+

આ રાશિના જાતકોના સ્વાસ્થ્યને બદલાતા હવામાન અને પ્રદૂષણથી થઈ શકે છે અસર

આજનું પંચાંગતારીખ  :- 18 નવેમ્બર 2022, શુક્રવાર     તિથિ :- કારતક વદ નોમ ( 09:33 પછી દશમ )     રાશિ :- સિંહ મ,ટ ( 05:29 પછી કન્યા )   નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 23:08 પછી ઉત્તરા ફાલ્ગુની )     યોગ :- વૈધૃતિ ( 01:12 પછી વિષ્કુંભ )    કરણ  :- ગર ( 09:33 પછી વણિજ 22:06 પછી વિષ્ટિ/ભદ્ર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:55 સૂર્યાસ્ત :-   સાંજે 17:55 અભિજીત મૂહૂર્ત  :- 12:03 થી 12:47 સુધી રાહુકાળ :- 11:02 થી 12:25 સુધી આજે વૈધૃતિ સમાપ્ત થાય છે આજે વિષ્ટિ પ્રારંભ àª
આજનું પંચાંગ
તારીખ  :- 18 નવેમ્બર 2022, શુક્રવાર 
    તિથિ :- કારતક વદ નોમ ( 09:33 પછી દશમ ) 
    રાશિ :- સિંહ મ,ટ ( 05:29 પછી કન્યા ) 
  નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 23:08 પછી ઉત્તરા ફાલ્ગુની ) 
    યોગ :- વૈધૃતિ ( 01:12 પછી વિષ્કુંભ ) 
   કરણ  :- ગર ( 09:33 પછી વણિજ 22:06 પછી વિષ્ટિ/ભદ્ર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:55 
સૂર્યાસ્ત :-   સાંજે 17:55 
અભિજીત મૂહૂર્ત  :- 12:03 થી 12:47 સુધી 
રાહુકાળ :- 11:02 થી 12:25 સુધી 
આજે વૈધૃતિ સમાપ્ત થાય છે 
આજે વિષ્ટિ પ્રારંભ થાય છે 
સિદ્ધિયોગ સૂર્યો. થી 23:08 સુધી રહેશે 
આજે વૈભવલક્ષ્મી વ્રત ઉજવવાનો શુભ દિવસ છે 
મેષ (અ,લ,ઈ)
આજે તમારું નાણાકીય જીવન સારું રહેશે
આજે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે
ઘરમાં ખરાબ અથવા અસાંત વાતાવરણ જોવામળે 
તમારા તરફથી કંઈ પણ ખોટું કરવાનું ટાળો
વૃષભ (બ,વ,ઉ)
આજે માત્ર શિક્ષણ પણ ધ્યાન કેન્દ્રિત કરીને યોગ્ય નિર્ણય લો
તમને તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને વધારવાની તક મળશે
આજે કોઈ જટિલ કામ મિત્રોની મદદથી ઉકેલાશે
તમને રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ રસ રહેશે
મિથુન (ક,છ,ઘ)
આજના દિવસે કોઈ પણ પ્રકારના વાદવિવાદમાં ન પડવું
કોઈ સંબંધી સાથે વિવાદ થઈ શકે છે
વેપારમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે
પરિવર્તન સંબંધિત કેટલાક કામ થશે
કર્ક (ડ,હ)
આજે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે
આવકની સાથે ખર્ચમાં વધારો થશે તેથી નિયંત્રણ રાખો
કોઈ કામ કરતી વખતે કોઈ ભૂલ થઈ શકે છે જેના કારણે તમારી ટીકા થાય 
બિઝનેસ સંબંધિત માર્કેટિંગ ખુબ જ કાળજીપૂર્વક કરો
સિંહ (મ,ટ)
આજે તમારા પૌત્ર પૌત્રીઓ અને બાળકો વચ્ચે ખુશીનો અનુભવ કરશો
પ્રેમ સંબંધોના મામલામાં ભાગ્ય તમારો સાથ આપશે
આજે તમારે આહાર અને દિનચર્યા ખૂબ જ વ્યવસ્થિત રાખવી જોઈએ
બદલાતા હવામાન અને પ્રદૂષણથી સ્વાસ્થ્યને અસર થઈ શકે છે
કન્યા (પ,ઠ,ણ)
નોકરિયાત લોકોને ઉચ્ચ અધિકારીઓની સામે સારી છબી રહેશે
આજે તમારી ઈચ્છા મુજબ ફેરફાર થવાની સંભાવના છે
પ્રેમ સંબંધમાં નિંદા અને બદનામી થવાની સંભાવના છે તેથી સાવચેત રહો
પરિવારના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહી શકે છે 
તુલા (ર,ત)
આજના દિવસે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે
આજનો દિવસ કેટલાક અણધાર્યા લાભ લઈને આવી રહ્યો છે
આજે અટવાયેલા રાજકીય કામ થઈ શકે છે
પરિવાર અને સંબંધીઓમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે 
વૃશ્ચિક (ન,ય)
આજે તમારો સમય રાજનીતિ અને ધાર્મિક કાર્યોમાં રહેશે
આજે માનસિક રીતે સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો
બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં થોડો સમય કાઢો
આજે વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી પડી શકે છે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારે સફળ થવા માટે તમારી ઉર્જા એકત્રિત કરવાની જરૂર છે
તમારા મનોબળથી સકારાત્મક પરિણામો મેળવી શકો છો
તળાવ અને ગુસ્સો જેવી પરિસ્થિતિઓ અમુક સમયે પ્રબળ બની શકે છે
આજે તમને નબળાઈ અને સાંધામાં દુખાવો થઈ શકે છે
મકર (ખ,જ)
આજે કોઈપણ કાર્ય શાંતિથી વિચારીને પૂર્ણ કરો
કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારી ધીરજ ગુમાવવી યોગ્ય નથી
આજે પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે
આજે ગેસ અને કબજિયાતને કારણે દિનચર્યા ખોરવાઈ શકે છે 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ભાગ્ય ના સિતારા પ્રબળ બનશે
તમારા અટવાયેલા કામને ગતિ આપશે
ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપો
પ્રેમ સંબંધમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો
મીન (દ,ચ,ઝ,થ)
આજે પૈસાની બાબતમાં બાંધછોડ ન કરવી
લાંબા સમય પછી પરિવાર સાથે મોજ મસ્તી કરવામાં દિવસ પસાર થાય
આજે તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો
તમને પ્રગતિના નવા રસ્તાઓ મળી શકે છ
આજનો મહામંત્ર :- ૐ શ્રીં હ્રીં ક્લીં એૈં કમલવાસિન્યૈ સ્વાહા || આ મંત્ર જાપથી કર્જ માંથી રાહત મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સિદ્ધિયોગનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે હનુમાનજીને મીઠોપાન અર્પણ કરવું 
સાથે મહાલક્ષ્મીજીને પાંચપ્રકારના સુકામેવા,લાલ ચુંદળી, સિંદૂર, અને કમળનું ફૂલ અર્પણ કરવું
Whatsapp share
facebook twitter