+

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભ થશે

આજનું પંચાંગતારીખ -  20 ડિસેમ્બર 2022, મંગળવાર તિથિ   -  માગશર વદ બારસરાશિ   -   તુલા ર,ત નક્ષત્ર  -   સ્વાતિ     યોગ   -  સુકર્મા કરણ   -  કૌલવદિન વિશેષ અભિજીત મૂહૂર્ત – 12:16 થી 12:58 સુધી રાહુકાળ  -  15:16 થી 16:35 સુધી   આ જે બુધ પશ્ચિમ દિશામાં ઉદય થાય છેમેષ (અ,લ,ઈ)માતા પિતા તરફ થી તમને ખુશી મળશેતમે કોઈ વાતને લઈને બેચેન રહી શકો છોતમે તમારી જાત ને ફીટ અનુભવશોમિત્રોનો સહયોગ મળશેઉપાય -  ઉબરામાં લાલ રંગનો સાથિયà«
આજનું પંચાંગ
તારીખ –  20 ડિસેમ્બર 2022, મંગળવાર 
તિથિ   –  માગશર વદ બારસ
રાશિ   –   તુલા ર,ત 
નક્ષત્ર  –   સ્વાતિ     
યોગ   –  સુકર્મા 
કરણ   –  કૌલવ
દિન વિશેષ 
અભિજીત મૂહૂર્ત – 12:16 થી 12:58 સુધી 
રાહુકાળ  –  15:16 થી 16:35 સુધી   
આ જે બુધ પશ્ચિમ દિશામાં ઉદય થાય છે
મેષ (અ,લ,ઈ)
માતા પિતા તરફ થી તમને ખુશી મળશે
તમે કોઈ વાતને લઈને બેચેન રહી શકો છો
તમે તમારી જાત ને ફીટ અનુભવશો
મિત્રોનો સહયોગ મળશે
ઉપાય –  ઉબરામાં લાલ રંગનો સાથિયો પૂરો 
શુભરંગ – જાંબલી 
વૃષભ (બ,વ,ઉ) 
આજનો દિવસ તમારો મિશ્રિત રહેશે
વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે
ઘરમાં ફેરફારને લગતી યોજનાઓ આગળ વધશે
શરદી તાવ રહે
ઉપાય –   બજરંગ બલી ના નામ લઈને દિવસની શરૂઆત કરો. 
શુભરંગ – કેસરી 
મિથુન (ક,છ,ઘ) 
આજ નો દિવસ તમારો સારો રહેશે
આયોજીત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે
તમારા દિલ ની ઈરછા પૂરી થશે
પરિવારમાં વિવાદ થઈ શકે છે.
ઉપાય –  શ્રી રામરક્ષા સ્તોત્રના પાઠ કરવા 
શુભરંગ – લાલ 
કર્ક (ડ,હ)
આજે તમારો દિવસ અનુકૂળ રહેશે
પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે
તમારા મનમાં કેટલાક મોટા વિચાર આવશે
નિરાશ થવાની જરૂર નથી 
ઉપાય –  હનુમાનજીને બુંદીના લાડુ અર્પણ કરો 
શુભરંગ – લીલો 
સિંહ (મ,ટ)
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
ભવિષ્યને વધુ સારા બનાવવા માટે નવા પગલાં ભરશો
લોકો તમારા વિચારો સાંભળવા વધુ ઉત્સુક રહેશે
શરીર સંબધી તકલીફ થાય 
ઉપાય –  લવિંગની માળા હનુમાનજીને ચડાવો 
શુભરંગ – સોનેરી  
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
લેખકો માટે ઉતમ દિવસ છે
આજે પરિવાર સાથે સમય પસાર થશે
વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈ શકો છો
ઉપાય –   આંકડાની માળા અર્પણ કરો.
શુભરંગ – ગુલાબી 
તુલા (ર,ત) 
જૂના મિત્રોના ઘરે જઈ શકો છો
કાર્યમાં અડચણ આવી શકે છે
તમારો આત્મવિશ્વાસ વધશે
તમારી શંકા દૂર થશે
ઉપાય –  કપૂરનો ધૂપ કરવો 
શુભરંગ – પીળો 
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારા મનમાં નવા વિચારો આવશે
વિવાહિત જીવન સારું રહેશે
તમને પૈસા થી ફાયદો થશે
આસપાસના લોકો તરફ થી પ્રશંસા મળશે
ઉપાય –  પાનનું બીડું હનુમાનજીને ચઢાવો 
શુભરંગ – નેવીબ્લુ 
ધન (ભ,ધ,ફ,ઢ )
આજે તમારો દિવસ પહેલા કરતા સારો રહેશે
તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપશે
તમને વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે
ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે
ઉપાય –  ગરીબોને જમાડવા
શુભરંગ – કાળો 
મકર (ખ,જ)
ખરીદી કરતી વખતે સાવધાની રાખવી
નાના કાર્યોમાં સમય લાગી શકે છે
આજના દિવસે થોડી ધીરજ રાખવી
મનની એકાગ્રતા જળવાય 
ઉપાય –  હનુમાનજીને ગુલાબની માળા પહેરાવો.
શુભરંગ – નારંગી  
કુંભ (ગ,શ,સ,ષ)
પ્રિયજનોનો સહયોગ મળશે
વેપારમાં લાભ થવાની શક્યતા રહેલી છે
મહિલા આજે પાર્ટીમાં જઈ શકે છે
તમે થોડા ચિંતિત રહી શકો છો 
ઉપાય –  સરસવના તેલનો દીવો કરવો
શુભરંગ – લાલ  
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારો દિવસ સારો રહેશે
તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજે પૈસા સંબધિત સમસ્યા દૂર થશે
મનની મૂંઝવણ દૂર થાય 
ઉપાય –  શ્રી રામ નામના 108 વાર જાપ કરવા 
શુભરંગ – વાદળી 
મહામંત્ર – ૐ ક્રામ્ ક્રીમ્ ક્રૌમ્ સ: ભૌમાય નમઃ || 
Whatsapp share
facebook twitter