+

આ રાશિના જાતકોને આજે પાર્ટનર સાથે સારુ રહેશે

આજનું પંચાંગતારીખ :- 08 નવેમ્બર 2022, મંગળવાર   તિથિ :- કારતક સુદ પૂનમ ( 16:31 પછી વદ એકમ )   રાશિ :- મેષ ( અ,લ,ઈ )   નક્ષત્ર :- ભરણી ( 01:39 પછી કૃતિકા )   યોગ :- વ્યતિપાત ( 21:46 પછી વરિયાન )   કરણ :- બવ ( 16:31 પછી બાલવ 04:50 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:48 સૂર્યાસ્ત :-   સાંજે 17:58 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી રાહુકાળ :- 15:11 થી 16:૩૪ સુધી આજે દેવદિવાળી છે સાથે ત્રિપુરારી પૂર્ણિમા છે આજે કાર્તિક સ્નાન સમાપ્ત થાય સાથે કાર્ત
આજનું પંચાંગ
તારીખ :- 08 નવેમ્બર 2022, મંગળવાર 
  તિથિ :- કારતક સુદ પૂનમ ( 16:31 પછી વદ એકમ ) 
  રાશિ :- મેષ ( અ,લ,ઈ )  
 નક્ષત્ર :- ભરણી ( 01:39 પછી કૃતિકા ) 
  યોગ :- વ્યતિપાત ( 21:46 પછી વરિયાન ) 
  કરણ :- બવ ( 16:31 પછી બાલવ 04:50 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:48 
સૂર્યાસ્ત :-   સાંજે 17:58 
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી 
રાહુકાળ :- 15:11 થી 16:૩૪ સુધી 
આજે દેવદિવાળી છે સાથે ત્રિપુરારી પૂર્ણિમા છે 
આજે કાર્તિક સ્નાન સમાપ્ત થાય સાથે કાર્તિક સ્વામી દર્શનનું મહત્વ છે 
આજે ગુરુનાનક જન્મજયંતિ છે 
આજે ભીષ્મપંચક સમાપ્ત થાય છે 
મેષ (અ,લ,ઈ)
આવકમાં વધારો થવાની શક્યતા છે
બિઝનેસમાં વધારો થવાની શક્યતા છે
તમારા આર્થિક પાસાને મજબૂત બનાવશે
કામ કરવાની શૈલી માં સુધારો થશે
વૃષભ (બ,વ,ઉ) 
નવી નોકરીની ઓફર મળી શકે છે
બિઝનેસમાં મોટો સોદો ફાઇનલ થઈ શકે તેમ છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
પૈસા મળવાની સંભાવના છે 
મિથુન (ક,છ,ઘ) 
બિઝનેસમાં વધારો હોય તો આ સમય અનુકૂળ છે
નોકરીમાં બઢતીની શક્યતા છે
વેપાર ધંધાને લઈ ને યાત્રાના યોગ બની રહ્યા છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
કર્ક (ડ,હ)
તમે માનસિક સુખ અને શાંતિ નો અનુભવ કરશો
વિવાહિત જીવન સારું રહેશે
અધિકારીઓ મદદ કરશે
કરિયર માં બદલાવ આવી શકે છે
સિંહ (મ,ટ)
વેપારીઓના કામમાં વધારો થાય
કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે
તમને આગળ વધવાની તક મળશે
તમે નવી કાર ખરીદી શકો છો
કન્યા (પ,ઠ,ણ) 
સ્થળાંતરની શક્યતા છે
શોલ્ડર નો દુખાવો થાય
વધારે પડતું તમારું જ ચાલે તેવા પ્રયત્ન કરવા નહિ
અન્ય લોકોની લાગણીઓને સમજવી
તુલા (ર,ત) 
અન્ય વ્યક્તિનું આગમન થાય
ઇગો ઇશ્યુ આવી શકે છે
પોતાની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરો
રેલિશનશિપ સારી રહેશે
વૃશ્ચિક (ન,ય) 
જૂનું કામ નવી રીતે કરવા માટે પ્રયત્ન કરવો
કોઈના પર વધુ ભરોશો કરવો નહિ
પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકો જ તમારો ફાયદો લેશે
બને તેટલા વધુ ધાર્મિક પુસ્તકો વાંચવા
ધન (ભ,ધ,ફ,ઢ)
માથાના દુઃખાવા ની તકલીફ રહી શકે છે
નજીકના લોકોને સપોર્ટ કરવો
લાંબા સમયથી કોઈ તકલીફ હોય તો તેમાંથી છુટકારો મળી શકે છે
તમને આવતા વિચારો પર વિશ્વાસ કરવો 
મકર (ખ,જ)
ટ્રાવેલ કરવાથી ફાયદો થાય 
સ્વાસ્થય બાબતે થોડું ચિંતાજનક જનક છે
તમારા પાર્ટનર સાથેના તમારે સારું રહેશે
તમને પગની તકલીફ રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
માત્ર પૈસા પાછળ ધ્યાન કેન્દ્રીત કરવાથી તબિયત બગડી શકે છે
આસમયગાળામાં બોસનો સહયોગ પ્રાપ્ત થાય
આજે લડાઈ ઝગડાથી બચવું
માઇગ્રેનના દર્દીઓને સતર્ક રહેવું
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધીરજથી કામ લેવું સારું રહેશે
ભાઈ સાથે વિવાદના કરવો
અકસ્માત થવાની શક્યતા છે
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજનો મહામંત્ર :- ૐ કાર્તિકઙહં કરિષ્યામિ પ્રાતઃ સ્નાનં જનાર્દનં | 
                       પ્રીત્યર્થં તવ દેવેશ દામોદર મયા સહ || આ મંત્ર જાપ કરવાથી ભગવાન કાર્તિકી પ્રસન્ન થાય  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું દેવદિવાળીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે દેવ સ્નાન કરવાથી કાર્તિક ભગવાન પ્રસન્ન થાય 
આજે ભગવાન વિષ્ણુની પૂજાનુ મહત્વ છે 
આજે દેવમંદિરમાં 365 દિવસ માટે દીપ દાન કરવું 
Whatsapp share
facebook twitter