+

આ રાશિના જાતકોને વધારે પડતી લાલચ અંગત સંબધ બગાડી શકે

આજનું પંચાંગતારીખ :- 18 ઓક્ટોબર 2022, મંગળવાર તિથિ :- આસો વદ આઠમ ( 11:57 પછી નોમ ) રાશિ :- કર્ક ( ડ,હ ) નક્ષત્ર :- પુષ્ય પૂર્ણ રાત્રિ સુધી રહેશે યોગ :- સિદ્ધ ( 16:53 પછી સાધ્ય ) કરણ :- કૌલવ ( 11:57 પછી તૈતિલ 01:08 પછી ગર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:38 સૂર્યાસ્ત :- સાંજે 18:12 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:48 સુધી રાહુકાળ :- 15:18 થી 16:45 સુધી આજે શુક્રગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે 21:40 કલ્લાકે આજે સોનું-ચાંદી-ચોપડા લાવવા કે નોંધાવવા માà

આજનું પંચાંગ

તારીખ :- 18 ઓક્ટોબર 2022, મંગળવાર 
તિથિ :- આસો વદ આઠમ ( 11:57 પછી નોમ ) 
રાશિ :- કર્ક ( ડ,હ ) 
નક્ષત્ર :- પુષ્ય પૂર્ણ રાત્રિ સુધી રહેશે 
યોગ :- સિદ્ધ ( 16:53 પછી સાધ્ય ) 
કરણ :- કૌલવ ( 11:57 પછી તૈતિલ 01:08 પછી ગર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:38 
સૂર્યાસ્ત :- સાંજે 18:12 
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:48 સુધી 
રાહુકાળ :- 15:18 થી 16:45 સુધી 
આજે શુક્રગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે 21:40 કલ્લાકે 
આજે સોનું-ચાંદી-ચોપડા લાવવા કે નોંધાવવા માટેનો શ્રેષ્ઠ દિવસ 
મેષ (અ,લ,ઈ)
પત્ની તથા સંતાન બાબતે સંભાળવું
વડીલ વર્ગની પાછળ દવાઓ કે ઓપરેશન થકી ધન ખર્ચ થાય
વિવાહ યોગ્ય સંતાનોની ચિંતામાં વધારો થાય
નોકરી ધંધામાં મન લગાવીને કામ કરવું
વૃષભ (બ,વ,ઉ)
પ્રવાસ થકી ધાર્મિક મંદિરોની મુલાકાત લેશો
વિદ્યાર્થી મિત્રોને અનુભવ થકી લાભ મળે
નોકરી ધંધામાં લાભ લાલચ ના યોગ બને
વધાર પડતો ડિપ્રેશન માનસિક રોગ આપે
મિથુન (ક,છ,ઘ)
તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળે
જૂની પ્રોપર્ટી વેચાણથી ધન લાભ મળે
આપનો વધુ પડતો સંતાનોનો મોહ તકલીફ આપી શકે છે
વહેંચીને ખાવાની આપની ફોર્મ્યુલા સફળ અપાવે
કર્ક (ડ,હ)
નોકરી વ્યાપારમાં આપે કરેલી મહેનતનું ફળ બીજાને મળી શકે
પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી
આપની આર્થિક સ્થિતિ મજબૂત થતા પરિવારમાં આનંદ વર્તાય
આપ સમાજમાં યોગ્ય દાન ધર્મ કરશો
સિંહ (મ,ટ)
ધન જીવનમાં ટકે નહીં એવા શબ્દોનો ઝાકારો મળે
આપ પત્ની તથા પરિવારને ખૂબ જ પ્રેમ કરશો
પ્રેગનેન્ટ મહિલાઓએ ખાસ પોષણયુક્ત ખોરાક લેવો
આ ઓક્ટોબર મહિનાથી વતનથી બહાર નોકરી ધંધા માટે જવાનું થઈ શકે
કન્યા (પ,ઠ,ણ)
વધારે પડતી લાલચ અંગત સંબધ બગાડી શકે
આપની આંખોમાં ધૂળ ઝોંકવાવાળાથી સાવધાન રહેવું
આ ઓક્ટોબર મહિનામાં પરિવારની તમામ નારાજગી દૂર થાય
આરોગ્ય સિવાય બીજા બધા કાર્યોમાં આપ એક્ટિવ બનો
તુલા (ર,ત)
આજે પ્રિય પાત્રથી મુલાકાત થાય
આપ બેઠી આવક મળે તે બાબતે વિચાર કરશો
આપના સંતાનો બુદ્ધિ કરતા જુસ્સો તથા પાવરનો દૂર ઉપયોગ કરે
આપ ખોટા આત્મવિશ્વાસમાં રહેશો નહીં
વૃશ્ચિક (ન,ય)
કાપડ કે કાગળ ઉદ્યોગ ક્ષેત્રે લાભ મળે
વ્યસની વ્યક્તિથી દૂર રહેવું
પ્રવાસ દરમિયાન સ્વાસ્થ્યમાં કાળજી રાખવી
વિદ્યાર્થી મિત્રોએ કોઈપણ નવા પ્રકારના રિસ્ક ન લેવા
ધન (ભ,ધ,ફ,ઢ)
આપના સિદ્ધાંતવાદી વિચારોથી પરિવારને લાભ મળે
તમારા સંતાન યોગ્ય ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે
આપ વધારે લાગણીશીલ થશો તો તબિયત બગડી શકે
આ ઓક્ટોબર મહિનો ગોલ્ડન સમય બની શકે
મકર (ખ,જ)
સમદ્રષ્ટિ તથા સ્વાર્થવૃત્તિનો ત્યાગ આર્થિક ફાયદો કરાવે
આપની પ્રતિષ્ઠા વધવાથી પરિવારમાં આનંદ વર્તાય
ઉચ્ચ અભ્યાસ અર્થે સંતાનોને બહાર જવાનું થાય
રાજકીય ક્ષેત્રે થોડીક સાવધાની રાખવી
કુંભ (ગ,શ,સ,ષ)
પ્રવાસ દરમિયાન નવા વ્યક્તિ સંપર્કમાં આવે
વિદ્યાર્થીઓ અભ્યાસથકી માતા-પિતાને મદદ રૂપ થાય
ભાઈ ભાડુઓ સાથે સંબંધોમાં સુધારો આવે
ઠંડા પાણીનું સેવન ઓછું કરવું
મીન (દ,ચ,ઝ,થ)
આ સાપ્તાહિક થોડુંક રાહ જુઓ અને નીતિથી ચાલજો
લીધેલા પૈસા પાછા આપવા માટે શુભ સમય છે
તમારા સંતાનો ગૌરવ લેવા જેવા કાર્યો કરે
ધર્મના ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે લાભ મળે
આજનો મહામંત્ર :- ૐ હિમકુંદ મૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરુમ્ | 
                      સર્વશાસ્ત્ર પ્રવત્ત્કારં ભાર્ગવં પ્રણમામ્યહમ્ || આ મંત્ર જાપથી શુક્રગ્રહની વિશેષ કૃપા મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શુક્રગ્રહનું ઉત્તમ ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ઘર અથવા મંદિરમાં તુલસીના છોડ રોપવા 
આજના શુભ દિવસે કીડીઓને લોટ અને ખંડ અર્પણ કરવું 
આજે સોની, ચાંદી અને ચોપડા ઘરમાં લાવવું
Whatsapp share
facebook twitter