :- આજે જાણીશું શુક્ર પ્રદોષ વ્રતનું ફળ
પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?
·
શુક્ર પ્રદોષ વ્રતની કથા સાંભળવી ઘરમાં શિવલિંગની પૂજા વિવિધ દ્રવ્યથી
કરવી ,
·
ગંગાજલ, દૂધ, સફેદ ચંદનનો લેપકરવો, ચોખા , ભાંગ, ધતુરો ,સફેદ ફૂલ અર્પણ
કરવાથી શિવજી અને માતા પાર્વતી પ્રસન્ન થાશે મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે ,