+

આ રાશિના જાતકોની આજે લવ-લાઈફ સકારાત્મક બને

આજનું પંચાંગતારીખ  :-  16 ડિસેમ્બર 2022, શુક્રવાર     તિથિ :-  માગશર વદ આઠમ ( 03:02 પછી નોમ )     રાશિ :-  સિંહ મ,ટ ( 14:04 પછી કન્યા )   નક્ષત્ર :-  પૂર્વા ફાલ્ગુની ( 07:35 પછી ઉત્તરા ફાલ્ગુની )     યોગ :-  પ્રીતિ ( 07:47 પછી આયુષ્માન )    કરણ  :-  બાલવ ( 14:25 પછી કૌલવ 03:02 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:17 સૂર્યાસ્ત :-   સાંજે 17:53 અભિજીત મૂહૂર્ત  :-  12:14 થી 12:56 સુધી રાહુકાળ :- 11:16 થી 12:53 સુધી આજે કાલાષ્ટમી છે આજે અષ્ટકા શ્રાદ્ધ છે આજà
આજનું પંચાંગ
તારીખ  :-  16 ડિસેમ્બર 2022, શુક્રવાર 
    તિથિ :-  માગશર વદ આઠમ ( 03:02 પછી નોમ ) 
    રાશિ :-  સિંહ મ,ટ ( 14:04 પછી કન્યા ) 
  નક્ષત્ર :-  પૂર્વા ફાલ્ગુની ( 07:35 પછી ઉત્તરા ફાલ્ગુની ) 
    યોગ :-  પ્રીતિ ( 07:47 પછી આયુષ્માન ) 
   કરણ  :-  બાલવ ( 14:25 પછી કૌલવ 03:02 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:17 
સૂર્યાસ્ત :-   સાંજે 17:53 
અભિજીત મૂહૂર્ત  :-  12:14 થી 12:56 સુધી 
રાહુકાળ :- 11:16 થી 12:53 સુધી 
આજે કાલાષ્ટમી છે 
આજે અષ્ટકા શ્રાદ્ધ છે 
આજે સૂર્ય ધન રાશિમાં અને મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે 
આજથી ધનારક પ્રારંભ થાય છે કમુહર્તા પ્રારંભ થાય છે 
મેષ (અ,લ,ઈ) 
તમારા વિચારો અસ્થિર રહે
તમને કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
વૃષભ (બ,વ,ઉ) 
આજે મનને પરમ શાંતિ મળે          
પ્રવાસને લગતા શુભ કાર્યોથાય 
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
મિથુન (ક,છ,ઘ) 
આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમાને ભાગ્યનો સાથ મળે
કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
સિંહ (મ,ટ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
તુલા (ર,ત) 
ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
વૃશ્ચિક (ન,ય) 
આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
મકર (ખ,જ) 
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
વ્યાપારમાં બદલાવ આવે
આજે માનસિક ચિંતા વધે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો 
મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
આજનો મહામંત્ર :- ૐ શિવગણાય વિદ્મહે | ગૌરીસુતાય ધીમહિ | 
                       તન્નો ભૈરવ પ્રચોદયાત || આ મંત્ર જાપથી ભૈરવ દેવ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સૂર્ય ધનરાશિમાં પરિવર્તન કરે છે તો શુભફળ મેળવવા ક્યાં ઉપાય કરવા ? 
આજથી એક મહિના સુધી સૂર્યદેવની ઉપાસના કરાવી 
આજે વિષ્ણુ ભગવાનના મંદિરમાં શંખનું દાન કરવું 
ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રના યાથશક્તિ જાપ કરવા 
Whatsapp share
facebook twitter