આજનું પંચાંગ
તારીખ – 27 ડિસેમ્બર 2022, મંગળવાર
તિથિ – પોષ સુદ પાંચમ
રાશિ – કુંભ ગ,સ,શ,ષ
નક્ષત્ર – ધનિષ્ઠા
યોગ – વજ્ર
કરણ – બવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત – 12:20 થી 13:03 સુધી
રાહુકાળ :- 15:20 થી 16:39 સુધી
આજે બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે
મેષ (અ,લ,ઈ)
આજે દિવસ દરમિયાન સંઘર્ષ થવાની સંભાવના છે
મોસાળ પક્ષથી ફાયદો જણાય
આજે તમારું નાણાકીય પક્ષ મજબૂત દેખાશે
જીવનસાથી જોડે મતભેદ થાય
ઉપાય – આજે હનુમાન ચાલીસાના 3 વાર પાઠ કરવા
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ)
જમીન મકાન થી ફાયદો થાય
તમારી સખત મહેનત રંગ લાવે
તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે
આજે કોર્ટ કચેરી થી દુર રહેવું
ઉપાય – હનુમાનજીને 11 લવિંગની 1 માળા અર્પણ કરાવી
શુભરંગ – લીલો
મિથુન (ક,છ,ઘ)
આજે તમારે કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
મતભેદ થી દૂર રહેવું
નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે
આજે તમને એકાંતમાં રહેવું ગમે
ઉપાય – હનુમાન બાવનીના 1 વાર પાઠ કરવા
શુભરંગ – સફેદ
કર્ક (ડ,હ)
તમારા જીવનમાં નવા વળાંક આવે
ધનહાની ન થાય તેનું ધ્યાન રાખવું
તમારા પ્રિય પાત્રનો કોલ આવશે
આજનો સમય કોઈ સારા કાર્ય કરવા માટે ફાળવશો
ઉપાય – આકડાના ફૂલની માળા હનુમાનજીને અર્પણ કરાવી
શુભરંગ – પીળો
સિંહ (મ,ટ)
મોસાળ પક્ષથી લાભ થાય
તમે માનસિક રીતે મજબૂત બનશો
તમને આજે કામ કરવામાં આળસ આવે
શરદી ઉધરસ જેવી તકલીફ રહેશે
ઉપાય – હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ લગાવવો
શુભરંગ – નારંગી
કન્યા (પ,ઠ,ણ)
આજે તમને સામાજિક કાર્યો આકર્ષે
મગજના વિચારો પર કાબુ રાખવો
માનસિક અશાંતિ સર્જાશે
સ્નાયુઓનો દુખાવો રહે
ઉપાય – હનુમાનજીને 11 કપૂરીપાનનું એક તોરણ ચડાવવું
શુભરંગ – સફેદ
તુલા (ર,ત)
આજે તમારા કામના સ્થળે વખાણ થાય
યોગ અને ધ્યાન નો સહારો લો
સ્વાસ્થ્ય સારું રહેશે
એકંદરે દિવસ આનંદમય જાય
ઉપાય – હનુમાનજીને કુલેરનો લાડુ અર્પણ કરવો
શુભરંગ – વાદળી
વૃશ્ચિક (ન,ય)
કાર્યોને જલ્દીથી ઉકેલવા પ્રયત્ન કરો
આજે તમારું વર્તન તમારું મૂળ બગાડી શકે
મિત્રો સાથે દિવસ આનંદમય રહે
શેર-બજારવાળાએ વિચારીને નિર્ણય લેવા
ઉપાય – ૐ હનુમતેભ્યો નમઃ || 1 માળા કરાવી
શુભરંગ – લાલ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા લગ્ન જીવનમાં ખુશી આવે
પ્રેમ જીવન ગતિશીલ રહેશે
તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો
આજે દાન પુણ્ય થાય
ઉપાય – હનુમાનજીને મીઠો પાન અર્પણ કરવો
શુભરંગ – નારંગી
મકર (ખ,જ)
આજે આખો દિવસ વ્યસ્ત રહેશો
આજે તમે નવી વાતની રજૂઆત કરી શકો છો
માથાનો દુખાવો રહે
વાણીનો મધુરપ્રભાવ વધશે
ઉપાય – આજે સુંદરકાંડના પાઠ કરવા
શુભરંગ – લીલો
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને ધન કમાવવા નવા વિચાર આવે
ભાઈઓને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળી શકે છે
આવકમાં વધારો થશે
ઉપાય – આજે હનુમાન વડવાનલ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – નેવી બ્લ્યુ
મીન (દ,ચ,ઝ,થ)
નોકરીમાં પરિવર્તન આવી શકે છે
બિનજરૂરી વિવાદો થી મૂંઝવણ થઈ શકે છે
તમારે લાંબા પ્રવાસ પર જવું પડે
માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે
ઉપાય – આજે હનુમાનજીના 12 નામના જાપ કરવા
શુભરંગ – પીળો
આજનો મહામંત્ર – ૐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમઃ ||