+

આ રાશિના જાતકોને આજે આવક કરતાં જાવક વધતી જણાય

આજનું પંચાંગતારીખ :- 01 નવેમ્બર 2022, મંગળવાર તિથિ :- કારતક સુદ આઠમ ( 23:04 પછી નોમ ) રાશિ :- મકર ( ખ,જ,જ્ઞ ) નક્ષત્ર :- શ્રવણ ( 02:53 પછી ધનિષ્ઠા ) યોગ :- શૂળ ( 13:15 પછી ગંડ ) કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 12:06 પછી બવ 23:04 બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:44 સૂર્યાસ્ત :- સાંજે 18:02 અભિજીત મૂહૂર્ત :- 12:00 થી 12:46 સુધી રાહુકાળ :- 15:12 થી 16:37 સુધી આજે દુર્ગાષ્ટમી છે જેને ગોપાષ્ટમી પણ કહેવાય આજે ગોવર્ધન પૂજાનો મહત્વ છે આજે વિષ્ટિ સમાપ્ત થાય છે

આજનું પંચાંગ

તારીખ :- 01 નવેમ્બર 2022, મંગળવાર 
તિથિ :- કારતક સુદ આઠમ ( 23:04 પછી નોમ ) 
રાશિ :- મકર ( ખ,જ,જ્ઞ ) 
નક્ષત્ર :- શ્રવણ ( 02:53 પછી ધનિષ્ઠા ) 
યોગ :- શૂળ ( 13:15 પછી ગંડ ) 
કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 12:06 પછી બવ 23:04 બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:44 
સૂર્યાસ્ત :- સાંજે 18:02 
અભિજીત મૂહૂર્ત :- 12:00 થી 12:46 સુધી 
રાહુકાળ :- 15:12 થી 16:37 સુધી 
આજે દુર્ગાષ્ટમી છે જેને ગોપાષ્ટમી પણ કહેવાય 
આજે ગોવર્ધન પૂજાનો મહત્વ છે 
આજે વિષ્ટિ સમાપ્ત થાય છે સાથે રવિયોગ પ્રારંભ થાય છે 
મેષ (અ,લ,ઈ)
આજે તમે કાર્યક્ષેત્રે વિશેષ યોજના બનાવશો 
આજે કોઈ શુભચિંતકની પ્રેરણા મળે 
નવી ગાડી ખરીદવાની તક મળે 
સિઝનલ બીમારી વધેનહી તેનું ધ્યાન રાખવું  
વૃષભ (બ,વ,ઉ)
આ સમયે અન્યના મામલે દાખલ અંદાજી કરશો નહિ 
વ્યવસાયમાં નવી જવાબદારી મળે 
જીવનસાથીની અસ્વસ્થતા ચિંતામાં વધારો કરે 
તમારી વિચારશૈલીમાં નવા બદલાવ આવે 
મિથુન (ક,છ,ઘ)
આજે ચિંતામાંથી રાહત મળે 
આજે ઘરની દેખરેખમાં દિવસ પૂર્ણ થાય 
અટવાયેલા પૈમેન્ટ પાછા મળે 
બાળકોના સ્વાસ્થ્યમાં સારા બદલાવ આવે 
કર્ક (ડ,હ)
ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશીલતા આવશે
પરિવાર સાથે પ્રવાસ ફળે
સાવધાનીથી મુશ્કેલી માંથી બચી શકો છો
સ્વાસ્થય પ્રોબ્લેમ થઈ શકે છે 
સિંહ (મ,ટ)
નોકરી વાહન અંગેના પ્રસંગો પાર પડે
તમારી તબિયત નરમ ગરમ રહે
લાભની આશા નિષ્ફળતામાં પરિણમે
આવક કરતાં જાવક વધતી જણાય
કન્યા (પ,ઠ,ણ) 
આર્થિક મુઝવણનો અંત આવશે
પ્રેમમાં નિષ્ફળતા મળે
સગા સ્નેહી અંગે સમય અનુકૂળ બને
આવકની વૃદ્ધિ માટે તક સાંપડે
તુલા (ર,ત) 
કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જણાય
વ્યવસાયિક સમસ્યા ઉકેલાતી જણાય
કેટલાક મામલામાં સારા સંકેત આપી રહ્યા છે
ક્રોધ અને અહંકારથી દુર રહો
વૃશ્ચિક (ન,ય)
આજે આવક વધી જાય
આજના દિવસમાં માન સન્માન વધશે
વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે
આજે મધુર વાણી વાપરશો
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે સ્વભાવે શાંત બનશો 
વ્યાપારમાં સાવધાની રાખવાની જરુર છે
નવી નોકરીની તક મળે 
પૈસાની અછત સર્જાઈ શકેછે 
મકર (ખ,જ) 
બાળપણની યાદ તાજી થાય
તમને આર્થિક લાભ થાય
કરિયર માટે સારો સમય સાબિત થશે
વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે માન સન્માન વધશે
નવા વ્યક્તિનું આગમન થાય 
પૈસાના રોકાણમાં સાવધાની રાખવી
ઉતાવળથી નુકશાન થઇ શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
આજે વડીલોનું સન્માન કરવું
આજે ખોટા કામથી બચો 
નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે
પિતાના સ્વાસ્થ્ય સારા બદલાવ આવે 
આજનો મહામંત્ર :- ૐ યયા સર્વમિદં વ્યાપ્તં જગત્ સ્થાવરજન્ગમમ્ | 
                        તાં ધેનું શિરસા વંદે ભૂતભવ્યસ્ય માતરમ્ || 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ગોવર્ધન પૂજાનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે પાંચ ગોમતી ચક્રની પૂજા કરી તેને લાલ કપડામાં બાંધી તિજોરીની અંદર લોકરના ખાના મુકવું જેથી લક્ષ્મીજી સ્થિર રહે 
ગાયમાતાની પૂજા કરવી સાથે હાથમાં ગોળ રાખી ગાયમાતાને જમાડવા આમ કરવાથી તમારા નસીબના તારા ચમકે
Whatsapp share
facebook twitter