+

આ રાશિના જાતકો માટે શુભ દિવસ, અટકેલા કાયો થશે પૂર્ણ

આજનું પંચાંગ તારીખ :- 16 મે, 2022  સોમવાર તિથિ   :- વૈશાખ સુદ પૂનમ ( 09:43 પછી વદ પડવો ) રાશિ   :-તુલા ર,ત ( 07:54 પછી વૃશ્ચિક ) નક્ષત્ર  :- વિશાખા ( 13:18 પછી અનુરાધા ) યોગ   :- વરિયાન ( 06:18 પછી પરિધ 02:32 પછી શિવ ) કરણ   :- બવ ( 09:43 પછી બાલવ 20:06 પછી કૌલવ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:14 ·         અભિજીત મૂહૂર્ત :- 12: 10  થી 13:03 સુધી ·         રાહુકાળ :- 07:38 થી 09:17 સુધી ·         આજે બુદ્ધપૂર્ણિમા છે આજના દિવસે ભગવાન બુદ્ધàª

આજનું
પંચાંગ

તારીખ :16 મે, 2022  સોમવાર

તિથિ  
:- વૈશાખ સુદ પૂનમ ( 09:43 પછી વદ પડવો )

રાશિ  
:-તુલા ર,ત ( 07:54 પછી વૃશ્ચિક )

નક્ષત્ર  :- વિશાખા (
13:18
પછી અનુરાધા )

યોગ  
:- વરિયાન
( 06:18 પછી પરિધ 02:32 પછી શિવ )

કરણ  
:- બવ
( 09:43 પછી બાલવ 20:06 પછી કૌલવ )


દિન
વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19:14

·        
અભિજીત મૂહૂર્ત :- 12: 10  થી 13:03 સુધી

·        
રાહુકાળ :- 07:38 થી 09:17 સુધી

·        
આજે બુદ્ધપૂર્ણિમા છે આજના દિવસે
ભગવાન બુદ્ધની પૂજા કરવાથી મેધાશક્તિની પ્રાપ્તિ થાય

·        
આજે પૂર્ણિમા વૃદ્ધિતિથિ માટે વૈશાખી
પૂર્ણિમા પણ કહેવાય છે

·        
આજે સૂર્ય ગ્રહણ થશે પણ ભારાતમાં
દેખાશે નહિ માટે સુતક પાળવાનું નથી

મેષ (અ,,ઈ)

·        
તમને ધનલાભ મળી શકે છે

·        
તમારું સ્વાસ્થ્ય ખરાબ રહેશે

·        
તમારે કોઈ વ્યક્તિસાથે ઝગડા કરવા નહિ

·        
તમારો વેપાર સારી રીતે ચાલશે

વૃષભ (બ,,ઉ)

·        
તમારી યાત્રા મનોરંજક રહેશે

·        
નોકરીમાં માતા-પિતાનો સાથ સહકાર મળશે

·        
શેર-બજારમાં રોકાણ કરવું નહિ

·        
તમારો વેપાર લાભદાયક રહેશે

મિથુન (ક,,ઘ)

·        
તમારા ઘરમાં  પ્રસન્નતા રહેશે

·        
તમારે લેવડ-દેવડમાં સાવધાની રાખવી

·        
તમને વાગવાથી હેરાનગતિ થઈ શકે છે

·        
સામાજિક પ્રતષ્ઠામાં વધારો થશે

કર્ક (ડ,હ)

·        
તમારો વેપાર સારી રીતે ચાલશે

·        
નોકરીમાં સહકાર મળશે

·        
આજના દિવસે સુખ સાધનો પર પૈસા ખર્ચાશે

·        
જોખમ ભરેલા કાર્યોથી દુર રહેવુ જોઈએ

સિંહ (મ,ટ)

·        
ધાર્મિક જગ્યાએ ફરવા જવાનું મન થઈ જાય

·        
તમારા પરિવારમાં શાંતિનો માહોલ રહેશે

·        
તમારે ઉતાવળમાં  આવીને વાતચીત
કરવી જોઈએ નહિ

·        
તમને થાક અને નબળાઈ દૂર થાય

કન્યા (પ,,ણ)

·        
તમારા દુશ્મન તમને હેરાન કરી શકે છે

·        
જાણકાર વ્યક્તિ પર વિશ્વાસ કરશો

·        
તમારે જોખમથી બચવુ જોઈએ

·        
મિત્રો સાથે સારો સમય પસાર થતો જણાશે

તુલા (ર,ત)

·        
વેપાર સારી રીતે ચાલશે

·        
આવકમાં વધારો થશે

·        
શારીરિક કષ્ટ સંભવ છે

·        
ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય લેશો નહીં

વૃશ્ચિક (ન,ય)

·        
કોઈ મોટી પરેશાની દૂર થઈ શકે છે

·        
તમને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે

·        
વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થશે

·        
ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે

ધન (ભ,,,ઢ)

·        
પાર્ટી પિકનિકનું આયોજન થઈ શકે છે

·        
જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થાય

·        
તમારે કાર્યમાં ઉતાવળ કરવી નહિ

·        
કારોબારમાં સારો લાભ રહેશે

મકર (ખ,જ)

·        
તમને કોઈ આનંદપ્રદ સૂચના મળી શકે છે

·        
તમારા જીવનમાં સન્માનમાં વધારો થશે

·        
કોઈ મોટું કામ કરવાની ઈરછા થઈ શકે છે

·        
તમારા ઘરમાં પ્રસન્નતા રહેશે

કુંભ (ગ,,,ષ)

·        
તમારા કારોબારમાં વૃદ્ધિની સંભાવના દેખાઈ રહી છે

·        
તમે આવતીકાલપર બધાજ કાર્યો કરવામાટે ઈચ્છા રાખશો

·        
તમારા પ્રેમ સંબધમાં મધુરતા આવશે

·        
તમારું સ્વાસ્થ્ય હળવું રહેશે

*
મિન (દ,,,થ)

·        
ભોજન કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે

·        
તમે પોતાના પ્રિય વ્યક્તિસાથે લાબી વાતચીત કરી શકોછો

·        
તમારા વ્યવહારમાં સુધારો જોવા મળશે

·        
તમે જૂના દેવામાંથી મુક્તિ મેળવી શકો છો

આજનો
મહામંત્ર :
– ૐ મણી પદ્મે હૂં ( આ મંત્ર જપથાકી દશે દિશામાંથી રક્ષાની પ્રાપ્તિ થાય
છે )

આજનો
મહાઉપાય :
આજના દિવસે કોની પૂજા કરવાથી આર્થિક
મુશ્કેલીઓ માંથી મળે
?

·        
આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધભગવાન અને  વિષ્ણુ ભગવાનની પૂજા સાથે ચંદ્ર દેવ ની પૂજા
કરવામાં આવે છે

·        
ચંદ્રના દર્શન વિના પૂર્ણિમા વ્રત પૂર્ણ થતું નથી. માટે ચંદ્રના
દર્શન કરવા.

Whatsapp share
facebook twitter