+

આ રાશિના જાતકોના આજે આવકના સાધન વધે

તારીખ  :- 05 નવેમ્બર 2022, શનિવાર      તિથિ :- કારતક સુદ બારસ ( 17:06 પછી તેરસ )     રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ )  નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 23:56 પછી રેવતી )     યોગ :- હર્ષણ ( 01:23 પછી વજ્ર )    કરણ  :- બાલવ ( 17:06 પછી કૌલવ 04:44 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:47 સૂર્યાસ્ત :-   સાંજે 17:59 અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:45 સુધી રાહુકાળ :- 09:35 થી 10:59 સુધી આજે પ્રબોધન એકાદશી ઉજવાનો શુભ દિવસ છે આજે તુલસી વિવાહ ઉજવવાનો ઉત્તમ દિવસ છે આજે ગરુડ દ્વ
તારીખ  :- 05 નવેમ્બર 2022, શનિવાર  
    તિથિ :- કારતક સુદ બારસ ( 17:06 પછી તેરસ ) 
    રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ )
  નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 23:56 પછી રેવતી ) 
    યોગ :- હર્ષણ ( 01:23 પછી વજ્ર ) 
   કરણ  :- બાલવ ( 17:06 પછી કૌલવ 04:44 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:47 
સૂર્યાસ્ત :-   સાંજે 17:59 
અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:45 સુધી 
રાહુકાળ :- 09:35 થી 10:59 સુધી 
આજે પ્રબોધન એકાદશી ઉજવાનો શુભ દિવસ છે 
આજે તુલસી વિવાહ ઉજવવાનો ઉત્તમ દિવસ છે 
આજે ગરુડ દ્વાદશી પણ છે ( ઓરિસા ) 
આજે શનિપ્રદોષ છે સાથે વજ્રમૂશળ યોગ છે 
મેષ (અ,લ,ઈ)
નવા કાર્યોમાં પત્નિ અને બાળકોનો સહયોગ પ્રાપ્ત થાય
ઓફિસમા કોઈ નવા કામની જવાબદારી મળે
ઘરના સદસ્યોનો પૂરો સહયોગ મળશે
આજે વેપારનો વિસ્તાર વધે 
વૃષભ (બ,વ,ઉ) 
આવનારો સમય તમારા માટે ખાસ રહેશે
વેપારી વર્ગ મોટા ગ્રાહકો પાસેથી નફો મેળવે 
તમારો સમય સારો રહેશે
આજે મંદિરમાં થોડો સમય પસાર કરો
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારી પરેશાની દૂર થાય
આર્થિક મામલામાં તમારે ખાસ નુકશાન થાય 
આવકના વધારાના સ્રોત સક્રિય કરવા ઉપાયો કરવા
આજે તમારાથી કોઈ ભૂલ થવાની શક્યતા રહે છે
કર્ક (ડ,હ)
આજે નોકરીમાં અભિપ્રાય આપી લોકપ્રિય બનશો
આજે તમને સંતાનની ચિંતા થાય 
નોકરી ધંધાના કામકાજ અર્થે મૂંઝવણ દૂર થાય
આજે તમે સફળતાની ખુબ નજીક હશો
સિંહ (મ,ટ)
આજે તમારે ભાવુક થવાનું ટાળવું જોઈએ
પિતૃ સંપતિથી તમને લાભ થાય
તમારા વિચારો નોંધપાત્ર રીતે અસર પડે
તમારા જીવન સાથીની તબિયત ચિંતા કરાવે
કન્યા (પ,ઠ,ણ) 
આજે વિચારો મજબૂત બનાવવા કાળજી રાખો
આજે તમારો કોઈ ગેર લાભ ઉઠાવે 
તમારે તેલ મસાલાથી ભરપુર આહાર ટાળો
આજે પૂરતો આરામ લેવો પડે
તુલા (ર,ત) 
કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવી શકો
ઘર સુધારવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર કરશો
તમારે ભાગીદારીથી દૂર રહેવું
તમારે તમારો કિમંતી સમયના બગાડશો
વૃશ્ચિક (ન,ય) 
બિઝનેસને લઈને નવી યોજના બનાવી શકશો
આજે યોગ, ધ્યાન કરવાથી આંતરિક ઊર્જા વધશે
આવનારો સમય તમારા માટે જીવનની દિશા બદલાવે 
આવકના માધ્યમો વધે તેવી શક્યતા રહે છે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે શુભ રહે
વિદ્યાર્થીમિત્ર માનસિક રીતે પરેશાન થાય
આજે વીમાના માધ્યમથી ધનલાભ થઈ શકે છે
આજે તમે ધન સંચયમાં સફળતા મેળવશો
મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે 
તમારી સમસ્યા ઉકેલવામાં મિત્રો ખુબજ મદદ રૂપ થાય
આજે તમે ઘરે પાર્ટીનું આયોજન કરશો
આજે વેપારી વર્ગ માટે સમય સારો છે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારા જીવન સાથીથી ઘરમાં સુખ વધે 
આજે કાર્યને સુધારવા અંગેનું માર્ગ દર્શન મેળવશો
માતા પિતા તરફ થી ભરપુર આનંદ પ્રાપ્ત થાય
નોકરીમાં કાર્યભારમાં વૃદ્ધિ થાય
મીન  (દ,ચ,ઝ,થ)
આજે તમને મહેનતના પ્રમાણમાં પરિણામ ઓછું મળશે
તમને સંતાન સુખ સુવિધા મળે 
મિત્રતાની બાબતમાં હિતાવહ રાખવું 
આજે પ્રેમના દર્ષ્ટિ કોણથી દિવસ સારો છે
આજનો મહામંત્ર :- ૐ માતસ્તુલસિ ગોવિંદ હૃદયાનન્દ કારિણી | 
                    નારાયણસ્ય પૂજાર્થં ચિનોમિ ત્વાં નમોસ્તુતે || આ મંત્ર જાપથી તુલસીમાની પૂજા કરાવી 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શનિ પ્રદોષ વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે શિવ પૂજા કરાવી અને શિવજીને મધ,ધતુરાનું ફૂલ, અત્તર, ગોળના પાણીથી, અભિષેક કરી શનિ પ્રદોશનું વ્રત ફળ મળે 
શનિ ચાલીસાના પાઠ કરવા સાથે શનિ દેવની 21 પ્રદક્ષિણા કરાવી 
Whatsapp share
facebook twitter