+

18 માર્ચ, 2022 રાશિફળ: આ રાશિના જાતકોએ આજે રાખવી પડશે સાવધાની, જુઓ તમારું રાશિફળ

આજનું પંચાંગ:તારીખ:-18 માર્ચ, 2022, શુક્રવાર તિથી:-વિ.સં. 2078 / ફાગણ સુદ પૂનમ રાશી:-કન્યા (પ,ઠ,ણ) નક્ષત્ર:-ઉત્તરા ફાલ્ગુની (સવારે 12:18 સુધી. માર્ચ-19) યોગ:-ગંડ (રાત્રે 11.15 સુધી) કરણ:-બવ (બપોરે 12.47 સુધી)   દિન વિશેષ: ·        સૂર્યોદય:-સવારે 6.28 કલાકે                                 ·        સૂર્યાસ્ત:-સાંજે 06.31 કલાકે. ·        અભિજિત મૂહર્ત:-બપોરે 12:05 થી 12.:53 સુધી. ·        રાહુકાળ:- સવારે 10:59 થી 12:29 સુધી.   વ્રત અનà«

આજનું પંચાંગ:

તારીખ:-18 માર્ચ, 2022, શુક્રવાર

તિથી:-વિ.સં. 2078 / ફાગણ સુદ પૂનમ

રાશી:-કન્યા (,,)

નક્ષત્ર:-ઉત્તરા ફાલ્ગુની (સવારે 12:18 સુધી. માર્ચ19)

યોગ:-ગંડ (રાત્રે 11.15 સુધી)

કરણ:-બવ (બપોરે 12.47 સુધી)

 

દિન વિશેષ:

·       
સૂર્યોદય:-સવારે 6.28 કલાકે                                

·       
સૂર્યાસ્ત:-સાંજે 06.31 કલાકે.

·       
અભિજિત મૂહર્ત:-બપોરે 12:05 થી 12.:53 સુધી.

·       
રાહુકાળ:- સવારે 10:59 થી 12:29 સુધી.

 

વ્રત અને તહેવાર:

હોળાષ્ટક સમાપ્ત, ધૂળેટી છે.

પૂનમ સમાપ્તિ બપોરે
૧૨
:૪૭ સુધી.


મેષ (, ,

·   માતાપિતાની સકાહ લઈને કાર્ય કરવું.

·   ધાર્યા મુજબ કાર્ય થાય.

·   હાસ્યથી ભરેલો દિવસ રહે.

·   વધારે કલ્પના કરવી.

 

વૃષભ (, ,

· મૂળ બદલાયા કરે.

·   નવી તક મળે.

·   સમસ્યાનું સમાધાન મળે.

·   પ્રેમથી છલો છલ દિવસ જાય.

 

મિથુન (, ,

·   તેજસ્વી વિચારો આવે.

·   કોઈ આર્થિક લાભ થાય.

·   નસીબ બળવાન બને.

·   સબંધમાં ધ્યાન રાખવું.

 

 કર્ક ( ,

·   ધન આવે પણ ખરું અને જાય પણ ખરું.

·   નોકરીની નવી તક મળે.

·   ઉતાવળા નિર્ણય લેવા.

·   મદદરૂપ થવાય.

 

 સિંહ ( ,

·   સ્વાસ્થ સંભાળવું.

·   કોઈની નિંદા કરવી.

·   ગુસ્સા પર કાબુ રાખવો.

·   આર્થિક લાભ થાય.

 

 કન્યા ( , ,

·   વિવાદોથી દૂર રહેવું.

·   સહ કર્મચારીથી ફાયદો થાય.

·   તમારી ત્વચાનું ધ્યાન રાખવું.

·   કોઈ જોડે મતભેદ કરવો.

 

 તુલા ( ,

·   ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.

·   પેટની સમસ્યા રહે.

·   ધરેલી વ્યક્તી સાથે મિલન થાય.

·   પ્રવાસના યોગ બને.

 

વૃશ્વિક (,

·   તમારા દુશ્મનોથી સાચવવું.

·   ગુસ્સામાં બોલવા પર કાબુ રાખવો.

·   મગજ પર કાબુ રાખવો.

·   તમારી તબિયત સાચવવી.

 

ધન (, , ,

·   કાર્યમાં સફળતા મળે.

·   નવી નોકરીની તક મળે.

·   આળસમાં દિવસ પસાર થાય.

·   પરમ સબંધમાં મધુરતા આવે.

 

 મકર (,

·    મુશ્કેલીનો સામનો કરવો પડે.

·    મગજ શાંત જણાય.

·    નોકરીમાં નવી તક ઉભી થાય.

·    લગ્નયોગ પ્રબળ બને.

 

 કુંભ (, , ,

·   ધરેલા કાર્ય પૂર્ણ થાય.

·   તબિયતમાં સંભાળવું.

·   ધન ખર્ચ થાય.

·   લગ્નજીવનમાં મુશ્કેલી જણાય.

 

 મીન (, , , ) 

·   ધન વૈભવની પ્રાપ્તિ થાય.

·   કામમાં વ્યસ્ત રહો.

·   લગ્નયોગ પ્રબળ બને.

·   તબિયતમાં ધ્યાન રાખવું.

 

       આજનો મહામંત્ર –  1\ શુ શુક્રાય નમ:

                           2 શ્રી કુબેરાય નમ:

       આજનો મહાઉપાય  

 શુક્રવારના દિવસે ત્રણ અપરણિત કન્યાઓને ઘરે ભોજન જમાડી અને વસ્ત્ર અર્પિત કરવાથી
દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.


કિશન મહારાજ જ્યોતિષાચાર્યટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ, instagram id : Shivdhara jyotish

Whatsapp share
facebook twitter