+

આ રાશિના જાતકો માટે અત્યંત શુભ છે આજનો દિવસ, વાંચો તમારું રાશિફળ

આજનું પંચાંગ: ·        તારીખ:-19 માર્ચ 2022 શનિવાર ·        તિથી:-વિ.સં. 2078 / ફાગણ વદ એકમ ·        રાશી:-કન્યા (પ,ઠ,ણ) ·        નક્ષત્ર:-હસ્ત (રાત્રે 11:38 સુધી.) ·        યોગ:-વૃદ્ધિ (રાત્રે 09.01 સુધી) ·        કરણ:-કૌલવ (સવારે 11.47 સુધી)   દિન વિશેષ: ·        સૂર્યોદય:-સવારે 06.27 કલાકે                                 ·        સૂર્યાસ્ત:-સાંજે 06.32 કલાકે. ·        અભિજિત મૂહર્ત:-બપોરે 12:05 થી 12:53 સુધી. ·        રાહુકાળ:- બપોરેÂ

આજનું પંચાંગ:

·       
તારીખ:-19 માર્ચ 2022 શનિવાર

·       
તિથી:-વિ.સં. 2078 / ફાગણ વદ એકમ

·       
રાશી:-કન્યા (,,)

·       
નક્ષત્ર:-હસ્ત (રાત્રે 11:38 સુધી.)

·       
યોગ:-વૃદ્ધિ (રાત્રે 09.01 સુધી)

·       
કરણ:-કૌલવ (સવારે 11.47 સુધી)

 

દિન વિશેષ:

·       
સૂર્યોદય:-સવારે 06.27 કલાકે                                

·       
સૂર્યાસ્ત:-સાંજે 06.32 કલાકે.

·       
અભિજિત મૂહર્ત:-બપોરે 12:05 થી 12:53 સુધી.

·       
રાહુકાળ:- બપોરે 02:00 થી 03.30 સુધી.

 

વ્રત અને તહેવાર:

સુંદરકાંડનો પાઠ કરવો  

પડવો સમાપ્તિ સવારે 11:37 સુધી.

 

 મેષ (, ,

·   સંપૂર્ણ આરામ કરવો.

·   દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય.

·   ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.

·   રોમેન્ટિક ટ્રીપ પર જવાય.

 

વૃષભ (, ,

·   મિત્ર તરફથી નાણાકીય મદદ થાય.

·   કાર્યક્ષેત્રમાં સફળતા મળે.

·   કામમાં ચિવટતા લાવવાની ખાસ જરૂર છે.

·   મનમાં ભરાયેલું બહાર આવે.

 

 મિથુન (, ,

·   માનસિક સ્વાસ્થ જાળવવું.

·   પૈસાની અગત્યતા સમજાય.

·   પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.

·   જીવનસાથી જોડે સારું બને.

 

કર્ક ( ,

·   આર્થિક હાની થવાની શક્યતા છે.

·   મનગમતું કાર્ય થાય.

·   કામના સ્થળે વખાણ થાય.

·   નવા રહસ્યો બહાર આવી શકે છે.

 

 સિંહ ( ,

·   માનસિક તણાવ રાખવો.

·   મૂડી રોકાણ માટે નવી તક મળે.

·   કોઈ ફાયદો જણાય.

·   જીવનસાથી જોડે મતભેદ થાય.

 

 કન્યા ( , ,

·   માતાપિતાથી ધનલાભ થાય.

·   આર્થિક ઓચિંતો  ફાયદો થાય.

·   કોઈ સફળતા મળે.

·   માથાનો દુખાવો રહે.

 

 તુલા ( ,

·   વેપારી વર્ગને ફાયદો જણાય.

·   પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.

·   એકલા સમય પસાર કરવાનું મન થાય.

·   કોઈ ભેટ સોગાદ મળે.

 

 

 વૃશ્વિક (,

·   સલાહ લીધા વગર કાર્ય કરવું.

·   લગ્નયોગ પ્રબળ બને.

·   ઉતાવળું કાર્ય કરવું.

·   સાધન ચલાવતા ધ્યાન રાખવું.

 

 ધન (, , ,

·   કોઈ ભેટ સોગાદ મળે.

·   લોકો પાસે અપેક્ષા રાખવી.

·   જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.

·   મિત્રો તરફથી ફાયદો થાય.

 

 મકર (,

·    હિંમત હારવી.

·    યોજનામાં સફળતા મળે.

·    લાગણી બંધાય.

·    સહકાર મળે.

 

 કુંભ (, , ,

·   બાળપણની યાદ તાજી થાય.

·   આરામ પૂરતો કરવો.

·   જૂના મિત્ર સાથે મુલાકાત થાય.

·   ભાઈ બહેનથી ફાયદો થાય.

 

 મીન (, , , ) 

·   દ્રષ્ટિકોણ બદલાયા કરે.

·   હળવાશની પણ અનુભવો.

·   લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.

·   પ્રવાસના યોગ બને.

 

આજનો મહામંત્ર –  1- અષ્ટ રિધ્ધિ દેવતાય નમ:

                         2- શ્રી શનેશ્વરમ:

આજનો મહાઉપાય  શનિવારના દિવસે શનિ યંત્રની સ્થાપના કરવી અને વિધિ પૂર્વક તેની પૂજા કરવી અને સરસવના
તેલનો દીવો પ્રગટાવવો અને કાળુ ફૂલ અર્પણ કરવું જેથી શનિ દેવ પ્રસન્ન થાય છે
.

               શિવધારા જ્યોતિષ

કિશન
મહારાજ
( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

(મો.) (9898766370,6354516412)

instagram id : Shivdhara jyotish

Whatsapp share
facebook twitter