+

આ રાશિના જાતકોને આજે પરિવાર સાથે ખર્ચ વધશે

આજનું પંચાંગતારીખ :- 21 ઓક્ટોબર 2022, શુક્રવાર તિથિ :- આસો વદ અગિયારશ ( 17:22 પછી બારસ ) રાશિ :- સિંહ ( મ,ટ, ) નક્ષત્ર :- મઘા ( 12:28 પછી પૂર્વા ફાલ્ગુની ) યોગ :- શુક્લ ( 17:48 પછી બ્રહ્મ ) કરણ :- બાલવ ( 17:22 પછી કૌલવ 05:47 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:39 સૂર્યાસ્ત :- સાંજે 18:09 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:47 સુધી રાહુકાળ :- 10:58 થી 12:24 સુધી આજે રમા એકાદશી છે આજે વાઘ બારસ પણ છે જેને ગૌવત્સ દ્વાદશી પણ કહેવાય આજે સિદ્ધિ યોગ , રાજà

આજનું પંચાંગ

તારીખ :- 21 ઓક્ટોબર 2022, શુક્રવાર 
તિથિ :- આસો વદ અગિયારશ ( 17:22 પછી બારસ ) 
રાશિ :- સિંહ ( મ,ટ, ) 
નક્ષત્ર :- મઘા ( 12:28 પછી પૂર્વા ફાલ્ગુની ) 
યોગ :- શુક્લ ( 17:48 પછી બ્રહ્મ ) 
કરણ :- બાલવ ( 17:22 પછી કૌલવ 05:47 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:39 
સૂર્યાસ્ત :- સાંજે 18:09 
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:47 સુધી 
રાહુકાળ :- 10:58 થી 12:24 સુધી 
આજે રમા એકાદશી છે 
આજે વાઘ બારસ પણ છે જેને ગૌવત્સ દ્વાદશી પણ કહેવાય 
આજે સિદ્ધિ યોગ , રાજયોગ ,અને કુમાર યોગ છે 
મેષ (અ,લ,ઈ)
પૈસાના રોકાણ માટે સમય સારો છે
અટકેલા કામ બીજાના સહયોગથી પૂરા થઈ શકે છે
પ્રેમ સંબંધો બગડી શકે છે
કોર્ટ કચેરીના કામમાં ફસાઈ શકો છો
વૃષભ (બ,વ,ઉ) 
આજે બાકી કામ પતાવા માટે દિવસ સારો છે
તમારા વ્યવસાયમાં વૃદ્ધિની પ્રબળ સંભાવના છે
આજે પરિવાર સાથે ખર્ચ વધશે
તમારી વાત કોઈનું દિલ દુભાવી શકે છે
મિથુન (ક,છ,ઘ) 
વેપારમાં નવો કરાર થઈ શકે છે
મુસાફરી દરમિયાન તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
આજે પ્રમોશનની સંભાવના છે
વિચારોના કામન કરવાને કારણે મન ઉદાસ રહેશે
કર્ક (ડ,હ)
તમને મિત્રોનો સહયોગ મળશે
ઓછા સમયમાં તમે વધુ સફળતા મેળવવા માટે સક્ષમ બની રહ્યા છો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
તમારા જીવનમાં મધુરતા આવે
સિંહ (મ,ટ)
આજે પૈસાની લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે
વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળી શકે છે
તમારે કોઈ લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું જોઈએ
તમારું ભાગ્ય સારું રહેશે
કન્યા (પ,ઠ,ણ) 
પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે
કોઈ મોટી ઉપલબ્ધિ મળવાની સંભાવના છે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
તમારી શક્તિમાં વધારો થાય
તુલા (ર,ત) 
ભાગીદારીમાં લાભ થવાના યોગ છે
આજે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
આજે પરિવારમાં ઘણી ખુશીઓ આવશે
ઘર ખરીદવાનું સપનું સાકાર થાય
વૃશ્ચિક (ન,ય) 
જમીન સંબંધીત કામમાં આર્થિક નુકસાન થઈ શકે છે
બાકી રકમ વસૂલવાના પ્રયાસો સફળ થશે
વિદ્યાર્થીઓના અભ્યાસમાં મનન લાગે
આજે પ્રવાસના યોગ પ્રબળ છે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે પ્રોપર્ટીમાં રોકાણ ફાયદા કારક સાબિત થશે
પારિવારિક ખર્ચનો બોજ સહન કરવો પડે
બાળકો સાથે મતભેદ થવાની સંભાવના છે
ભાઈઓના સહયોગથી પ્રગતિ થશે
મકર (ખ,જ) 
ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે
તમારા વડીલો તમને કોઈ સલાહ આપે તો તેને અવગણવી નહીં
આજે માનસિક શાંતિ રહેશે
નાણાકીય બાબત સારી રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમે તમારામાં પરિવર્તન અનુભવ કરશો
યુવાનો માટે ઉચ્ચ શિક્ષણમાં અવરોધ આવી શકે છે
કોઈપણ કામ વિચાર્યા વગરન કરો
તમારી જાત પરનો વિશ્વાસ તમને સતત જીત અપાવશે
મીન (દ,ચ,ઝ,થ)
વેપારીઓ માટે ધંધામાં થોડું નુકસાન થવાની સંભાવના છે
પરિવારના સભ્યો સાથે ઝઘડો અને વિવાદ થઈ શકે છે
તમને સંતાન તરફથી સારા સમાચાર મળે
સ્વાસ્થ્યમાં ચેપ લાગવાની સંભાવના છે
આજનો મહામંત્ર :- ૐ નારાયણાય વિદ્મહે | વાસુદેવાય ધીમહી |
                   તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ || આ મંત્ર જાપથી રમા એકાદશીનું શુભ ્ફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું વાઘ બારસનું ઉત્તમ ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે મોરના દર્શન કરવા અથવા વિધ્યાસ્થાનમાં મોરપિંછ રાખવા 
આજે માં સરસ્વતિની પૂજા કરવી સાથે રોજમેળ ચોપડા ખરીદવાનો શુભ દિવસ છે  
 
Whatsapp share
facebook twitter