★આજનું પંચાગ:
1. દીનાંક: ૨૬ નવેમ્બરે ૨૦૨૨
2. વાર : શનિવાર
3. તિથિ: તૃતીયા
4. પક્ષ: શુક્લ
5. નક્ષત્ર: મૂળ
6. યોગ: શુલ
7. કરણ: તૈતિલ
8. રાશિ : ધન (ભ, ધ, ફ, ઢ,)
★દિન વિશેષ
સુર્યોદય:૦૭:૦૧
સૂર્યાસ્ત:૧૭:૫૪
રાહુ કાલ: ૦૭:૦૦ થી ૦૯:૦૦ સુધી
વિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦
ઉત્સવ:- આજે ત્રિવેણી તૃતીયા છે.
★મેષ ( અ, લ, ઈ )
(1) આજે તમારું મગજ સારી બાબતો સ્વિકાર શે.
(2) આજે તમે સરો જ્ઞાન પ્રાપ્ત કરશો.
(3) ખાલી સમય નો દૂરઉપયોગ થઈ શકે છે.
લકી સંખ્યા:- ૬
★વૃષભ (બ , વ , ઉ)
(1) બિનજરૂરી વિચારો દિવસ બગાડશે.
(2) પૈસા રોકતા પેહલા પૂરી ખાતરી કરિલેવી.
(3) આજે તમે મનગમતા વ્યક્તિ ને મળશો.
લકીસંખ્યા:- ૫
★મિથુન (ક, છ, ઘ)
(1) આજે જીવન ની મજા માણશો.
(2) પ્રેમ માં સફળ થશો.
(3) ઘરના સભ્યો નિ સલાહ લઈને ધન બચાવ શો.
લકી સંખ્યા:-૩
★કર્ક (ડ , હ)
(1) વ્યસ્ત દિવસ રહશે.
(2) સ્વાસ્થ્ય સારું રહેશે.
(3) આજે સારા ધન ના આગમન થી બઉ જ રાહત મળશે.
લકી સંખ્યા:-૭
★સિંહ (મ , ટ)
(1) આજે લોકોના સ્વાર્થી વર્તન ના લીધે મન અસ્થિર રહશે.
(2) ચિંતાઓ તમને વળગી જશે.
(3) આજે મનગમતા પાત્ર ને મળીને સારું અનુભવ શો.
લકી સંખ્યા:- ૫
★કન્યા (પ , ઠ , ણ)
(1) તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવવું.
(2) આજનો દિવસ તથા આકાશ તેજસ્વી રહશે.
(3) આજે તમને તમારા માટે સમય મળશે.
લકી સંખ્યા:-૪
★તુલા(ર, ત)
(1) આજનું દિવસ મોજ મસ્તી માં પસાર થશે.
(2) યોગ્ય સ્થાને નાણાં નો ઉપયોગ કરવો.
(3) તમારાં જીવનસાથી આજે પ્રેમ થી છલોછલ રહશે.
લકી સંખ્યા:-૬
★વૃશ્ચિક (ન , ય)
(1) સ્વાસ્થ્ય નિ દૃષ્ટિએ સારો દિવસ છે.
(2) પારિવારિક મેળાવડા માં તમે કેન્દ્રસ્થાને રહેશો.
(3) આજે મિત્રો નિ કિંમત સમજાશે.
લકી સંખ્યા:-૮
★ધનુ( ભ , ધ , ફ, ઢ)
(1) તમારો સ્વભાવ મિત્ર ને દુઃખ પોચાડી શકે છે.
(2) આજે પ્રિય પાત્ર ના લીધે મૂડ ઓફ રહિશકે છે.
(3) જીવન સાથી જોડે ગંભીર બોલચાલ થઈ શકે છે.
લકી સંખ્યા:-૫
★મકર(ખ , જ)
(1) તબિયત આજે બરાબર નહિ રહે.
(2) આજે કોઈ પ્રેમ નો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે.
(3) આજે નોકરી માં પ્રશંસા પ્રાપ્ત કરશો.
લકી સંખ્યા:-૫
★કુંભ(ગ, શ , સ, ષ)
(1) આજે નિરાશા મળી શકે છે.
(2) બને એટલું ખુશ રેહવા નું પ્રયત્ન કરવું.
(3) આજે જીવનસાથીની આળસ ના લીધે કામ અટકી શકે છે.
લકી સંખ્યા:-૩
★મીન ( દ, ચ , ઝ, થ)
(1) આજે નાણાકીય લાભ થશે.
(2) જીવન સાથી જોડે ચાલતો ઝઘડો અટકશે.
(3) આજે લગ્ન જીવન માં અત્યંત આનંદ ઉત્સાહ રહશે.
લકી સંખ્યા:-૯
★મહા મંત્ર : ” હ્રીં શ્રીં અંબિકાયૈ નમઃ”આ મંત્રા નાં જાપ કરવાથી ધન, ધાન્ય તથા પરિવાર માં શાંતિ સ્થપાય છે.
★મહા ઉપાય : આજે આપડે જાણીશું ભગવાન ને પ્રસન્ન કરવાના મહાઉપાય .
★ આજે ઘરે મા અંબિકાના પાઠ લલિતા સસ્ત્રનામનો પાઠ કરવો શ્રીયંત્ર ની પૂજા કરવી.
આચાર્ય અભિમન્યુ ત્રિવેદી.
મો.8347281560/abtrivedi1998@gmail.com