+

આ રાશિના જાતકો માટે આજે રોકાણ કરવાનો છે ઉત્તમ દિવસ

આજનું પંચાંગ તારીખ  - 15 ફેબ્રુઆરી 2023, બુધવાર   તિથિ   -  મહા વદ નોમ 07:39 પછી દશમ 05:32 પછી અગિયારશ   રાશિ   -  વૃશ્ચિક ન,ય { 12:46 પછી ધન }  નક્ષત્ર  -  જયેષ્ઠા   યોગ  -  વ્યાઘાત   કરણ  -  વણિજ દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:37 થી 15:32 સુધી  રાહુકાળ :-  12:54 થી 14:18 સુધી આજે સ્વામિ દયાનંદ સરસ્વતી જન્મ જયંતિ છે  આજે દશમનો ક્ષય છે  મેષ (અ,લ,ઈ) આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારનો રહેવુંખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાયઆજે લગ્
આજનું પંચાંગ
 તારીખ  – 15 ફેબ્રુઆરી 2023, બુધવાર 
  તિથિ   –  મહા વદ નોમ 07:39 પછી દશમ 05:32 પછી અગિયારશ 
  રાશિ   –  વૃશ્ચિક ન,ય { 12:46 પછી ધન } 
 નક્ષત્ર  –  જયેષ્ઠા 
  યોગ  –  વ્યાઘાત 
  કરણ  –  વણિજ 
દિન વિશેષ 
વિજય મૂહુર્ત –  14:37 થી 15:32 સુધી  
રાહુકાળ :-  12:54 થી 14:18 સુધી 
આજે સ્વામિ દયાનંદ સરસ્વતી જન્મ જયંતિ છે  
આજે દશમનો ક્ષય છે  
મેષ (અ,લ,ઈ) 
આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારનો રહેવું
ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય
આજે લગ્ન યોગ પ્રબળ બને
આજે કોઈની પાસે ઉધાર આપવું કે લેવું નહીં
ઉપાય –  વિષ્ણુ ભગવાનના 108 નામના પાઠ કરવા  
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ) 
આજે કોઈના ઉપર આધાર ન રાખવો
શરીર સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
અનિચ્છનીય પ્રવાસ થાય
આજે કોઈ મહત્વની વાત જાણવા મળે
ઉપાય –  આજે રામરક્ષા સ્તોત્રના પાઠ કરવા  
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમને સંતોષ મુજબ પરિણામ ન મળે
આજે તમારા પરિવારમાં ખુશી આવે
કિંમતી ચીજ વસ્તુ સાચવવી
ઉપાય – આજે કોઠારમાં ગંગાજળ છાંટવું  
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
આજે રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
આજે ખર્ચમાં વધારો થાય
તમને પોતાના માટે સમય મળે
તમને મોસાળ પક્ષથી લાભ જણાય
ઉપાય –  ઘરમાં મંદિર સામે ગાયના ઘીનો દીવો કરવો  
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ) 
આજે તમારે અટકેલા કાર્યો પૂર્ણ થાય
આજે તમારે તમારો જિદ્દી સ્વભાવ છોડવો
આજે કોઈ નવું કાર્ય થાય
આજે તમારે નવો પ્રેમ સંબંધ બંધાય
ઉપાય –  આજે ૐ દુર્ગાયે નમઃ મંત્રનો જાપ કરવો 
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમને નવા રહસ્ય જાણવા મળે
આજે તમારે નવા કપડા ની ખરીદી થાય
આજે રોકાણથી લાભ થાય
તમારા મિત્રો તમારી લાગણી સમજે 
ઉપાય – ગાયને લીલું ઘાસ ખવડાવવું 
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજે  તમે ધન ધાર્મિક કાર્યોમાં વાપરો
તમારો નિર્ણય ખોટો પડી શકે છે
નવા વ્યક્તિનું આગમન થાય
ધનને ખોટી રીતે વેડફો નહીં
ઉપાય –  માતાજીએ 1 કપુરીં પાનમાં 5લવિંગ, કપૂર, અને એલચી અર્પણ કરવી 
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય) 
આજે તમને અનુભવથી શીખવા મળે
આજે તમને પેટની સમસ્યા રહે
આજે નવી તક મળે
તમને સ્નાયુની તકલીફ રહે
ઉપાય –   લાલ વસ્તુનું દાન કરો
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ)
આજે તમને ભાઈ બહેનથી લાભ થાય
જીવનસાથી ની તબિયત સાચવવી
મિત્રો જોડે દિવસ આનંદમય જાય
પેટની નાની મોટી સમસ્યા રહે
ઉપાય –  શ્રી નારાયણ ના પાઠ કરવા
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
આજે તમારા મિત્રો તમારી લાગણી સમજે
આજે તમારે ખોટો ભય ન રાખવો
ઓફિસના કામનું દબાણ રહે
આજે મનને શાંતિ જણાય
ઉપાય  –  ઘરના ઉંબરાપર કંકુ,અત્તર,ઘી મિશ્રિત સ્વસ્તિક કરવું 
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી અટકી ગયેલી વાત ઉકેલાય
આજે તમારો મૂડ બદલાયા કર
ઢીચણ ને લગતી તકલીફ થાય
લગ્ન યોગ પ્રબળ બને 
ઉપાય –  સપ્તશ્લોકી દુર્ગા પાઠ કરવા 
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
આજે ઘરના વાતાવરણમાં ફેરફાર થાય
માતા તરફથી ધન લાભ થાય
વધુ પડતા ઉતાવળાના થવું
નાની-મોટી સમસ્યા થકી માથું ભારે થાય 
ઉપાય –  આજે દુર્ગા બત્રીસ નામના પાઠ કરવા 
શુભરંગ – પીળો 
આજનો મહામંત્ર –  ૐ ઇન્દ્રનીલ રંગ રામ શ્યામ ધામ યોગિયાં | 
                      નામ પૂર્ણકામ સાર ફાર ભવરોગિયાં ||
Whatsapp share
facebook twitter