+

આ રાશિના જાતકોએ રાખવી સ્વાસ્થ્યની સંભાળ, થઇ શકે છે બીમારી

આજનું પંચાંગ (1)   તારીખ :- 11 મે, 2022-  બુધવાર (2)    તિથિ  :- વૈશાખ સુદ દશમ ( 19:31 પછી અગિયારશ ) (3)    રાશિ  :- સિંહ, ( મ,ટ ) ( 01:૩૩ પછી કન્યા ) (4)   નક્ષત્ર  :- પૂર્વા ફાલ્ગુની ( 19:28 પછી ઉતરા ફાલ્ગુની ) (5)    યોગ  :-  વ્યાઘાત ( 19:25 પછી હર્ષણ ) (6)    કરણ  :-  તેતિલ ( 07:૩૩ પછી ગર 19:31 પછી વણિજ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:12 ·         વિજય મૂહુર્ત :- 14:48 થી 15:41 સુધી ·         રાહુકાળ :- 12:36 થી 14:15 સુધી ·         આજે સૂર્યગ્રહ કૃતàª

આજનું પંચાંગ

(1)  
તારીખ :- 11 મે, 2022-  બુધવાર

(2)    તિથિ  :- વૈશાખ સુદ દશમ ( 19:31 પછી અગિયારશ )

(3)    રાશિ  :-
સિંહ, ( મ,ટ ) ( 01:૩૩ પછી કન્યા )

(4)   નક્ષત્ર  :- પૂર્વા ફાલ્ગુની ( 19:28 પછી ઉતરા ફાલ્ગુની )

(5)    યોગ  :-  વ્યાઘાત ( 19:25 પછી હર્ષણ )

(6)  
 કરણ  :-  તેતિલ ( 07:૩૩ પછી ગર 19:31 પછી વણિજ )

દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19:12

·        
વિજય મૂહુર્ત :- 14:48 થી 15:41 સુધી

·        
રાહુકાળ :- 12:36 થી 14:15 સુધી

·        
આજે સૂર્યગ્રહ કૃતિકા નક્ષત્રમાં 18:39 પ્રવેશ કરશે

·        
આજે રવિયોગ અહોરાત્ર સુધી રહેશે


મેષ (અ,લ,ઈ)

·        
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે

·        
મોસાળ પક્ષથી સારા સમાચાર મળે

·        
આજે નવી તક મળે

·        
લગ્ન યોગ પ્રબળ બને


વૃષભ (બ,વ,ઉ)

·        
રાજનીતિમાં સફળતા મળશે

·        
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો

·        
ધનનુ આગમન થાય

·        
મુસાફરી અને દોડધામ રહેશે


મિથુન (ક,છ,ઘ)

·        
નોકરીમાં તમારા કામપર ધ્યાન આપવું

·        
વિદ્યાર્થીઓને સફળતા મળશે

·        
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય

·        
આંખના રોગ થવાની સંભાવના છે


કર્ક (ડ,હ)

·        
બાળકો સાથે આનંદ કરશો

·        
સમજદારીથી કામ કરશો

·        
પરિવારમાં પ્રેમ વધે

·        
આજે કાર્યક્ષમતા વધશે

 

સિંહ (મ,ટ)

·        
અટકેલા  કામમા પ્રગતિ દેખાય

·        
નવા વાહનની શોધમાં સમય બગળે

·        
મુશ્કેલીમાં મુકાઇ જશો

·        
માનસિક બેચેની દેખાય


કન્યા (પ,ઠ,ણ)

·        
વ્યાપાર થાકી પ્રવાસ
ટાળો

·        
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે

·        
મન પ્રફુલ્લિત રહે

·        
તમારું મૂલ્ય વધે


તુલા (ર,ત)

·        
આજે મંગલકારી  દિવસ બને

·        
પ્રિયપાત્રનો ફોન આવે

·        
તમને ભેટ સોગાદ મળે

·        
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે


વૃશ્ચિક (ન,ય)

·        
તમારા દેખાવમા સુધારો થાય

·        
સહકાર અને સમાધાનની ભાવના રાખવી

·        
ભોજનનો નવો સ્વાદ માણવા મળે

·        
સામાન્ય સ્થિતી રહેશે


ધન (ભ,ધ,ફ,ઢ)

·        
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે

·        
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો

·        
કોઈપણ કરાર સારા પરિણામ આપશે

·        
પીઠમા દુઃખાવો થવાની સંભાવના છે


મકર (ખ,જ)

·        
ભાગ્યના ઉદય માટે દિવસ સારો છે

·        
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે

·        
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે

·        
જરૂરિયાત લોકોને મદદ કરશો


કુંભ (ગ,શ,સ,ષ)

·        
સામાજિક  જવાબદારી રહેશે

·        
ઘરમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે

·        
સારા સમાચાર મળે

·        
કામનો ભાર વધતો જણાય


મીન (દ,ચ,ઝ,થ)

·        
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે

·        
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે

·        
ગુસ્સા પર કાબુ રાખવો

·        
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે


આજનો મહામંત્ર :-
ક્રાં ક્રીં ક્રોં સઃ ભૌમાય નમઃ || આ મંત્ર કૃતિકા નક્ષત્રનો છે જેથી સારા લાભ મળે

આજનો મહાઉપાય :– ધન સંબંધી સમસ્યા દૂર કરવા શું કરવું જોઈએ  કે જેનાથી આપને પૈસા પાછા મળે?

·        
ગાય ને પાલક ખવડાવી જોઈએ

·        
ગાયની સેવા કરવા થી પણ લાભ થાય

Whatsapp share
facebook twitter