+

જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, આ રાશિના જાતકોએ સાવચેત રહેવું

આજનું પંચાંગ તારીખ :- 22 મે 2022 , રવિવાર તિથિ   :- સાતમ ( 12:59 પછી આઠમ ) રાશિ   :- મકર ખ,જ,જ્ઞ ( 11:12 પછી કુંભ ) નક્ષત્ર  :- ધનિષ્ઠા ( 22:47 પછી શતભિષા ) યોગ   :- ઇન્દ્ર ( 03:00 પછી વૈધૃતિ ) કરણ   :- બવ ( 12:59 પછી બાલવ 12:12 પછી કૌલવ ) દિન વિશેષ ·        સૂર્યાસ્ત :- સાંજે 19:17  ·        અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી ·        રાહુકાળ :- 17:37 થી 19:17 સુધી ·        આજે ભાનુસપ્તમી છે સાતમના દિવસે રવિવાર હોય એવામાં આજે દિવસ વિશેષ બને છે

આજનું પંચાંગ

તારીખ :- 22 મે
2022 , રવિવાર

તિથિ   :-
સાતમ ( 12:59 પછી આઠમ )

રાશિ   :- મકર ખ,જ,જ્ઞ ( 11:12 પછી કુંભ )

નક્ષત્ર  :-
ધનિષ્ઠા ( 22:47 પછી શતભિષા )

યોગ   :-
ઇન્દ્ર ( 03:00 પછી વૈધૃતિ )

કરણ   :- બવ
( 12:59 પછી બાલવ 12:12 પછી કૌલવ )


દિન વિશેષ

·       
સૂર્યાસ્ત :- સાંજે 19:17 

·       
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી

·       
રાહુકાળ :- 17:37 થી 19:17 સુધી

·       
આજે ભાનુસપ્તમી છે સાતમના દિવસે રવિવાર હોય
એવામાં આજે દિવસ વિશેષ બને છે

·       
આજે કાલાષ્ટમી પણ છે આજના દિવસે મહાકાલીની પૂજા
કરવાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય

·       
આજે ભારતીય જ્યેષ્ઠ માસ આરંભ થશે


મેષ (અ,લ,ઈ)

·       
બિનજરૂરી દલીલો પ્રતિષ્ઠાને અસર કરશે

·       
કરિયરમાં નવા પડકાર આવશે

·       
નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે

·       
પ્રેમ સંબંધમા સુખ સમૃદ્ધિના સંયોગ બનશે


વૃષભ (બ,વ,ઉ)  

·       
વેપારનો વિસ્તાર વધતો જાય

·       
વિદેશ જવાના યોગ બને છે

·       
આજે ધાર્મિકસ્થળોની મુલાકાત થાય

·       
તમારી પરેશાની દૂર થશે


મિથુન (ક,છ,ઘ)

·       
વડીલનો સહયોગ લાભદાયક રહેશે

·       
જૂના રોકાણમાં નફો ગુમાવવાથી અસ્વસ્થતા રહેશે

·       
ઓફિસના કામથી શહેરની બહાર જવાનું થાય

·       
કરિયરમાં પરિવર્તનની ઈરછા પ્રબળ બને


કર્ક (ડ,હ)

·       
નવા કાર્યની શરૂઆત થાય

·       
વધુ મહેનતથી ફાયદો થશે

·       
વિદ્યાર્થી મિત્રોને સારુ પરિણામ મળે

·       
મિત્રોસાથે મુલાકાત થાય


સિંહ (મ,ટ)

·       
સામાન્ય રીતે તણાવમાં ઘટાડો થશે

·       
હળવાશની સુખદ અનુભૂતિ થશે

·       
પરિવારમાં સુખ મળશે

·       
થોડી મહેનતપછી આર્થિક સ્થિતિ 
સારી રહેશે


કન્યા (પ,ઠ,ણ)

·       
વાહન ચલાવતી વખતે સાવચેત રહો

·       
સાસરિયાની ચિંતા રહેશે

·       
આધ્યાત્મિક વૃત્તિ વધશે

·       
આજ કેટલીક યાદગાર ક્ષણો બનશે


તુલા (ર,ત)

·       
આર્થિક સ્થિતિ મજબૂત બને

·       
માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું
પડે

·       
આજે ચિંતાનો વિષય બને

·       
જીવનમાં ઉતાર- ચડાવ જોવા મળે


વૃશ્ચિક (ન,ય)

·       
અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે

·       
વેપારમાં નાના સહકમીઓ કામમાં આવશે

·       
સંબધીઓ સાથે સંબધ મજબૂત થશે

·       
રમત ગમતમાં સાવધાની રાખો


ધન (ભ,ધ,ફ,ઢ)

·       
વ્યવસાયિક ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે

·       
યાત્રા દ્વારા વિશેષ યાદ તાજી થાય

·       
સ્વાસ્થયને લઈને મન પરેશાન રહેશે

·       
પરિવારમાં કોઈ સમસ્યાના કારણે અશાંતિ વધી જાય


મકર (ખ,જ)

·       
આજના દિવસે બાળકો મનોરંજન ક્ષેત્રમાં દિવસ પસાર કરે

·       
કોઈ પણ સોદો ફાયદો કરાવશે

·       
જીવનસાથી પ્રત્યે આકર્ષણ જોવા મળશે

·       
પરિવારમાં ખુશીનું વાતાવરણ બને


કુંભ (ગ,શ,સ,ષ)

·       
પરિવારમા પરસ્પર પ્રેમ વધશે અને શાંતિ રહેશે

·       
વ્યવસાયિક યાત્રાના સારા સંયોગ બને છે

·       
યાત્રામાં મુશ્કેલી આવી શકે તેમ છે

·       
પરેશાની માંથી મુક્તિ મળે


મીન (દ,ચ,ઝ,થ)

·       
નજીકની વ્યક્તિ સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે

·       
તમારા અનુભવના આધારે તમને ઘણી સફળતા મળશે

·       
નાણાકીય બાબતોમાં ખર્ચની સ્થિતી વધુ હોઈ શકે છે

·       
રોકાણમાં ધ્યાન રાખવું પડશે


આજનો મહામંત્ર :- ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્ત્રકિરણરાય
મનોવાંછિત ફલં દેહિ દેહિ સ્વાહા

આજનો મહાઉપાય :- આજે જાણીશું
ભાનુસપ્તમીના શુભ દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ?

·       
આજે સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા ,12
નામથી સૂર્ય નમસ્કાર કરવા

·       
બ્રહ્મ મૂહુર્તમાં નિંદ્રામાંથી ઉઠી પવિત્ર બની
સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાથી હજારો જનમના દારિદ્રય નષ્ટ થાય 

Whatsapp share
facebook twitter