+

આ રાશિના જાતકોને આજે મળી શકે છે પરિવારનો સાથ સહકાર

આજનું પંચાંગતારીખ  -  19 જાન્યુઆરી 2023, ગુરુવાર          તિથિ   -   પોષ વદ બારસ   રાશિ   -   વૃશ્ચિક ન,ય { 15:18 પછી ધન }  નક્ષત્ર  -   જયેષ્ઠા   યોગ  -   ધ્રુવ   કરણ  -   ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:29 થી 13:12 સુધી રાહુકાળ :-  14:11 થી 15:32 સુધી આજે પ્રદોષ વ્રત માટે શુભ દિવસ છે મેષ (અ,લ,ઈ) ભૂમિ ને લગતા કામમાં સફળતા મળેવાહન ખરીદવાની સંભાવના વધેકાર્ય ક્ષેત્રે મહેનત વધે આજે સંબંધોમાં મીઠાશ વધશે ઉપાય -  શિવજીને દહીં
આજનું પંચાંગ
તારીખ  –  19 જાન્યુઆરી 2023, ગુરુવાર        
  તિથિ   –   પોષ વદ બારસ 
  રાશિ   –   વૃશ્ચિક ન,ય { 15:18 પછી ધન } 
 નક્ષત્ર  –   જયેષ્ઠા 
  યોગ  –   ધ્રુવ 
  કરણ  –   ગર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:29 થી 13:12 સુધી 
રાહુકાળ :-  14:11 થી 15:32 સુધી 
આજે પ્રદોષ વ્રત માટે શુભ દિવસ છે 
મેષ (અ,લ,ઈ) 
ભૂમિ ને લગતા કામમાં સફળતા મળે
વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે મહેનત વધે 
આજે સંબંધોમાં મીઠાશ વધશે 
ઉપાય –  શિવજીને દહીં ચડાવવું 
શુભરંગ – સફેદ રંગ 
વૃષભ (બ,વ,ઉ) 
આર્થિક કારણોથી સામાજિક કાર્યોમાં અવરોધ આવે
આજે કર્મચારીઓ સાથે વાદવિવાદ કરવો નહીં
આજે દિવસ દરમિયાન સ્ફૂર્તિ અને જોશ વધે 
તમારું મન ધર્મ તરફ વળે
ઉપાય –  શિવજીને દૂધ ચડાવવું 
શુભરંગ – ઓફવાઈટ રંગ 
મિથુન (ક,છ,ઘ) 
આર્થિક લાભ સંબંધી વિશે મહત્વના કાર્યો કરશો
નકામી ચિંતાઓ થી દૂર રહેશો
પરિવારમાં શુભ વાતાવરણ મનને પ્રસન્ન રાખશે
તમારા વિરોધીઓથી સાવધાન રહેશો
ઉપાય –  ગંગા જલથી શિવજી પર અભિષેક કરવું 
શુભરંગ – પીળો રંગ 
કર્ક (ડ,હ)
કાર્ય ક્ષેત્રે ભાગ્યવર્ધક સફળતાઓ મળી શકે
કોર્ટ કચેરીના વિવાદથી વ્યાપારમાં નુકસાન થાય
તમારા સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરશો
પરિવારનો સાથ સહકાર મળે
ઉપાય –  શિવજીને દેસી ઘી ચડાવવું 
શુભરંગ – સિલ્વર કલર 
સિંહ (મ,ટ)
પદ પ્રતિષ્ઠા સંબંધીત વિવાદો ઉકેલાય
આધ્યાત્મક ક્ષેત્રે સંશોધન કરશો
તમારી ઉર્જામાં વૃદ્ધિ થાય
શુભ કાર્યો થકી ધન ખર્ચ વધે
ઉપાય –  શિવજીને ચંદનનો લેપ કરવું 
શુભરંગ – નારંગી રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ મળે
ધાર્મિક કારોમાં સમસ્યા વિશે વિચાર કરશો
મિલકત સંબંધીત કાર્યોમાં ગંભીર રહેશો
ઘરમાં સુખ શાંતિ ભર્યું વાતાવરણ મળે
ઉપાય –  શિવજીને બિલિપત્ર ચડાવવા 
શુભરંગ – ઘાટો લીલો રંગ 
તુલા (ર,ત) 
કોટ કચેરીમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું 
સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
પરિવાર સાથે લાંબી યાત્રા થાય
વિદ્યાર્થી મિત્રોને મહેનતનું ફળ મળે
ઉપાય –  શિવજીને બીલીનું ફળ અર્પણ કરવું 
શુભરંગ – ગુલાબી રંગ 
વૃશ્ચિક (ન,ય) 
સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થાય
આર્થિક સંપત્તિમાં વધારો થઈ શકે
રોગ નિવારણ કાર્યો માટે યાત્રા થાય
મોટા અધિકારી વર્ગનો સહયોગ મળે
ઉપાય –  શિવજીને લાલચંદનનો લેપ કરવું 
શુભરંગ –  મરુન રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે દિવસના પ્રારંભમાં લાભ મળે
માંગલિક પ્રસંગોનું આયોજન કરી શકો
વ્યાપાર ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કાર્ય મળે
આજે માનસિક અસ્થિરતા દૂર થાય
ઉપાય –  શિવજીને પંચામૃતથી અભિષેક કરવું 
શુભરંગ –  જાંબલી રંગ 
મકર (ખ,જ)
સામાજિક કાર્યોમાં અવરોધો આવી શકે
સુખ સુવિધામાં આજે વધારો થાય 
ધાર્મિક કાર્યોનું આયોજન થાય
અંગત જીવનમાં વિવાદ ઉકેલાય
ઉપાય  –  શિવજીને હળદરનો પાવડર ચડાવવો 
શુભરંગ – ગ્રે કલર 
કુંભ (ગ,શ,સ,ષ)
નવા કાર્યોમાં સફળતા મળી શકે
આજે ભાગ્ય સાથ તમને આપે
સમયનો સદુપયોગ લાભકારી બને
પીધા થી વ્યવસાયિક ક્ષેત્રે લાભ મળે
ઉપાય –  શિવજીને મધનો અભિષેક કરવો 
શુભરંગ – એક્વામરીન રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
વાહન ખરીદવાની સંભાવના વધે
કાર્ય ક્ષેત્રે વધુ પ્રયત્નો સફળતા અપાવે 
આજે માનસિક શાંતિ મળે
તમારો સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહે
ઉપાય – શિવજીને સાત ધાન્ય ચડાવવા 
શુભરંગ – કેસરી રંગ 
આજનો મહામંત્ર –  ૐ પાર્વતીપતયે નમઃ ||  
Whatsapp share
facebook twitter