+

આ રાશિના જાતકોને આજે સ્થાયી સંપત્તી મળવાનો યોગ

આજનું પંચાંગતારીખ  :- 12 નવેમ્બર 2022, શનિવાર     તિથિ :- કારતક વદ ચોથ ( 22:25 પછી પાંચમ )     રાશિ :- મિથુન ( ક,છ,ઘ )   નક્ષત્ર :- મૃગશીર્ષ ( 07:33 પછી આર્દ્રા )     યોગ :- સિદ્ધ ( 22:04 પછી સાધ્ય )    કરણ  :- બવ ( 09:18 પછી બાલવ 22:25 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:51 સૂર્યાસ્ત :-   સાંજે 17:56 અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:46 સુધી રાહુકાળ :- 09:37 થી 11:00 સુધી આજે સંકટચતુર્થી છે ચંદ્રોદય રાત્રે 20:56 કલ્લાકે દેખાશે આજે સ્થિરયોગ સવારે 07:31 થી 22:27 સ
આજનું પંચાંગ
તારીખ  :- 12 નવેમ્બર 2022, શનિવાર 
    તિથિ :- કારતક વદ ચોથ ( 22:25 પછી પાંચમ ) 
    રાશિ :- મિથુન ( ક,છ,ઘ ) 
  નક્ષત્ર :- મૃગશીર્ષ ( 07:33 પછી આર્દ્રા ) 
    યોગ :- સિદ્ધ ( 22:04 પછી સાધ્ય ) 
   કરણ  :- બવ ( 09:18 પછી બાલવ 22:25 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:51 
સૂર્યાસ્ત :-   સાંજે 17:56 
અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:46 સુધી 
રાહુકાળ :- 09:37 થી 11:00 સુધી 
આજે સંકટચતુર્થી છે ચંદ્રોદય રાત્રે 20:56 કલ્લાકે દેખાશે 
આજે સ્થિરયોગ સવારે 07:31 થી 22:27 સુધી 
મેષ (અ,લ,ઈ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
વૃષભ (બ,વ,ઉ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
મિથુન (ક,છ,ઘ)
આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે
કર્ક (ડ,હ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
સિંહ (મ,ટ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
કન્યા (પ,ઠ,ણ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
તુલા (ર,ત)
કુટુંબીક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદો થી બચવું
વૃશ્ચિક (ન,ય)
મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનો ના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
મકર (ખ,જ)
આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનું યોગ બને છે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક કાર્ય થશે
કુંભ (ગ,શ,સ,ષ)
તમારા વેપારમાં વધારો કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરી માટે અરજી કરેલ હોય તો તેમાં સફળતા મળશે
સાસરા પક્ષ તરફથી માન સન્માન મળશે
મીન (દ,ચ,ઝ,થ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાન થઈ શકે છે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
ઘરના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો
આજનો મહામંત્ર :- ૐ નમો હેરંબ મદ મોહિત મમ્ સંકટાન નિવારાય-નિવારાય સ્વાહા || આ મંત્ર જાપ કરવાથી ઘોર સંકટો દૂર થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સંકટચતુર્થીનું શુભફળ મેળવવા શાસ્ત્રોક્ત રીતે ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
નવા ઘરનું સપનું પૂર્ણ કરવા શ્રી ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવો 
આજે સમીના ઝાડનું પૂજન કરવાથી શ્રી ગણેશજી પ્રસન્ન થાય 
આજે શ્રી ગણેશજીને સિંદૂર સાથે દૂર્વા અર્પણ કરવા  
Whatsapp share
facebook twitter