+

આ રાશિના જાતકોને આજે સાંજના સમય ધન લાભ થઈ શકે

★આજ નું પંચાગ:1. દીનાંક: ૦૪ ડિસેમ્બર ૨૦૨૨2. વાર : રવિવાર 3. તિથિ: બારસ 4. પક્ષ: શુક્લ 5. નક્ષત્ર: અશ્વિની 6. યોગ: વરિયાન7. કરણ: બવ 8.  રાશિ :  મેષ ( અ, લ, ઈ,) ★દિન વિશેષ સુર્યોદય: ૦૭:૦૬ સૂર્યાસ્ત:૧૭:૫૪ રાહુ કાલ: ૧૦:૩૦ થી ૧૨:૦૦ સુધી વિજયમુહુર્ત: ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી ઉત્સવ:- આજે પ્રદોષ વ્રત છે. ★મેષ ( અ, લ, ઈ ) (1) સંત વ્યક્તિ ના આશીર્વાદ પ્રાપ્ત થશે. (2) કોઈ ની મદદ વગર સારું ધન કામાવશો. (3) જીવનસાથી જોડે સમજદારી વધશે.  
★આજ નું પંચાગ:
1. દીનાંક: ૦૪ ડિસેમ્બર ૨૦૨૨
2. વાર : રવિવાર 
3. તિથિ: બારસ 
4. પક્ષ: શુક્લ 
5. નક્ષત્ર: અશ્વિની 
6. યોગ: વરિયાન
7. કરણ: બવ 
8.  રાશિ :  મેષ ( અ, લ, ઈ,) 
★દિન વિશેષ 
સુર્યોદય: ૦૭:૦૬ 
સૂર્યાસ્ત:૧૭:૫૪ 
રાહુ કાલ: ૧૦:૩૦ થી ૧૨:૦૦ સુધી 
વિજયમુહુર્ત: ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી 
ઉત્સવ:- આજે પ્રદોષ વ્રત છે. 
★મેષ ( અ, લ, ઈ ) 
(1) સંત વ્યક્તિ ના આશીર્વાદ પ્રાપ્ત થશે. 
(2) કોઈ ની મદદ વગર સારું ધન કામાવશો. 
(3) જીવનસાથી જોડે સમજદારી વધશે. 
  લકી સંખ્યા:- ૧
★વૃષભ (બ , વ , ઉ) 
(1) લાગણી નિ દૃષ્ટિએ ખુબજ નિર્મળ રહશો. 
(2) ભવિષ્યની યોજના બનાવશો જીવસાથી જોડે. 
(3) તમારાં પ્રયત્નો ફળદાયી નીવડશે. 
લકીસંખ્યા:- ૯ 
★મિથુન (ક, છ, ઘ) 
(1)  આજે કામ થી કામ રાખવું યોગ્ય રહશે. 
(2) આજે સાંજ ના સમય ધન લાભ થઈ શકે. 
(3) તમારાં લગ્નજીવન માં આજનું દીવસ સારું રહશે.
 
લકી સંખ્યા:-૭ 
★કર્ક (ડ , હ)
(1) સંકાશિલ સ્વભાવ જીવન માં તકલીફ લાવશે. 
(2) તમારો જીવન સાથી તમારો ખરો દેવદૂત સાબિત થશે.  
(3) આજે મિત્રો ને સમય આપવાથી દીવસ સારો જશે.       
લકી સંખ્યા:-૩  
★સિંહ (મ , ટ) 
(1) તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે.  
(2) તમારો ભાઈ તમને વધુ સહકાર આપશે.  
(3) આજની સાંજ જીવન સાથી જોડે યાદગાર રહશે.  
લકી સંખ્યા:- ૧ 
★કન્યા (પ , ઠ , ણ)
(1) શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે.  
(2) સારા ધનની આવક આર્થિક મુશ્કેલી દૂર કરશે.  
(3) તમે આજે અનુભવ શો લગ્ન જીવનનું મહત્વ. 
લકી સંખ્યા:-૮  
★તુલા(ર, ત) 
(1) આજે પૂર્વે કરેલા ખર્ચા નું પરિણામ આવશે. 
(2) તમારાં પ્રિયપાત્ર ના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે. 
(3) આજે વખાણ ના પાત્ર બનશો. 
લકી સંખ્યા:-૧ 
★વૃશ્ચિક (ન , ય) 
(1) મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે. 
(2) તમને લાભ થવાની શક્યતા છે. 
(3) આજે લોકો તમારાં વિશે સારું વિચારશે. 
લકી સંખ્યા:-૨ 
★ધનુ( ભ , ધ , ફ, ઢ) 
(1) આજે જીવન શૈલી માં ફેરફાર કરશો. જે લાભદાયક રહેશે. 
(2) તમારાં પરિવાર માટે સખત મેહનત કરશો. 
(3) આજે લગ્નજીવન માં સારો એવો સરપ્રાઈઝ મળશે.
      
લકી સંખ્યા:-૮ 
★મકર(ખ , જ)
(1) નિવેશ કરવાથી આર્થિક લાભ થઈ શકે છે.  
(2) આજે ઊર્જામાં મા વિપુલતા હશે.  
(3)  કામ માં કરેલી મેહનત નુ ફળ આજે મળશે.  
લકી સંખ્યા:-૧  
★કુંભ(ગ, શ , સ, ષ)
(1) આજે આનંદ થી ભરેલો સારો દીવસ.  
(2) આજે કોઈ સંબંધીની મુલાકાત લઈ શકો છો.  
(3) આજે ઘણા અતિથિ સત્કાર થી મૂડ ઓફ થઈ શકે છે. 
લકી સંખ્યા:-૧  
★મીન ( દ, ચ , ઝ, થ)
(1) બિન જરૂરી વિચારો કરીને પોતાની શક્તિ બગાડ શો.  
(2) એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળશે.  
(3) તમે એક રચનાત્મક યોજના બનાવી શકો છે. 
  લકી સંખ્યા:-૭
★મહા મંત્ર : “ૐ નમો ભવાય સર્વાય રુદ્રાય નમઃ” આ મંત્ર ના જાપ કરવાથી ભગવાન શિવ નિ અસીમ કૃપા પ્રાપ્ત થાય.
                   
★મહા ઉપાય : આજે આપડે જાણીશું ભગવાન શિવ ને પ્રસન્ન કરવાના મહાઉપાય . 
★ આજે સ્નાન કરી ભગવાન શિવ ઉપર મહિમ્ન સ્તોત્ર નુ પાઠ અને અભિષેક કરવું. 
★ આજે  પ્રદોષ નું વ્રત કરવું.
Whatsapp share
facebook twitter