+

આ રાશિના જાતકોને આજે આકસ્મિક લાભ થઈ શકે

★આજ નું પંચાગ:1. દીનાંક: ૨૪ ઑક્ટોબર ૨૦૨૨2. વાર : સોમવાર3. તિથિ: કાળી ચૌદશ ૦૫/૨૫ 4. પક્ષ: કૃષ્ણ5. નક્ષત્ર: હસ્ત ૧૪/૨૪6. યોગ: વૈધૃતી ૧૪/૩૧ 7. કરણ: વિષ્ટિ ૦૫/૨૫8. ચંદ્ર રાશિ :  કન્યા ( પ,ઠ,ણ)9. વિક્રમ સંવત ૨૦૭૮10. રિતુ: શરદ★દિન વિશેષસુર્યોદય:૦૬:૪૧સૂર્યાસ્ત:૧૮:૦૮રાહુ કાલ: ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધીવિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦ઉત્સવ:- આજે કાળી ચૌદશ, દીવાળી છે.★મેષ ( અ, લ, ઈ )(1) આજ ના દિવસે તમારે દરેક કર્યા ધીરજ થી કરવું.(2) આજે તà
★આજ નું પંચાગ:
1. દીનાંક: ૨૪ ઑક્ટોબર ૨૦૨૨
2. વાર : સોમવાર
3. તિથિ: કાળી ચૌદશ ૦૫/૨૫ 
4. પક્ષ: કૃષ્ણ
5. નક્ષત્ર: હસ્ત ૧૪/૨૪
6. યોગ: વૈધૃતી ૧૪/૩૧ 
7. કરણ: વિષ્ટિ ૦૫/૨૫
8. ચંદ્ર રાશિ :  કન્યા ( પ,ઠ,ણ)
9. વિક્રમ સંવત ૨૦૭૮
10. રિતુ: શરદ
★દિન વિશેષ
સુર્યોદય:૦૬:૪૧
સૂર્યાસ્ત:૧૮:૦૮
રાહુ કાલ: ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી
વિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦
ઉત્સવ:- આજે કાળી ચૌદશ, દીવાળી છે.
★મેષ ( અ, લ, ઈ )
(1) આજ ના દિવસે તમારે દરેક કર્યા ધીરજ થી કરવું.
(2) આજે તમને ધન સંચય કરવાનો શીખી સકો છો.
(3) આજે તમારાં પ્રેમી અથવા પ્રેમિકા ક્રોધી થઈ શકે છે.
(૪) આજે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો.
  લકી સંખ્યા:- ૩
★વૃષભ (બ , વ , ઉ)
(1) દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ.
(2) આજે સૂચના વગર તમને કોઈ પૈસા આપી શકે છે.
(3)  પ્રિય પાત્રની નફરત છતાંય તમારે પ્રેમ બતાવવો પડશે.
(4)  ફ્રી ટાઈમમાં નવું કાર્ય કરવાનું વિચારશો.       
લકીસંખ્યા:- ૭
★મિથુન (ક, છ, ઘ) 
(1)  યોગ તથા ધ્યાન શારીરિક અને માનસિક શાંતિ આપશે
(2) આજના દિવસે ધનની સુરક્ષા કરવી પડશે.
(3) ફ્રી ટાઈમમાં રમત રમવાનો વિચાર આવશે.
(4) આજે કામ ના સ્થળે તમારાં કામના વખાણ થઈ શકે છે.       
લકી સંખ્યા:-૫
★કર્ક (ડ , હ)
(1) તમારું માયાળુ સ્વભાવ આજે ખુશીની ક્ષણો લાવશે.
(2) આજે ઘરે થી ઓફિસ જતા કાળજી પૂર્વક વાહન ચલાવવું.
(3) ઓફિસથી સાંજે ઘરે જતા પણ સાવધાની પૂર્વક વાહન ચલાવવું.
(4) તમારાં જીવસાથી તમને રાજી કરવા પ્રયત્ન કરશે.        
લકી સંખ્યા:-૮
★સિંહ (મ , ટ)
(1) તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે.
(2) આજે બાળકો ગર્વ અનુભવ કરાવશે.
(3) આજ નો દિવસ લાઈવ લાઈફનું અદભુત બની શકે.
(4) આજે જીવનસાથી સાથે સૌથી રોમેન્ટિક દિવસ બનશે. 
  
