+

આ રાશિના જાતકોને આજે રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે

આજનું પંચાંગતારીખ  -   20 જાન્યુઆરી 2023, શુક્રવાર         તિથિ   -   પોષ વદ તેરસ   રાશિ   -   ધન { ભ,ધ,ફ }  નક્ષત્ર  -   મૂળ   યોગ  -   વ્યાઘાત   કરણ  -   વિષ્ટિ/ભદ્ર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:29 થી 13:12 સુધી રાહુકાળ :-  11:30 થી 12:51 સુધી આજે ચૌદસનો ક્ષય છે સાથે શિવરાત્રિ પણ છે મેષ (અ,લ,ઈ) આજે મંગલકારી  દિવસ બને પ્રિય પાત્રનો  ફોન  આવેતમને ભેટ સોગાદ  મળેસતત  પ્રયાસ  કરવાથી  સફળતા મળશે  ઉપાય -  લક્ષ્મી સ્તોત્રના àª
આજનું પંચાંગ
તારીખ  –   20 જાન્યુઆરી 2023, શુક્રવાર       
  તિથિ   –   પોષ વદ તેરસ 
  રાશિ   –   ધન { ભ,ધ,ફ } 
 નક્ષત્ર  –   મૂળ 
  યોગ  –   વ્યાઘાત 
  કરણ  –   વિષ્ટિ/ભદ્ર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:29 થી 13:12 સુધી 
રાહુકાળ :-  11:30 થી 12:51 સુધી 
આજે ચૌદસનો ક્ષય છે સાથે શિવરાત્રિ પણ છે 
મેષ (અ,લ,ઈ) 
આજે મંગલકારી  દિવસ બને 
પ્રિય પાત્રનો  ફોન  આવે
તમને ભેટ સોગાદ  મળે
સતત  પ્રયાસ  કરવાથી  સફળતા મળશે  
ઉપાય –  લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – લાલ 
વૃષભ (બ,વ,ઉ) 
વ્યાપાર થકી પ્રવાસ  ટાળો
ટૂંકા  ગાળાનુ  રોકાણ  ફાયદો  કરાવશે
મન  પ્રફુલ્લિત  રહે
તમારું  મૂલ્ય   વધે 
ઉપાય –  લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું 
શુભરંગ – આછો વાદળી 
મિથુન (ક,છ,ઘ) 
નોકરીમાં  તમારા  કામપર  ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને  સફળતા  મળશે
કાર્યમાં પ્રગતિ  શક્ય  જણાય
આંખના  રોગ  થવાની  સંભાવના છે 
ઉપાય –  લક્ષ્મીજીને કમળકાકડી અર્પણ કરવી 
શુભરંગ – લીલો 
કર્ક (ડ,હ)
આજનો દિવસ  ખૂબ  ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ  નરમ રહેશે
ગુસ્સા પર  કાબુ  રાખવો
થોડા ઝઘડા પછી  સબંધ સારા રહેશે
ઉપાય –   શ્રી યંત્ર પર હળદરનો પાવડર ચડાવવું 
શુભરંગ – સફેદ 
સિંહ (મ,ટ)
તમારા દેખાવમા સુધારો  થાય
સહકાર અને સમાધાનની  ભાવના  રાખવી
ભોજનનો નવો  સ્વાદ માણવા મળે
સામાન્ય  સ્થિતી  રહેશે
ઉપાય –  શ્રી યંત્ર પર દહીંથી અભિષેક કરવું 
શુભરંગ – ગોલ્ડન 
કન્યા (પ,ઠ,ણ) 
ભાગ્યના  ઉદય  માટે દિવસ સારો છે
વીમા દ્વારા  પૈસા  કમાવાની તકો મળશે
મીડિયા સાથે  જોડાયેલા  લોકોને  સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને  મદદ  કરશો 
ઉપાય –  મહાલાક્ષ્મીજીને વસ્ત્ર અલંકાર અર્પણ કરવા 
શુભરંગ – નેવું બ્લુ 
તુલા (ર,ત) 
સામાજિક  જવાબદારી  રહેશે
ઘરમાં  કોઈશુભ  પ્રસંગ  બની શકે છે
આજે  સારા  સમાચાર  મળે 
કામનો ભાર  વધતો  જણાય 
ઉપાય –  દાડમના રસથી શ્રી યંત્રપર અભિષેક કરવું 
શુભરંગ – આછો પીળો 
વૃશ્ચિક (ન,ય) 
ટૂંકા ગાળાનુ રોકાણ  ફાયદો  કરાવશે
કાર્યક્ષેત્રમાં  ધીરજથી  નિર્ણય લો
કોઈપણ  કરાર  સારા પરિણામ આપશે
પીઠમા  દુઃખાવો થવાની  સંભાવના છે 
ઉપાય –   મહાલક્ષ્મીજીને લપસી અર્પણ કરવી 
શુભરંગ – મરુન 
ધન (ભ,ધ,ફ,ઢ)
રાજનીતિમાં  સફળતા  મળશે
આધ્યાત્મિકતા  તરફ  આગળ  વધશો
ધનનુ  આગમન  થાય
મુસાફરીમાં   દોડધામ  રહેશે
ઉપાય –  મહાલ્ક્ષ્મીજીને સુખડી અર્પણ કરવી 
શુભરંગ –  પીળો 
મકર (ખ,જ)
અટકેલા  કામમા પ્રગતિ  દેખાય
નવા વાહનની  શોધમાં  સમય બગળે
મુશ્કેલીમાં મુકાઇ જશો
માનસિક બેચેની  દેખાય 
ઉપાય  – મહાલ્ક્ષ્મીજીને ખીર અર્પણ કરવી 
શુભરંગ – જાંબલી 
કુંભ (ગ,શ,સ,ષ)
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી  કામ  કરશો
પરિવારમાં  પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા  વધશે
ઉપાય –  લક્ષ્મીજીને કેળા ધરાવવા 
શુભરંગ – કાળો 
મીન (દ,ચ,ઝ,થ)
રોકાણ કરવા માટે  ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી  સારા  સમાચાર મળે
આજે  નવી  તકમળે
લગ્ન  યોગ  પ્રબળ  બને
ઉપાય –  શ્રી યંત્ર પર મધથી અભિષેક કરવું 
શુભરંગ – ગુલાબી 
આજનો મહામંત્ર –  ૐ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે પુરય પુરય નમઃ || 
Whatsapp share
facebook twitter