+

આ રાશિના જાતકોના ભાગ્યનો ઉદય થશે

તારીખ  :- 07 ડિસેમ્બર 2022, બુધવાર     તિથિ :- માગશર સુદ ચૌદશ ( 08:01 પછી પૂનમ )     રાશિ :- વૃષભ ( બ,વ,ઉ )   નક્ષત્ર :- કૃતિકા ( 10:25 પછી રોહિણી )     યોગ :- સિદ્ધ ( 02:55 પછી સાધ્ય )    કરણ  :- વણિજ ( 08:01 પછી વિષ્ટિ/ભદ્ર 20:46 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:12 સૂર્યાસ્ત :-   સાંજે 17:50 વિજય મૂહૂર્ત  :- 14:17 થી 15:00 સુધી રાહુકાળ :- 12:39 થી 13:51 સુધી આજે વ્રતની પૂનમ છે આજે દત્તજયંતિ છે આજે સિદ્ધયોગ છે આજે રવિયોગ સમાપ્ત થાય છે મેષ (અ,લ,ઈ)આજે મàª
તારીખ  :- 07 ડિસેમ્બર 2022, બુધવાર 
    તિથિ :- માગશર સુદ ચૌદશ ( 08:01 પછી પૂનમ ) 
    રાશિ :- વૃષભ ( બ,વ,ઉ ) 
  નક્ષત્ર :- કૃતિકા ( 10:25 પછી રોહિણી ) 
    યોગ :- સિદ્ધ ( 02:55 પછી સાધ્ય ) 
   કરણ  :- વણિજ ( 08:01 પછી વિષ્ટિ/ભદ્ર 20:46 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:12 
સૂર્યાસ્ત :-   સાંજે 17:50 
વિજય મૂહૂર્ત  :- 14:17 થી 15:00 સુધી 
રાહુકાળ :- 12:39 થી 13:51 સુધી 
આજે વ્રતની પૂનમ છે 
આજે દત્તજયંતિ છે 
આજે સિદ્ધયોગ છે 
આજે રવિયોગ સમાપ્ત થાય છે 
મેષ (અ,લ,ઈ)
આજે મંગલકારી  દિવસ બને 
પ્રિય પાત્રનો  ફોન  આવે
તમને ભેટ સોગાદ  મળે
સતત  પ્રયાસ  કરવાથી  સફળતા મળશે  
વૃષભ (બ,વ,ઉ)
વ્યાપાર  થાકી પ્રવાસ  ટાળો
ટૂંકા  ગાળાનુ  રોકાણ  ફાયદો  કરાવશે
મન  પ્રફુલ્લિત  રહે
તમારું  મૂલ્ય   વધે 
મિથુન (ક,છ,ઘ)
નોકરીમાં  તમારા  કામપર  ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને  સફળતા  મળશે
કાર્યમાં પ્રગતિ  શક્ય  જણાય
આંખના  રોગ  થવાની  સંભાવના છે 
કર્ક (ડ,હ)
આજનો દિવસ  ખૂબ  ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ  નરમ રહેશે
ગુસ્સા પર  કાબુ  રાખવો
થોડા ઝઘડા પછી  સબંધ સારા રહેશે
સિંહ (મ,ટ)
તમારા દેખાવમા સુધારો  થાય
સહકાર અને સમાધાનની  ભાવના  રાખવી
ભોજનનો નવો  સ્વાદ માણવા મળે
સામાન્ય  સ્થિતી  રહેશે
કન્યા (પ,ઠ,ણ)
ભાગ્યના  ઉદય  માટે દિવસ સારો છે
વીમા દ્વારા  પૈસા  કમાવાની તકો મળશે
મીડિયા સાથે  જોડાયેલા  લોકોને  સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને  મદદ  કરશો 
તુલા (ર,ત)
ટૂંકા ગાળાનુ રોકાણ  ફાયદો  કરાવશે
કાર્યક્ષેત્રમાં  ધીરજથી  નિર્ણય લો
કોઈપણ  કરાર  સારા પરિણામ આપશે
પીઠમા  દુઃખાવો થવાની  સંભાવના છે 
વૃશ્ચિક (ન,ય)
સામાજિક  જવાબદારી  રહેશે
ઘરમાં  કોઈશુભ  પ્રસંગ  બની શકે છે
આજે  સારા  સમાચાર  મળે 
કામનો ભાર  વધતો  જણાય 
ધન (ભ,ધ,ફ,ઢ)
રાજનીતિમાં  સફળતા  મળશે
આધ્યાત્મિકતા  તરફ  આગળ  વધશો
ધનનુ  આગમન  થાય
મુસાફરીમાં   દોડધામ  રહેશે
મકર (ખ,જ)
અટકેલા  કામમા પ્રગતિ  દેખાય
નવા વાહનની  શોધમાં  સમય બગળે
મુશ્કેલીમાં મુકાઇ જશો
માનસિક બેચેની  દેખાય 
કુંભ (ગ,શ,સ,ષ)
રોકાણ કરવા માટે  ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી  સારા  સમાચાર મળે
આજે  નવી  તકમળે
લગ્ન  યોગ  પ્રબળ  બને
મીન (દ,ચ,ઝ,થ)
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી  કામ  કરશો
પરિવારમાં  પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા  વધશે
આજનો મહામંત્ર :- ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ || આ મંત્ર જાપ કરવાથી દત્તાત્રેય ભગવાન પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું વ્રતની પૂનમનું શુભફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે સત્યનારાયણની વ્રત કથા કરાવવી 
આજે કુળદેવીને પ્રસન્ન કરવા ઘરે ચંડીપાઠ કરાવવો
માતાજીને લાપસી અર્પણ કરવું 
Whatsapp share
facebook twitter