+

આ રાશિના જાતકોને આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય

આજનું પંચાંગતારીખ :- 22 ઓક્ટોબર 2022, શનિવાર તિથિ :- આસો વદ બારસ ( 18:02 પછી તેરસ ) રાશિ :- સિંહ મ,ટ ( 20:05 પછી કન્યા ) નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 13:50 પછી ઉત્તરા ફાલ્ગુની ) યોગ :- બ્રહ્મ ( 17:13 પછી ઇન્દ્ર ) કરણ :- તૈતિલ ( 18:02 પછી ગર 06:07 પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:39 સૂર્યાસ્ત :- સાંજે 18:09 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:47 સુધી રાહુકાળ :- 09:32 થી 10:58 સુધી આજે શનિપ્રદોષ છે સાથે સ્થિર યોગ છે આજે ધનતેરસ છે જેને ધન્વંતરી ત્રય

આજનું પંચાંગ

તારીખ :- 22 ઓક્ટોબર 2022, શનિવાર 
તિથિ :- આસો વદ બારસ ( 18:02 પછી તેરસ ) 
રાશિ :- સિંહ મ,ટ ( 20:05 પછી કન્યા ) 
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 13:50 પછી ઉત્તરા ફાલ્ગુની ) 
યોગ :- બ્રહ્મ ( 17:13 પછી ઇન્દ્ર ) 
કરણ :- તૈતિલ ( 18:02 પછી ગર 06:07 પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:39 
સૂર્યાસ્ત :- સાંજે 18:09 
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:47 સુધી 
રાહુકાળ :- 09:32 થી 10:58 સુધી 
આજે શનિપ્રદોષ છે સાથે સ્થિર યોગ છે 
આજે ધનતેરસ છે જેને ધન્વંતરી ત્રયોદશી છે 
આજે યમદેવને દીપદાન કરવાનું મહત્વ છે 
આજે શનિ માર્ગી થશે 09:40 કલ્લાકે  
મેષ (અ,લ,ઈ) 
અણધાર્યા ખર્ચાઓ સામે આવશે
નાણાકીય સ્થિતી બગડી શકે છે
તમને બાહર જવાનું થાય
મહેનતનુ વળતર મળશે
વૃષભ (બ,વ,ઉ) 
પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થાય 
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
ગેસ ની સમસ્યા થઈ શકે
તમારું સ્વાસ્થય સારુ રહેશે
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં હળવાશનુ વાતાવરણ રહેશે
સંજોગો તમારા પક્ષમાં રહેશે
ઉધાર આપેલા પૈસા અટવાઈ શકે
પરોપકારના કામમા રુચિ રહેશે
કર્ક (ડ,હ)
નેગેટીવ વિચારોથી અસફળતા મળે 
ધનહાનિ થવાની સંભાવના છે
પાર્ટનરસાથે વાતચીતથી મન પ્રસન્ન રહે
બ્લડ પ્રેશરની બિમારી રહેશે
સિંહ (મ,ટ)
નોકરીમાં પ્રમોશન થશે
તમારા કામકાજમા સુધારો થશે
વિચારેલા કાર્યો પૂરા થઇ શકે
ધનખર્ચમાં વધારો થશે
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવચેતી રાખશો 
ધાર્મિક યાત્રાપર જવાનુ વિચારી શકો
લાભની તકો પ્રાપ્ત થાય
માનસિક થાક અનુભવાય
તુલા (ર,ત) 
આજનો દિવસ સારો જણાય
લોકો તમારા સહયોગ માટે આગળ આવશે
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
આસપાસના લોકો સાથે વાદવિવાદના કરવો
વૃશ્ચિક (ન,ય) 
આજે ‌દિવસ સારો રહે
આવકના સ્ત્રોતમા વધારો થશે
ઘરના મોટા સભ્ય તમારી વાત માનશે
નોકરીમાં પ્રમોશન થશે
ધન (ભ,ધ,ફ,ઢ)
ભાગદોડમાં રોકાયેલા રહેશો
કામમા ઉત્સાહની અછત જણાય 
શારીરિક સમસ્યા રહેશે
કાર્યમાં લાભની તકો મળશે
મકર (ખ,જ) 
તમારા અઘરા કામ પુરા થાય 
વેપારમાં મહત્વની ચર્ચા થશે
ભોતિક વિકાસનો લાભ મળે
આત્મવિશ્વાસ સાથે કામ કરો
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય 
વિદેશી કામમા બિનજરૂરી ખર્ચ થશે
ઉતાવળ્યા કામથી ભૂલ થાય 
આર્થિક સ્થિતિ મજબૂત બને
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
રાતનો સમય શુભ કામ માટે પસાર થાય
દરેક કામ સાવધાની પૂર્વક કરવુ
તમારા કાર્યમાં ધીરજ રાખવી
આજનો મહામંત્ર :- ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે | 
                    ધનધાન્ય સમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા || આ મંત્ર જાપથી ઘરમાં દરિદ્રતા દૂર થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
પ્રતિ વર્ષની જેમ આજે મહાલક્ષ્મીજીની પૂજા કરાવી સાથે કમળનાફૂલ અર્પણ કરવા 
આજે નવ વર્ષથી નાની કુમારિકાની પૂજા કરાવી 
ધન્વતરી ભગવાનની પૂજા કરાવી
Whatsapp share
facebook twitter