+

આ રાશિના જાતકોને આજે સંતાનોના ભવિષ્યની ચિંતા થાય

આજનું પંચાંગતારીખ  :- 14 નવેમ્બર 2022, સોમવાર તિથિ :- કારતક વદ છઠ્ઠ ( 03:23 પછી સાતમ ) રાશિ :- કર્ક ( ડ,હ ) નક્ષત્ર :- પુનર્વસુ ( 13:15 પછી પુષ્ય ) યોગ :- શુભ ( 23:43 પછી શુક્લ ) કરણ  :- ગર ( 14:07 પછી વણિજ 03:23 પછી વિષ્ટિ/ભદ્ર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:52 સૂર્યાસ્ત :-   સાંજે 17:56 અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:46 સુધી રાહુકાળ :- 08:15 થી 09:38 સુધી આજે સંત ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ છે આજે વિષ્ટિ પ્રારંભ થાય છે કુમારયોગ અને રવિયોગ પ્રાà
આજનું પંચાંગ
તારીખ  :- 14 નવેમ્બર 2022, સોમવાર 
તિથિ :- કારતક વદ છઠ્ઠ ( 03:23 પછી સાતમ ) 
રાશિ :- કર્ક ( ડ,હ ) 
નક્ષત્ર :- પુનર્વસુ ( 13:15 પછી પુષ્ય ) 
યોગ :- શુભ ( 23:43 પછી શુક્લ ) 
કરણ  :- ગર ( 14:07 પછી વણિજ 03:23 પછી વિષ્ટિ/ભદ્ર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:52 
સૂર્યાસ્ત :-   સાંજે 17:56 
અભિજીત મૂહૂર્ત  :- 12:02 થી 12:46 સુધી 
રાહુકાળ :- 08:15 થી 09:38 સુધી 
આજે સંત ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ છે 
આજે વિષ્ટિ પ્રારંભ થાય છે 
કુમારયોગ અને રવિયોગ પ્રારંભ થશે 
મેષ (અ,લ,ઈ)
આજે ધનનું મોટુંરોકાણ વિચારીને કરજો 
આજે સમજદારી પૂર્વક દિવસ પસાર થાય 
આપની સંતાનોની ઈચ્છા પૂર્ણ થાય 
આજે માર્કેટિંગ ક્ષેત્રે લાભ મળે 
વૃષભ (બ,વ,ઉ)
આજે સંતાનોના ભવિષ્યની ચિંતા થાય 
આપની પાસે પુષ્કર પ્રમાણમાં ધન આવે 
આજે યાત્રા દરમિયાન સફળતા મળે 
આજે વાણી અને સ્વભાવના કારણે ગેરસમજ થાય 
મિથુન (ક,છ,ઘ)
આપનો પરિવાર દયાળુ સ્વભાવનો દૂરુપયોગ કરે 
નિઃસંતાન દંપતીઓ માટે શુભ સંકેત મળે 
આજે દિવસ સંગીતમય બને 
આરોગ્ય બાબતે વધારે ચિંતાના કરવી 
કર્ક (ડ,હ)
પ્રવાહી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને લાભ મળે 
તમારા સંતાનોને તાલીમ લાભદાયી નિવડે 
તમને આંખોને લઈને સમસ્યા રહે 
આજે યાત્રાકે પ્રવાસમાં નાની અડચણો આવે  
સિંહ (મ,ટ)
આજે આર્થિક બાબતે છૂટ મળે
પરિવારમાં આજે આનંદ અને ઉત્સાહ વધે
આજે આરોગ્ય બાબતે કાળજી લેજો
ફાઈનાન્સ ક્ષેત્રે તમને પ્રગતિ મળે
કન્યા (પ,ઠ,ણ)
પારિવારિક અને  વૈવાહિક જીવન ખુશ નું માં બને
અમને હાઈ બીપી લઈને સમસ્યા રહે
આજે તમારી સહનશીલતા નો પરિચય મળે
આજે નાના ઉદ્યોગ ક્ષેત્રે લાભ મળે 
તુલા (ર,ત)
 આજે પરિવારમાં મનમુટાવ વધી શકે
આજે ખાણીપીણી વ્યવસાયમાં લાભ મળે
આજે ઈર્ષાને નિંદાનો ભોગ બની શકો છો
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળે
વૃશ્ચિક (ન,ય)
આર્થિક બાબતે આપની મૂંઝવણ દૂર થાય
આપના સંતાનોને અપાર પ્રેમ મળે
આપને પત્ની તથા બાળકોનો સાથ સહકાર મળે
આપનું સારુ આરોગ્ય લોકોને ઈર્ષામાં વધારો કરે
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં આપ હંમેશા લાગણીશીલ વ્યક્તિ બનશો
સંતાન બાબતે આપ ધ્યાન આપશો
આજ નોકરી બાબતે સંભાળશો
યાત્રા અને પ્રવાસને લઈને આપ શોખીન હશો
મકર (ખ,જ)
આજે આપને આર્થિક સંકડામણ રહે
આપ આપના સંતાનોને માત્ર અભ્યાસ પ્રત્યે ધ્યાન આપજો
આજે વૈવાહિકજીવનમાં ખટપટ વધે
આપના શરીરને નવી ઊર્જા અને સ્ફૂર્તિમળે
કુંભ (ગ,શ,સ,ષ)
વિદેશ જવા ઈચ્છતા સંતાનો માટે અનેક મુશ્કેલીઓ આવે
આપ સ્વાસ્થ્ય બાબતે સતેજ રહેજો
નોકરી કે બિઝનેસ માટે પ્રવાસ ટાળજો
પરિવારમાં એકતા તેમજ પ્રેમનો માહોલ જળવાઈ રહે
મીન (દ,ચ,ઝ,થ)
આપના ઉંધા પાસા શુભ ફળ અપાવે
આપના સંતાનો હંમેશા આપની કમજોરી રહે
આજે પતિ-પત્નીના સબંધમાં મીઠાશ આવે
જેટલું મૂડી રોકાણ કરશો તેનાથી અનેક ગણું વળતર મળે
આજનો મહામંત્ર :- ૐ અદિતિ: પીતવર્ણાશ્ચ સ્ત્રુવાક્ષકમણડલૂન્ | 
                     દધાના શુભદામે સ્યાત પુનર્વસુ કૃતારવ્યા || આ મંત્ર જાપથી પુનર્વસુ નક્ષત્રનું શુભફળ મળે  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ કરવા જોઈએ 
શ્રીમદ્ ભાગવત પારાયણના પાઠનું શ્રવણ કરવું 
આજે ગાયમાતાને લીલું ઘાસ અર્પણ કરવું
Whatsapp share
facebook twitter