+

આ રાશિના જાતકોના અધૂરા કાર્ય આજે થશે પૂર્ણ

આજનું પંચાંગતારીખ  -   16 ફેબ્રુઆરી 2023, ગુરુવાર  તિથિ   -   મહા વદ અગિયારશ રાશિ   -  ધન { ભ,ધ,ફ } નક્ષત્ર  -  મૂળ યોગ  -  વજ્ર કરણ  -  બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:31 થી 13:16 સુધી  રાહુકાળ –  14:11 થી 15:43 સુધી આજે વિજયા એકાદશી છે મેષ (અ,લ,ઈ) પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છેઅટકેલા કામ પૂરાં થશેપ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશેપેટ સંબધિત સમસ્યા રહે ઉપાય – આજે દત્તબાવનીના પાઠ કરવા  શુભરંગ – ગુલા
આજનું પંચાંગ
તારીખ  –   16 ફેબ્રુઆરી 2023, ગુરુવાર  
તિથિ   –   મહા વદ અગિયારશ 
રાશિ   –  ધન { ભ,ધ,ફ } 
નક્ષત્ર  –  મૂળ 
યોગ  –  વજ્ર 
કરણ  –  બવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:31 થી 13:16 સુધી  
રાહુકાળ –  14:11 થી 15:43 સુધી 
આજે વિજયા એકાદશી છે 
મેષ (અ,લ,ઈ) 
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે 
ઉપાય – આજે દત્તબાવનીના પાઠ કરવા  
શુભરંગ – ગુલાબી 
વૃષભ (બ,વ,ઉ) 
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે 
ઉપાય –  દત્તાત્રેય 108 નામના પાઠ કરવા 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય –  મંદિરમાં પીળા વસ્ત્રોના દાન કરવા 
શુભરંગ – પીળો 
કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે 
ઉપાય –  બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું 
શુભરંગ – બ્રાઉન રંગ 
સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય –  રીયલ કેસરનું દાન કરવું 
શુભરંગ – ગોલ્ડન રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું 
ઉપાય –  હળદરની ગાઠનું દાન કરવું 
શુભરંગ – આછો વાદળી 
તુલા (ર,ત) 
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે 
ઉપાય –  ગુરુ અષ્ટકના પાઠ કરવા 
શુભરંગ – કાળો 
વૃશ્ચિક (ન,ય) 
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે 
ઉપાય –   શ્રી દત્તાત્રેયના 1008 નામના પાઠ કરવા  
શુભરંગ –  પર્પલ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય –  સ્ફટીકની માળાથી શ્રીં દ્રાં નમઃ || મંત્ર જાપ કરવા 
શુભરંગ –  નારંગી રંગ 
મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય 
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય  –  દત્તાત્રેય ભગવાનને સફેદ ચંદનનું દાન કરવું 
શુભરંગ – ખાકી કલર 
કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે 
ઉપાય –  ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી 
શુભરંગ – મરુન રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય 
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે 
ઉપાય –  ભગવાન દત્તાત્રેય ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું 
શુભરંગ – ઘાટો પીળો રંગ 
આજનો મહામંત્ર –  ૐ વૈકુણ્ઠ: પુરુષ: પ્રાણ: પ્રાણદ: પ્રવણ: પૃથુ: | 
                       હિરણ્યગર્ભ: શત્રુઘ્નો વ્યાપ્તો વાયુરધોક્ષજ: ||
Whatsapp share
facebook twitter