+

આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં થોડીક મુશ્કેલી જણાય

આજનું પંચાંગતારીખ :- 31 ઓક્ટોબર 2022, સોમવાર તિથિ :- કારતક સુદ સાતમ ( 01:11 પછી આઠમ ) રાશિ :- ધન ભ,ધ,ફ ( 11:24 પછી મકર ) નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 04:15 પછી શ્રવણ ) યોગ :- ધૃતિ ( 16:13 પછી શૂળ ) કરણ :- ગર 14:18 પછી વણિજ 01:11 પછી વિષ્ટિ/ભદ્ર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:44 સૂર્યાસ્ત :- સાંજે 18:02 અભિજીત મૂહૂર્ત :- 12:00 થી 12:46 સુધી રાહુકાળ :- 08:09 થી 09:33 સુધી આજે જલારામ જન્મ જયંતિ છે આજે અઠ્ઠાઈ પ્રારંભ થશે આજે સરદાર પટેલ જન્મ જયંતિ છેઆજે વિષà

આજનું પંચાંગ

તારીખ :- 31 ઓક્ટોબર 2022, સોમવાર 
તિથિ :- કારતક સુદ સાતમ ( 01:11 પછી આઠમ ) 
રાશિ :- ધન ભ,ધ,ફ ( 11:24 પછી મકર ) 
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 04:15 પછી શ્રવણ ) 
યોગ :- ધૃતિ ( 16:13 પછી શૂળ ) 
કરણ :- ગર 14:18 પછી વણિજ 01:11 પછી વિષ્ટિ/ભદ્ર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:44 
સૂર્યાસ્ત :- સાંજે 18:02 
અભિજીત મૂહૂર્ત :- 12:00 થી 12:46 સુધી 
રાહુકાળ :- 08:09 થી 09:33 સુધી 
આજે જલારામ જન્મ જયંતિ છે 
આજે અઠ્ઠાઈ પ્રારંભ થશે 
આજે સરદાર પટેલ જન્મ જયંતિ છે
આજે વિષ્ટિ પ્રારંભ થશે, સાથે સિદ્ધિયોગ પણ છે  
મેષ (અ,લ,ઈ)
વેપારમાં ભાગદોડની સ્થિતિ રહે 
મીડિયા સંબંધિત કામ પર દબાણ વધે
લેખન અને સર્જનાત્મક કાર્યથી લાભ મળે 
આજે પરિવારમાં વાદ-વિવાદ દૂર થાય
વૃષભ (બ,વ,ઉ)
જમીન સંબંધિત સોદાથી છેતરપીંડી થાય 
ભાઈ-બહેન સાથેના સંબંધો સારા રહે
મજૂરવર્ગના લોકો સમયસરકામ પૂર્ણ કરશો
આજે કોઈને ઉધાર ધન આપવાનું ટાળો  
મિથુન (ક,છ,ઘ)
શેર-સટટાથી જોડાયેલા લોકો સારો નફો મેળવે 
આજે ઘરમાં એકતાની ભાવના જાગે 
વ્યાપારમા આગળ નહિ વધવાથી ચિંતા વધે 
નેત્ર પીડાથી નાની તકલીફ થાય  
કર્ક (ડ,હ)
વ્યવસાયમા વિતરણ માટે બેઠક થાય
સામાજિક સંબંધો મજબૂત બને
કરોડરજુની સ્થિતિ પર ધ્યાન આપજો 
જીવનસાથી સાથે મૈત્રિભાવ વધે
સિંહ (મ,ટ)
તમારા બધા કામ આનંદથી પૂર્ણ થાય 
વિદ્યાર્થીઓની ક્ષમતામાં સુધારો થાય 
પેટમાં ગેસને લઈને નાની તકલીફ થઇ શકે 
ઉતાવળિયા કાર્યથી નુકશાન થાય 
કન્યા (પ,ઠ,ણ)
આજે વ્યવસાયમાં થોડીક મુશ્કેલી જણાય
ઓનલાઈન કામ કરતા લોકો માટે વિશેષ લાભ થાય 
વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે
આજે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું   
તુલા (ર,ત)
આજે તમારે ધંધામાં પૈસા સબંધિત સમસ્યા જણાય 
નવા વિષયો પર આજે કામ કરશો
બાળકોના શિક્ષણને લગતા મોટા ખર્ચા થાય 
મનના વિચારોપર નિયંત્રણ રાખો
વૃશ્ચિક (ન,ય)
કમિશન આધારિત કામ સારી રીતે થશે 
વેપારમાં આર્થિક પ્રગતિ થશે 
આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેશો 
આજે પરિવાર સાથે પ્રવાસ થાય 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને કેટલાક શુભ કાર્યોમાં લાભ મળે 
આજે વેપારમાં વિલંબ થાય 
બાળકની જરૂરિયાત સારી રીતે પૂરી કરશો
આજે શુભ પ્રસંગનું આયોજન કરશો   
મકર (ખ,જ)
કોઈપણ પ્રકારની લાલચ અને લોભથી દૂર રહેશો 
કાર્યક્ષેત્રથી ભવિષ્ય ને ઉજ્વળ બનાવશો
ખભામાં દુઃખાવાની ફરિયાદ થાય 
તમારા શત્રુ બળવાન બનશે
કુંભ (ગ,શ,સ,ષ)
વ્યવસાયિક પ્રવૃત્તિમાં સારી સફળતા મળે
જીવનવીમા ક્ષેત્રમાં કામ કરવાની તક મળે 
આજે ભાગીદારીથી લાભ મળે 
કાર્યક્ષેત્રમાં બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરશો 
મીન (દ,ચ,ઝ,થ)
સંપત્તિ ખરીદવા માટે ધન ઓછું પડે
શારીરિક અને માનસિક થાક અનુભવો 
આરામ માટે થોડોક સમય ફાળવો 
વાણી પર નિયંત્રણ રાખવાથી લાભ મળે
આજનો મહામંત્ર :- ૐ આયુરારોગ્યમૈશ્વર્ય બલં પુષ્ટિં મહદ્ યશઃ | 
                     કવિત્વં ભુક્તિમુક્તિં ચ કાલિકાપાદપૂજનાત્ || આ મંત્ર જાપથી વાણી શક્તિ પ્રબળ બને  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું જલારામ જયંતિ વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ગુરુબ્રાહ્મણની પૂજા કરાવી 
આજે પેઢી ખાતું પૂજાનું મહત્વ છે 
આજે માં સરસ્વતીની પૂજાનું મહત્વ છે 
આજે વિદ્યાદાન કરવાનું વિશેષ મહત્વ છે 
 
Whatsapp share
facebook twitter