આજનું પંચાંગ
તારીખ :- 19 મે, 2022
ગુરુવાર
તિથિ :- વૈશાખ વદ ચોથ (
20:23 પછી પાંચમ )
રાશિ :- ધન ( ભ,ધ,ફ )
નક્ષત્ર :- પૂર્વાષાઢા (
03:17 પછી ઉત્તરાષાઢા )
યોગ :- સાધ્ય ( 14:28
પછી શુભ )
કરણ :- બવ 09:58 પછી
બાલવ 20:23 પછી કૌલવ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:15
·
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 14:16 થી 15:56 સુધી
·
આજે સંકટચતુર્થી માટે શ્રી ગણેશજીની પૂજા કરવી
·
આજે સંકટચતુર્થી વ્રત ઉજવવા રાત્રે ચંદ્રોદયના
દર્શન કરવા
·
આજે ચંદ્રોદય રાત્રે 23:02 કલ્લાકે થશે
મેષ (અ,લ,ઈ)
·
તમારા વિચારો અસ્થિર રહે
·
તમને કાર્યક્ષેત્રમાં લાભ મળે
·
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ
થાય
·
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
વૃષભ (બ,વ,ઉ)
·
આજે મનને આજે શાંતિ મળે
·
પ્રવાસને લગતા શુભ કાર્યો થાય
·
આજે વાણીથી ક્લેશ થાય
·
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
મિથુન (ક,છ,ઘ)
·
આજના દિવસે મહેનતથી લાભ મળે
·
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
·
લવ-લાઈફ સકારાત્મક બને
·
આજે તમાને ભાગ્યનો સાથ મળે
કર્ક (ડ,હ)
·
આજે વ્યવસાયમાં જોખમ વધે
·
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
·
આજે શેર-બજારમાં લાભ મળે
·
જૂના મિત્રોથી લાભ મળે
સિંહ (મ,ટ)
·
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
·
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
·
તમારે મનને શાંત રાખશો
·
આજે પિતાથી વેપારમાં લાભ મળે
કન્યા (પ,ઠ,ણ)
·
આજના દિવસે સાવધાન રહેવું
·
પરિવારમાં શુભ પ્રસંગ થાય
·
જીવનસાથી સાથે મન દુઃખ થાય
·
સંતાનની ચિંતા દૂર થાય
તુલા (ર,ત)
·
ખેડૂતોને ધન લાભ મળે
·
તમારી આર્થિક સ્થિતિ બગડે
·
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
·
માન સન્માનમાં વધારો થાય
વૃશ્ચિક (ન,ય)
·
આજે દિવસ વિશેષ બને
·
શારીરિક ઉર્જામાં વધારો થાય
·
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
·
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
·
પરિવારમાં શાંતિ ભંગ થાય
·
નોકરીમાં સારા લાભ મળે
·
આજે શબ્દોને મધુર બનાવો
·
બાળકોની ચિંતા દૂર થાય
મકર (ખ,જ)
·
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
·
વેપારમાં આજીવિકા વધે
·
વ્યાપારમાં બદલાવ આવે
·
આજે માનસિક ચિંતા વધે
કુંભ (ગ,શ,સ,ષ)
·
આજે ખૂબ વ્યસ્ત રહેશો
·
કુટુંબ પરિવારનો સાથ મળે
·
આજે મોટા સલાહકાર બનશો
·
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
મીન (દ,ચ,ઝ,થ)
·
આજે દિવસ શુભ બને
·
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
·
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
·
ઘરનું વાતાવરણ પવિત્ર બને
આજનો મહામંત્ર :– ૐ નમો વિધ્નહરાય વિત્તેશ્વરાય ગંગણપતયે નમઃ( આ
મંત્ર જાપથી કર્જામાંથી મુક્તિ મળે )
આજનો મહાઉપાય :– આજે જાણીશું શ્રી
ગણેશપ્રિય સંકટચતુર્થી તિથિ ઉજવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
·
શ્રી ગણપતિ અથર્વશીશના પાઠ કરવા અથવા પથનું શ્રવણ
કરવું ગણેશજી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય
·
ૐ
ગં નમઃ અથવા ૐ ગં ગણપતયે નમઃ મંત્ર જાપથી ગણેશજીની પંચોપચાર પૂજા કરી આવનાર વિધ્નો
દૂર થાય અને ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ થાય