+

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આજે મજબૂત થશે

આજનું પંચાંગતારીખ :- 06 ડિસેમ્બર 2022, મંગળવાર     તિથિ :- માગશર સુદ ચૌદશ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે )    રાશિ  :- મેષ અ, લ, ઇ  ( 15:03 પછી વૃષભ )   નક્ષત્ર :- ભરણી ( 08:38 પછી કૃતિકા )      યોગ :- શિવ ( 02:53 પછી સિદ્ધ )     કરણ :- ગર ( 17:21 પછી વણિજ પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:11 સૂર્યાસ્ત :-  સાંજે 17:50અભિજીત મૂહૂર્ત :- 12:09 થી 12:52 સુધી રાહુકાળ :- 15:10 થી 16:30 સુધી આજે સામાન્ય દિવસ છે આજે ચૌદશની વૃદ્ધિ તિથિ છે આજે સàª
આજનું પંચાંગ
તારીખ :- 06 ડિસેમ્બર 2022, મંગળવાર 
    તિથિ :- માગશર સુદ ચૌદશ ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) 
   રાશિ  :- મેષ અ, લ, ઇ  ( 15:03 પછી વૃષભ ) 
  નક્ષત્ર :- ભરણી ( 08:38 પછી કૃતિકા )  
    યોગ :- શિવ ( 02:53 પછી સિદ્ધ ) 
    કરણ :- ગર ( 17:21 પછી વણિજ પૂર્ણ રાત્રિ સુધી રહેશે ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:11 
સૂર્યાસ્ત :-  સાંજે 17:50
અભિજીત મૂહૂર્ત :- 12:09 થી 12:52 સુધી 
રાહુકાળ :- 15:10 થી 16:30 સુધી 
આજે સામાન્ય દિવસ છે 
આજે ચૌદશની વૃદ્ધિ તિથિ છે 
આજે સવારથી રવિ યોગ પ્રારંભ થાય છે
આજે હનુમાનજીની પૂજા કરવાનો વિશેષ દિવસ છે
મેષ (અ,લ,ઈ) 
તમને કારકિર્દી અને વ્યવસાય વધારવા માટે ઉતમ તક મળશે
તમારા પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશે
સરકારને લગતા કામકાજમાં સફળતા મળશે
તમારું પ્રેમ સંબંધ લગ્નમાં બદલાઈ શકે છે
વૃષભ (બ,વ,ઉ) 
વેપારી માટે દિવસ શુભ રહેશે
તમારે વધુ સારા આયોજનની જરૂર છે
વેપારમાં પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે
જીવનસાથી જોડે મતભેદ થઈ શકે છે
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે
તમારી આવકમાં સારો વધારો  થવાની સંભાવના છે
વ્યવસાયિક સોદામાં સારા પૈસા મળી શકે છે
બહારનો ખોરાક ખાવાનું ટાળો
કર્ક (ડ,હ)
વેપારમાં સારી કમાણી કરી શકશો
તમને નવી નોકરીની ઓફર મળી શકે છે
વિવાહિત જીવન સુખમય રહેશે
સ્વાસ્થય સામાન્ય રહેશે
સિંહ (મ,ટ)
આજે તમને વેપારમાં લાભ થશે
અન્યથા નુકશાન થઈ શકે છે
ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે
આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે 
કન્યા (પ,ઠ,ણ) 
પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકે છે
આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે
આજે સમય સાનુકૂળ છે
ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
તુલા (ર,ત) 
આજે નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ બને છે
આજે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે
આજે કામમાં ઝડપ આવશે
વિવાહિત જીવન મધુર રહેશે
વૃશ્ચિક (ન,ય) 
આજ નો દિવસ મધ્યમ ફળદાયી રહેશે
પરણિત લોકોનું ઘરેલું જીવન સામાન્ય રહેશે
અટકેલા સરકારી કામ પૂર્ણ થાય
આજે વ્યવસાયમાં જોખમ લઈ શકો છો
ધન (ભ,ધ,ફ,)
તમારા હાથમાં નવી ઓફર આવી શકે છે
હવામાનના કારણે કેટલીક સમસ્યા થઈ શકે છે
વ્યવસાયિક યોજના શેર કરશો
અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો જોઇએ નહી
મકર (ખ,જ) 
વ્યવસાય ચાલી રહ્યો છે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો
વેપારમાં સારો ફાયદો થઈ શકે છે
ફસાયેલા પૈસા મલવાની સંભાવના છે
બિઝનેસમાં રોકાણ માટે ઉતમ દિવસ છે
કુંભ (ગ,શ,સ,ષ)
અપરણિત લોકો માટે લગ્ન સંબધ આવી શકે છે
શારીરિક માનસિક થાક રહી શકે છે
ઘરેલું જીવન હળવું અને આનંદમય રહેશે
તણાવથી ભરેલો દિવસ પસાર થાય
મીન (દ,ચ,ઝ,થ)
રોકાણ માટે સારો દિવસ છે
યોગ્ય સલાહથી જ રોકાણ કરો
બાળકો ઘરના કામમાં મદદ કરશે
તમારી ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું
આજનો મહામંત્ર :- ૐ નમો ભગવતે હનુમતે નમ: ।। આ મંત્ર જાપથી સર્વ સુખની પ્રાપ્તિ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું હનુમાનજીને પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે 21 લવિંગની 1 માળા બનાવી હનુમાનજીને પહેરાવવી 
આજે 108 વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા 
આજે હનુમાનજીને ચમેલીનું તેલ અર્પણ કરવું 
Whatsapp share
facebook twitter