+

17 માર્ચ 2022 રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ

આજનું પંચાંગતારીખ 17 માર્ચ 2022, ગુરૂવારતિથિ ફાગણ સુદ ચૌદશરાશિ સિંહ (મ,ટ)નક્ષત્ર પૂર્વાફાલ્ગુનીયોગ શૂલકરણ વણિજદિન વિશેષસૂર્યાસ્ત 6.47અભિજીત મૂહૂર્ત બપોરે 12.35 થી 12.59રાહુકાળ બપોરે 1.30 થી 3.00હુતાશની (હોળીકા દહન)બુધ પૂર્વાસ્તમેષ (અ,લ,ઈ)ધનલાભ રહેજૂના નીરસ થયેલા સંબંધોમાં પ્રાણ ફૂંકાયશુભકાર્યો થાયનાણાંકીય આયોજન થાય વૃષભ (બ,વ,ઉ) વેપારમાં નવી આવકો થાય સંબંધો વધુ મજબૂત થાય પરદેશ પ્રવાસ કરવો હોય

આજનું પંચાંગ

  • તારીખ 17 માર્ચ 2022, ગુરૂવાર
  • તિથિ ફાગણ સુદ ચૌદશ
  • રાશિ સિંહ (મ,ટ)
  • નક્ષત્ર પૂર્વાફાલ્ગુની
  • યોગ શૂલ
  • કરણ વણિજ

દિન વિશેષ

  • સૂર્યાસ્ત 6.47
  • અભિજીત મૂહૂર્ત બપોરે 12.35 થી 12.59
  • રાહુકાળ બપોરે 1.30 થી 3.00
  • હુતાશની (હોળીકા દહન)
  • બુધ પૂર્વાસ્ત

મેષ (અ,લ,ઈ)

  • ધનલાભ રહે
  • જૂના નીરસ થયેલા સંબંધોમાં પ્રાણ ફૂંકાય
  • શુભકાર્યો થાય
  • નાણાંકીય આયોજન થાય

 વૃષભ (બ,વ,ઉ)

  •  વેપારમાં નવી આવકો થાય
  •  સંબંધો વધુ મજબૂત થાય
  •  પરદેશ પ્રવાસ કરવો હોય તો યોગ છે
  •  સંતાન સંબંધી શુભ પરિણામ મળે

 મિથુન (ક,છ,ઘ)

  •  ભાગ્યબળ વધ્યું છે
  •  મનમાં શુભ વિચાર જાગ્રત થાય
  •  આરોગ્ય જાળવવું
  •  નોકરીમાં થોડી મુશ્કેલી વધે

 કર્ક (ડ,હ)

  • ધનલાભ થાય
  • માતા તરફથી લાભ
  • વાહનસુખ પ્રાપ્ત થાય
  • વૈભવમાં ઉમેરો થાય

 સિંહ (મ,ટ)

  • સુખમાં ઉમેરો થાય
  • પરિવારનું સુખ વધે
  • ભાષામાં સંયમ રાખવો
  • મોસાળથી લાભ થાય

 કન્યા (પ,ઠ,ણ)

  • કોઈના જામીન થતા ચેતવું
  • વેપારમાં લાભ થાય
  • લેખન-વાંચનથી લાભ
  • વિદ્યાર્થીમિત્રો માટે સાનુકૂળતા વધે

 તુલા (ર,ત)

  • જમીન-મકાનથી લાભ
  • નવું વાહન વસાવવું હોય તો યોગ છે
  • શુભ કાર્યો થાય
  • આવકમાં ઉમેરો થાય

 વૃશ્ચિક (ન,ય)

  • વધુ પડતો વિચારવાયુ રહે
  • સંયમ રાખવો પડશે
  • પ્રવાસની શક્યતા છે
  • લગ્નસંબંધી ચર્ચા આગળ ધપે

 ધન (ભ,ધ,ફ,ઢ)

  • કાર્યમાં સ્નેહ ઉમેરાય
  • તમારો વ્યવહાર પ્રેમાળ બને
  • વેપાર વધે
  • ધન ખર્ચ વધુ થાય

 મકર (ખ,જ)

  • વધારે બોલવાથી મુશ્કેલીમાં મુકાશો
  • સૈદ્ધાંતિક વાતો પ્રત્યે ધ્યાન આકર્ષાય
  • મનની વાત મનમાં જ રાખજો
  • જીવનસાથી સાથે લાગણી વધે

 કુંભ (ગ,શ,સ,ષ)

  • પ્રવાસની શક્યતા છે
  • કાર્યમાં મુશ્કેલી વધી શકે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • તમારો મનોરથ પૂર્ણ થશે

 મિન (દ,ચ,ઝ,થ)

  • નવો જ અનુભવ મળે
  • જીવનમાં નવું જ શીખવા મળે
  • તમારી મહેનતનું ફળ મળે
  • બપોર પછી થોડી નિરાશા વ્યાપે

આજનો મહામંત્ર

 ૐ શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ નમઃ

મુશ્કેલીનો મહાઉપાય – દરેક કાર્યમાં હાડમારીનો સામનો કરવો પડતો હોય તો તેના નિવારણ અર્થે શું કરવું ?

ડાબા અને જમણા હાથમાં પહેલી આંગળીના અંતભાગમાં નીચેની તરફ હળદરનું તિલક કરવું.

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) 

 (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com

Whatsapp share
facebook twitter