+

16 માર્ચ, 2022 રાશિફળ: આ રાશિના જાતકોને મળશે અઢળક લાભ, જાણો કઈ રાશિના જાતકોએ રહેવું આજે સાવધાન

તારીખ 16 માર્ચ 2022, બુધવાર તિથિ ફાગણ સુદ તેરશરાશિ  સિંહ (મ,ટ)નક્ષત્ર  મઘા યોગ  ધૃતિ કરણ  તૈતિલદિન વિશેષ • સૂર્યાસ્ત 6.46• અભિજીત મૂહૂર્ત • રાહુકાળ સવારે • રવિયોગ રાત્રે 12.41 પૂર્ણમેષ (અ,લ,ઈ) • કાર્ય વધ યુક્તિપૂર્વક કરશો• તમારા આશીર્વાદ ફળશે• ધન પ્રાપ્તિ થાય• પરિવારમાં વ્યસ્તતા વધે વૃષભ (બ,વ,ઉ) • પ્રવાસની શક્યતા છે• લાગણીના સંબંધોમાં ઉચાટ રહે• આરોગ્ય જાળવવું• ખોટા આરોપથી સાચવવુંમિથુન (ક,છ
તારીખ 16 માર્ચ 2022, બુધવાર
તિથિ ફાગણ સુદ તેરશ
રાશિ  સિંહ (મ,ટ)
નક્ષત્ર  મઘા
યોગ  ધૃતિ
કરણ  તૈતિલ
દિન વિશેષ 
સૂર્યાસ્ત 6.46
અભિજીત મૂહૂર્ત 
રાહુકાળ સવારે 
રવિયોગ રાત્રે 12.41 પૂર્ણ
મેષ (અ,લ,ઈ) 
કાર્ય વધ યુક્તિપૂર્વક કરશો
તમારા આશીર્વાદ ફળશે
ધન પ્રાપ્તિ થાય
પરિવારમાં વ્યસ્તતા વધે
 વૃષભ (બ,વ,ઉ) 
પ્રવાસની શક્યતા છે
લાગણીના સંબંધોમાં ઉચાટ રહે
આરોગ્ય જાળવવું
ખોટા આરોપથી સાચવવું
મિથુન (ક,છ,ઘ) 
ધનલાભ થાય
પરદેશમાં રહેતા હશો તો દેશમાં આવવાના યોગ થાય
નોકરીમાં અસંતોષ રહે
અચાનક કાર્ય પરિવર્તન થાય
કર્ક (ડ,હ)
પારીવારીક સંબંધો મજબૂત બને
કાર્યમાં લાભ વધુ રહે
નોકરીથી વિશેષ લાભ
રાજકીય ક્ષેત્રે રહેલાના લાભ
સિંહ (મ,ટ)
ગુહ્યબિમારીથી સાચવવું
કાર્યમાં તમે વધુ નિપુણ બનો
કોઈપણ સંજોગોમાં માર્ગ કાઢી લેશો
વેપારમાં લાભ જણાય છે
કન્યા (પ,ઠ,ણ) 
નવી નોકરી મળી શકે
ધનલાભ શક્ય છે
સંબંધો જાળવવા
મિત્રો સાથે ઉશ્કેરાટભર્યું વર્તન ટાળવું
તુલા (ર,ત) 
પિતા તરફથી લાભ
અચાનક ધનલાભ થાય
આરોગ્ય જળવાય
મોડી સાંજે પ્રવાસ થાય
વૃશ્ચિક (ન,ય) 
તમારા હરિફો પાછા હટે
વેપારમાં લાભ
અગત્યના કાર્યમાં પિતાની મદદ લેવી
સલાહ લઈ કાર્ય આગળ ધપાવવું
ધન (ભ,ધ,ફ,ઢ)
બજેટ જાળવવું
ખોટા પૈસા ન વેડફવા
પીઠની પીડાથી સાચવવું
લોન સંબંધી કાર્યો ઝડપી બને
 મકર (ખ,જ) 
સંબંધોમાં વિવાદ રહે
અચાનક ધનલાભ થાય
આરોગ્ય જળવાશે
કફ-શરદીની પીડાથી સાચવવું
 કુંભ (ગ,શ,સ,ષ)
કોર્ટકચેરીમાં સમાધાન શક્ય છે
ધનલાભ થાય
પ્રેમ સંબંધોમાં નજદીકી વધે
સ્થાનપરીવર્તન શક્ય છે
 મિન (દ,ચ,ઝ,થ)
પ્રતિષ્ઠા જળવાશે
મુશ્કેલીનું નિરાકરણ દેખાશે
પૈતૃક સંબંધોમાં ચડાવ-ઉતાર રહે
મિત્રો સાથે સંબંધો મજબૂત બનશે.
આજનો મહામંત્ર 
ૐ નમો નારાયણ
મુશ્કેલીનો મહાઉપાય – વેપારમાં રુકાવટ રહેતી હોય તો શું શાસ્ત્રોક્ત ઉપાય ?
વેપારના સ્થાનમાં દર બુધવારે આસોપાલવનું તોરણ બાંધવું, બેસવાની ખુરશી ઉપર લીલું વસ્ત્ર પાથરવું, સેવનના લાકડાનો સૂંઢ ઊંચી કરેલી હોય તેવા હાથીની જોડ ઉત્તર દિશામાં મૂકવી.

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com
Whatsapp share
facebook twitter