+

આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બને

આજનું પંચાંગતારીખ  :- 19 નવેમ્બર 2022, શનિવાર તિથિ :- કારતક વદ દશમ ( 10:29 પછી અગિયારશ ) રાશિ :- કન્યા ( પ,ઠ,ણ )નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 00:14 પછી હસ્ત ) યોગ :- વિષ્કુંભ ( 00:26 પછી પ્રીતિ ) કરણ  :- વિષ્ટિ/ભદ્ર ( 10:29 પછી બવ 22:41 પછી બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:56 સૂર્યાસ્ત :-   સાંજે 17:54 અભિજીત મૂહૂર્ત  :- 12:03 થી 12:47 સુધી રાહુકાળ :- 09:40 થી 11:03 સુધી આજે મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક દિવસ છે આજે સૂર્ય અનુરાધા નક્ષત્રમાં પ્àª
આજનું પંચાંગ
તારીખ  :- 19 નવેમ્બર 2022, શનિવાર 
તિથિ :- કારતક વદ દશમ ( 10:29 પછી અગિયારશ ) 
રાશિ :- કન્યા ( પ,ઠ,ણ )
નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 00:14 પછી હસ્ત ) 
યોગ :- વિષ્કુંભ ( 00:26 પછી પ્રીતિ ) 
કરણ  :- વિષ્ટિ/ભદ્ર ( 10:29 પછી બવ 22:41 પછી બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:56 
સૂર્યાસ્ત :-   સાંજે 17:54 
અભિજીત મૂહૂર્ત  :- 12:03 થી 12:47 સુધી 
રાહુકાળ :- 09:40 થી 11:03 સુધી 
આજે મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક દિવસ છે 
આજે સૂર્ય અનુરાધા નક્ષત્રમાં પ્રવેશશે 
આજે મૃત્યુયોગ અને યમઘંટ યોગ પણ છે 
મેષ (અ,લ,ઈ)
પરિવાર માં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
લગ્ન જીવન માં મૈત્રિ વધે
કાર્ય માં સફળતા મળે
આજે સમય નો સદઉપયોગ કરવો  
વૃષભ (બ,વ,ઉ)
બાળકો થી લાભ મળે
બચાવેલું ધન કામમાં આવે
નવી તકો ઉભી થાય
વાતચીત દ્વારા વિવાદો ઉકેલી શકાય 
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહે
વધતા તણાવ ઉપર કાબૂ રાખો
ઘર માં સુખમય વાતાવરણ રહે
આજે ઘન ખર્ચ વધે  
કર્ક (ડ,હ)
નોકરીમાં પ્રગતિ જણાય
આર્થિક સ્થિતિ મજબૂત બને
માતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું
વાણી પર નિયંત્રણ રાખો
સિંહ (મ,ટ)
તમારા અધૂરા કર્યો પૂર્ણ થાય
વ્યાપાર માં સન્માન અને ધન લાભ મળે
ધન ખર્ચ માં વધારો થાય
સંબંધોમાં મધુરતા રહેશે
કન્યા (પ,ઠ,ણ)
આજે આકસ્મિક ધન ખર્ચ થાય
તમારા જીવન સાથી દ્વારા લાભ થાય
ધન ની લેતી દેતી સમયે સાવધાની રાખવી
તમારા વ્યવસાય માં નવા સંપર્ક બંધાય 
તુલા (ર,ત)
આજે તમારો દિવસ ઘણો સારો જણાય 
કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો 
અજાણ્યા લોકોને ઉધાર આપવાનું ટાળો 
આત્મવિશ્વાસ મજબૂત રહે  
વૃશ્ચિક (ન,ય)
આજે મહિલાઓ ઘરેલુ કામમાં વધારે વ્યસ્ત રહેશે  
જરૂરી વસ્તુઓની ખરીદી થાય 
સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધે 
વાહન થી લાભ થાય  
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવાર માં આનંદ વર્તાય 
મુશ્કેલીઓ દૂર થાય 
તમારું આરોગ્ય સારૂ રહે
આજે કાર્ય ભાર વધી શકે
 
મકર (ખ,જ)
આજ ના દિવસ માં ખાસ પ્રસંગ બની શકે 
વ્યાપાર ક્ષેત્રમાં તમે સતત પ્રગતિ કરશો 
નવા લોકો સાથે સંપર્ક થસે 
આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારા જણાય  
કુંભ (ગ,શ,સ,ષ)
જીવનમાં ઉતાર ચડાવ જોવા મળે 
વધુ મહેનત થી સફળતા મળી શકે 
નવા કાર્યની શરૂઆત થઈ શકે
આજ ના દિવસ નો અંત સારો રહે 
મીન (દ,ચ,ઝ,થ)
આવક કરતાં ખર્ચ વધુ થાય
તમે નિરાશા અનુભવો   
માનસિક ચિંતા થી બિમારી થઈ શકે
આકસ્મિક ધન લાભ થાય
આજનો મહામંત્ર :- ૐ સંપૂજયામ્યર્યમણં ફાલ્ગુની તાર દેવતામ્ | 
                       ધુમ્રવર્ણં  રથારૂઢં  સુશક્તિકરસંયુતમ્  || આ મંત્ર જાપ કરવાથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું શુભબળની પ્રાપ્તિ થાય  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સૂર્ય અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરેછે તો ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે 12 વખત આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવો 
આજે શિવ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાનો શુભ દિવસ છે
Whatsapp share
facebook twitter