★આજ નું પંચાગ:
1. દીનાંક: ૦૫ નવેમ્બર ૨૦૨૨
2. વાર : સોમવાર
3. તિથિ: તેરસ
4. પક્ષ: શુક્લ
5. નક્ષત્ર: અશ્વિની
6. યોગ: પરિઘ
7. કરણ: કૌલવ
8. રાશિ : મેષ ( અ, લ, ઈ)
★દિન વિશેષ
સુર્યોદય:૦૭:૦૭
સૂર્યાસ્ત:૧૭:૫૪
રાહુ કાલ: ૦૭:૩૦ થી ૦૯:૦૦ સુધી
વિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦
ઉત્સવ:- આજે પ્રદોષ વ્રત છે.
★મેષ ( અ, લ, ઈ )
(1) આજે તમને શારીરિક પીડા થવાની શક્યતા છે.
(2) આજે લાંબા ગળાનું રોકાણ લાભ કર રહશે.
(3) આજે બાળકો સાથે સમય પ્રસાર કરશો.
લકી સંખ્યા:- ૮
★વૃષભ (બ , વ , ઉ)
(1) આજે મિત્ર સાથે ઘેર સમજ ઊભી થઈ શકે.
(2) આજે પૈસા કમાવા શોટકટ લાઈ શકો છો .
(3) આજે તમારા પ્રિય પાત્ર ને માફ કરશો.
લકીસંખ્યા:- ૭
★મિથુન (ક, છ, ઘ)
(1) આજે ભય ના કારણે ઉમ્મીદો પર અસર પડશે.
(2) આજે નવી બાબત પર ધ્યાન આપ શો.
(3) આજે તમારા પરિવાર સાથે શોપિંગ કરશો.
લકી સંખ્યા:-૫
★કર્ક (ડ , હ)
(1) આજે મિત્રો ને મળીને હળવું અનુભવ શો.
(2) આજે બાળકો પર ગર્વ અનુભવ શો.
(3) આજે જીવન સાથી જૂની યાદો યાદ અપાવ શે.
લકી સંખ્યા:-૬
★સિંહ (મ , ટ)
(1) આજ નો દિવસ લાભ દાયક રહશે.
(2) ખરાબ મિજાજ હોવાથી જીવન સાથીને સરપ્રાઇઝ આપી ખુશ કરશો.
(3) દિવસ ના અંતે નાણાંકીય લાભ થશે.
લકી સંખ્યા:- ૭
★કન્યા (પ , ઠ , ણ)
(1) આજે સારા કામ થકી પોતાના પર ગર્વ અનુભવ શો.
(2) આજે તમારા ઉદાર વર્તન નો લાભ લેવા દેશો નહિ.
(3) લગ્ન જીવન માં શાંતિ રહશે રોમેન્ટિક દિવસ જશે.
લકી સંખ્યા:-૫
★તુલા(ર, ત)
(1) આજે ધન ની રક્ષા કરવી.
(2) યોગ્ય સ્થાને નાણાં નો ઉપયોગ કરવો.
(3) આજે જીવન સાથી જોડે સમજણ વધશે.
લકી સંખ્યા:-૮
★વૃશ્ચિક (ન , ય)
(1) પ્રશંસા કરીને લોકો ને ખુશ રાખશો.
(2) પારિવારિક મેળાવડા માં તમે કેન્દ્રસ્થાને રહેશો.
(3) સફર માં અજાણી વ્યક્તિ ને મળીને સારું ફીલ કરશો.
લકી સંખ્યા:-૧
★ધનુ( ભ , ધ , ફ, ઢ)
(1) તમારો ખુશ મિજાજ સ્વભાવ લોકોને ખુશ રાખશે.
(2) તમારા પ્રિય પાત્ર સાથે દલીલો સર્જી શકે છે.
(3) આજનું સૂર્યોદય તમને નવી પ્રેરણા આપશે.
લકી સંખ્યા:-૭
★મકર(ખ , જ)
(1) આજે કામ ની વચ્ચે આરામ લેશો.
(2) આજે કોઈ પ્રેમ નો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે.
(3) તમારા જીવન સાથી તમારા સાચા સાથી છે, એવું વિશ્વાસ જાગશે.
લકી સંખ્યા:-૭
★કુંભ(ગ, શ , સ, ષ)
(1) આજે મગજ શાંત રહે માટે પ્રવૃત્તિ મય રહો.
(2) ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો.
(3) આજનો દિવસ પરિવાર અથવા મિત્રો સાથે વિતાવશો.
લકી સંખ્યા:-૪
★મીન ( દ, ચ , ઝ, થ)
(1) લાગણીશીલ થઈ નિર્ણય લેવામાં ધ્યાન રાખજો.
(2) જીવન સાથી જોડે ચાલતો ઝઘડો અટકશે.
(3) ભાઈ અથવા બહેનની સહાયતા કરવાથી ધન લાભ થશે.
લકી સંખ્યા:-૨
★મહા મંત્ર : “ૐ સોમ સોમાય મહાદેવય નમઃ”આ મંત્રા નાં જાપ કરવાથી ધન, ધાન્ય તથા પરિવાર માં શાંતિ સ્થપાય છે.
★મહા ઉપાય : આજે આપડે જાણીશું ભગવાન ને પ્રસન્ન કરવાના મહાઉપાય .
★ આજે ઘરે મહાદેવજી ને પ્રસન્ન કરવા રૂદ્રાભિષેક અથવા રુદ્ર યાગ કરવો શિવજી ના મંદિરે જઈને શેરડી ના રસ નો અભિષેક કરવો.
★ આજે પ્રદોષ હોવાથી પ્રદોષ વ્રત કરવો. બ્રાહ્મણો ને જમાડી દક્ષિણા આપવી