લકી સંખ્યા:- ૨
★કન્યા (પ , ઠ , ણ)
(1)  આજે ધાર્યું ના હોય ત્યાંથી લાભ થશે.
(2) તમારી બેદરકારી માતા પિતા ને ચિંતિત કરશે.
(3) આજનું દિવસ તમારા માટે સારુ નીવડશે.
(4) આજે તમારા ચેહરા પર સ્મિત ઝલકશે.   
લકી સંખ્યા:-૫
★તુલા(ર, ત) 
(1) આજે તમે આશાવાદી બનશો.
(2) આજે તમને એકલા રેહવાનું પસંદ કરશો.
(3) આજે તમારું વ્ક્તિત્વ લોકો કરતાં થોડું જુદું રેહશે.
(4) તમારા જીવનસાથી સાથે માનસિક સમજણ થી શાંતિ મળે.       
લકી સંખ્યા:-૭
★વૃશ્ચિક (ન , ય)
(1)  આજે બેચેની રહશે. અને મૂડ ઓફ થશે.
(2) બેચેની દૂર કરવાના પ્રયાસો કરશો.
(3) તમારી જાત ને કામ માં વ્યસ્ત રાખજો.
(4) તમારા પ્રિયજન સાથે મનોરંજન કરશો.   
લકી સંખ્યા:-૯
★ધનુ( ભ , ધ , ફ, ઢ)
(1) તમારું સાચું કેહવુ એ પ્રિયજન ને ખોટું લાગશે.
(2) તમારા જીવનસાથી જોડે સારો દિવસ પ્રસાર થસે.
(3) આજે ભાઈ અથવા બેન સાથે મૂવી જોઈ શકો છો.
(4) તમારી ઉર્જા નુ સ્તર ઊંચું રહશે.        
લકી સંખ્યા:-૧
★મકર(ખ , જ)
(1)  આજે આવકની ક્ષમતા વધશે.
(2) આજે તમારા પ્રેમની ખૂબ યાદ આવશે.
(3) આજે તમને ખુશ થવાના અનેક કારણો મળશે.
(4) આજે ખરીદી કરવા માં ધ્યાન રાખવું.   
લકી સંખ્યા:-૬

★કુંભ(ગ, શ , સ, ષ)
(1) તમારું આરોગ્ય સંપૂર્ણ પણે સાથ આપશે.
(2) સાચું સાબિત કરવા તમે ઝઘડો કરી શકો છો.
(3) આજે લાંબા સમય પછી સારી નિંદ્રા માણશો.
(4) આજે તમે સવારે શાંત અને તાજુ અનુભવશો.        
લકી સંખ્યા:-૮
★મીન ( દ, ચ , ઝ, થ)
(1)  થોડા કપરા સમય ના લીધે તમે ચિંતિત રહશો.
(2) આજે ક્રોધ કરવો નહિ.
(3) આજે તમને આકસ્મિક લાભ થઈ શકે છે
(4) આજે બને એટલું પોઝિટિવ રહો. 
         
  લકી સંખ્યા:-૩
★મહા મંત્ર : “ૐ નમો હનુમતે ભય ભાંજનાય સુખમ્ કુરુ ફટ સ્વાહા આ મંત્રા નાં જાપ કરવાથી નકારાત્મકતા દૂર થાય.
★મહા ઉપાય : આજે આપડે જાણીશું ભગવાન ને પ્રસન્ન કરવાના મહાઉપાય .
★ આજે ઘરે હનુમાન જી ને પ્રસન્ન કરવા મારુતિ યાગ કરવો અથવા હનુમાનજીના મંદિરે જઈને તેલ ચડાવું.
★ આજે દીવાળી હોવાથી ઘરમા તેલ નાં દીવા કરવા. તથા ઘર ની બહાર રંગોળી કરવી. જેથી ઘરમાં ખુશીનો માહોલ થાય
Whatsapp share
facebook twitter