+

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભ મળે

આજનું પંચાંગતારીખ  -   23 ડિસેમ્બર 2022 શુક્રવાર   તિથિ   -   માગસર વદ અમાસ  રાશિ   -  ધન ભ,ધ,ફ  નક્ષત્ર  -  મૂળ   યોગ  - ગંડ   કરણ  - કિસ્તુંઘ્ન  દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:18 થી 13:00 સુધી રાહુકાળ :- 11:19 થી 12:39 સુધી  આજે દર્શઅમાવાસ્યા છે પાવાગઢ યાત્રા પ્રારંભ થાય છે મેષ (અ,લ,ઈ) તમે આધ્યાત્મિક કાર્ય કરશોઆજે અણધાર્યો પ્રવાસ થાયપરિવાર ઉપર વિશ્વાસ રાખજોવ્યાપારમાં આજે લાભ મળેઉપાય -  પીપળાના ઝાડની પ્રદિકà
આજનું પંચાંગ
તારીખ  –   23 ડિસેમ્બર 2022 શુક્રવાર 
  તિથિ   –   માગસર વદ અમાસ
  રાશિ   –  ધન ભ,ધ,ફ 
 નક્ષત્ર  –  મૂળ 
  યોગ  – ગંડ 
  કરણ  – કિસ્તુંઘ્ન  
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:18 થી 13:00 સુધી 
રાહુકાળ :- 11:19 થી 12:39 સુધી  
આજે દર્શઅમાવાસ્યા છે 
પાવાગઢ યાત્રા પ્રારંભ થાય છે 
મેષ (અ,લ,ઈ) 
તમે આધ્યાત્મિક કાર્ય કરશો
આજે અણધાર્યો પ્રવાસ થાય
પરિવાર ઉપર વિશ્વાસ રાખજો
વ્યાપારમાં આજે લાભ મળે
ઉપાય –  પીપળાના ઝાડની પ્રદિક્ષણા કરવી 
શુભરંગ – નારંગી 
વૃષભ (બ,વ,ઉ) 
આર્થિક ધન લાભ થઈ શકે
સાધન ચલાવતા ધ્યાન રાખો
આજે ઘરમાં મહેમાનનું આગમન થાય
આજે મિત્ર સાથે આનંદ કરશો
ઉપાય –  તાંબાના વાસણનું દાન કરો 
શુભરંગ – ગ્રે ( english )
મિથુન (ક,છ,ઘ) 
આજે સાધનથી લાભ મળે
આજની પરિસ્થિતિ સારી જણાય
આજનો દિવસ આનંદમય રહે
આજે નવા અધ્યાયનો પ્રારંભ કરશો
ઉપાય –  ઘીની દીવેટો મંદિરમાં આપવી 
શુભરંગ – ચોકલેટ 
કર્ક (ડ,હ)
આજે તમે કાર્યમાં સફળ થશો
કામના સ્થળે આજે વખાણ થઈ શકે
આજે ધન ખર્ચ વધી શકે
નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય
ઉપાય –   કપૂરનું દાન કરો મંદિરમાં. 
શુભરંગ – સોનેરી 
સિંહ (મ,ટ)
માતા પિતા ના આશીર્વાદ થકી લાભ મળે
આજે તમારો સ્વભાવ શાંત રહે
આજે કોઈપણ વ્યક્તિ સાથે ધનની લેણદેણ ન કરવી
આજે મનને શાંત રાખીને કામ કરો
ઉપાય –  માતાજીની લાલ કલરની ચુંદડી ચડાવો 
શુભરંગ – બદામી 
કન્યા (પ,ઠ,ણ) 
લાંબા ગાળાની માંદગીથી રાહત મળે
કાર્ય સ્થળે સાવધાન પૂર્વક કામ કરવું
આજે લવ લાઈફ સુંદર બને
જીવનસાથી થી લાભ મળે
ઉપાય –   માતાજીને સફેદ રંગની વેણી અર્પણ કરવી 
શુભરંગ – ગુલાબી 
તુલા (ર,ત) 
વ્યાપાર ધંધામાં સાવધાની રાખવી
આજે ધાર્મિક સ્થળની મુલાકાત લેશો
લોકો સાથેની ગેરસમજ દૂર થાય
આજે મહેમાનોનું આગમન થાય
ઉપાય –  સફેદ આસનનુંદાન કરો 
શુભરંગ – ભૂરો 
વૃશ્ચિક (ન,ય) 
વેપારમાં આજે લાભ મળે
સકારાત્મક ઊર્જાનો સંચાર થાય
જીવનસાથી થી તમને સહાયતા મળે
સાસરી પક્ષથી લાભ મળે
ઉપાય –  સૌભાગ્યવતી સ્ત્રીને શણગાર આપવો 
શુભરંગ – કેસરી 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કાર્યમાં નવી તક મળે
આજે ધન આગમનમાં વધારો થાય
આજે પ્રિય પાત્ર રોમેન્ટિક મૂળમાં રહે
વિવાહ યોગ આજે પ્રબળ બને
ઉપાય – પત્નીને માન સન્માન આપો 
શુભરંગ – લીલો 
મકર (ખ,જ)
રોકાયેલા ધન તમને પાછા મળે
આજે આર્થિક સ્થિતિમાં સુધારો જણાય
તમારા મહેનતથી સારા પરિણામ મળે
આજે ખાસ પોતાના માટે સમય ફાળવશો
ઉપાય  –  ખાટી વસ્તુઓનું સેવન ન કરો 
શુભરંગ – પીળો 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે લગ્ન યોગ પ્રબળ બની શકે
આજે મેડીટેશન થી લાભ મળે
આજે મિત્રોનો સાથ સહકાર મળે
આજે કાર્યક્ષેત્રમાં મહેનત પરિશ્રમ વધે
ઉપાય –  મહાલક્ષ્મી ના પાઠ કરવા 
શુભરંગ – જાંબલી 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ભાગીદારી થી વ્યાપાર ન કરવો
આજે ત્રીજી વ્યક્તિથી લાભ મળે
યાત્રા દરમિયાન ધન ખર્ચ વધી શકે
આજે મન શાંત રાખીને કામ કરવું 
ઉપાય –  ગાયની ઉપર હાથ ફેરવવો
શુભરંગ – સફેદ 
આજનો મહામંત્ર –  ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ||  
Whatsapp share
facebook twitter