+

આ રાશિના જાતકોને નવો પ્રેમ સંબંધ બંધાય

આજનું પંચાંગતારીખ  :- 03 ડિસેમ્બર 2022, શનિવાર     તિથિ :- માગશર સુદ અગિયારશ ( 05:34 પછી બારસ )      રાશિ :- મીન દ,ચ,ઝ,થ ( 06:16 પછી મેષ )   નક્ષત્ર :- રેવતી ( 06:16 પછી અશ્વિની )     યોગ :- વ્યતિપાત ( 04:35 પછી વરિયાન )    કરણ  :- વણિજ ( 17:33 પછી વિષ્ટિ/ભદ્ર 05:34 બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:09 સૂર્યાસ્ત :-   સાંજે 17:50 અભિજીત મૂહૂર્ત  :- 12:08 થી 12:51 સુધી રાહુકાળ :- 09:49 થી 11:09 સુધી આજે મોક્ષદા એકાદશી છે મૌની એકાદશી છે ( જૈન ) આજે ગીતા જયંતિ છે આ
આજનું પંચાંગ
તારીખ  :- 03 ડિસેમ્બર 2022, શનિવાર 
    તિથિ :- માગશર સુદ અગિયારશ ( 05:34 પછી બારસ )  
    રાશિ :- મીન દ,ચ,ઝ,થ ( 06:16 પછી મેષ ) 
  નક્ષત્ર :- રેવતી ( 06:16 પછી અશ્વિની ) 
    યોગ :- વ્યતિપાત ( 04:35 પછી વરિયાન ) 
   કરણ  :- વણિજ ( 17:33 પછી વિષ્ટિ/ભદ્ર 05:34 બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:09 
સૂર્યાસ્ત :-   સાંજે 17:50 
અભિજીત મૂહૂર્ત  :- 12:08 થી 12:51 સુધી 
રાહુકાળ :- 09:49 થી 11:09 સુધી 
આજે મોક્ષદા એકાદશી છે 
મૌની એકાદશી છે ( જૈન ) 
આજે ગીતા જયંતિ છે 
આજે પંચક સમાપ્ત થાય છે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમારા સપનાઓ સાકાર થાય 
આજે તમે બીજાની વાતોમાં આવશો નહિ 
ઘન લાભથી વ્યાપારમાં વૃદ્ધિ થાય 
તમારું સ્વાસ્થ્ય સારું રહે 
વૃષભ (બ,વ,ઉ) 
શુભ યોજન હેઠળ કાર્ય પ્રારંભ કરવા
આજે સાસરી પક્ષથી લાભ મળે 
એસિડીટીથી પેટમાં તકલીફ થાય 
લગ્ન જીવન શુભ બનાવવા અહંકાર છોડો 
મિથુન (ક,છ,ઘ) 
મનોરંજન દ્વારા દિવસની શરૂવાત થાય 
ધન ખર્ચથી માનસિક ચિંતા વધે 
પતિ-પત્ની વચ્ચે સંબંધ સુધારે 
વાહન સંબંધ ધન ખર્ચથી સાવધાન રહેશો 
કર્ક (ડ,હ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
કાર્યક્ષેત્રમાં તમારી વાહ વાહ થાય
વારસાઈ સંપત્તિથી માનસિક ચિંતા વધે
તમારા આરોગ્યમા સારા બદલાવ આવે 
સિંહ (મ,ટ)
આજે ધન ખર્ચ વધી શકે છે
સંતાનથી ચિંતામાં વધારો થાય
આજે તમારી આજીવિકાથી લાભ મળે
ક્રોધપર સંયમ રાખવાથી લાભ થાય
કન્યા (પ,ઠ,ણ) 
નોકરીમાં આજે સારા બદલાવ લાવશો
સ્વાસ્થય સંબંધી ધ્યાન રાખવું
આજે આનંદદાયી દિવસ રહે
કાર્યક્ષેત્રમાં નવા સંકેત મળે
તુલા (ર,ત) 
ઉધારી જિંદગી દૂર થાય
પ્રેમ સંબંધમા વધારો થાય
આજે શાંત મનથી કામ કરશો
ફસાયેલા નાણાં પાછા મળે
વૃશ્ચિક (ન,ય) 
વાણીપર નિયંત્રણ રાખજો
આજે ધાર્મિક કાર્યમાં મન લાગે
પરિવાર સાથે સમય વ્યતિત કરશો
આજે તમને કાર્યમાં સફળતા મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
નિર્ણય લેતા પહેલા વિચારવું
આજે લગ્ન યોગ લાભ મળે
તમારા ઉત્તમ નિર્ણયથી લાભ મળે
આર્થિક સ્થિતિ મજબૂત બને
મકર (ખ,જ) 
નવો પ્રેમ સંબંધ બંધાય
તમારી સાચીવાત બહાર આવી શકે છે
નવા નિયમોથી લાભ થાય
આજે ઘરમાં લાભ થાય
કુંભ (ગ,શ,સ,ષ)
ખોટા ખર્ચાના થાય તેનુ ધ્યાન રાખવુ
તમને માનસિક શાંતિ મળે
જીવનમાં આગળ વધવા નવી તક મળે
નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય
મીન (દ,ચ,ઝ,થ)
જમીનમાં ધન રોકાણથી ફાયદો જણાય
આજે શેરબજારમા ધ્યાન રાખવુ
સાધન ચલાવતા ધ્યાન રાખો
આજનો દિવસ આળસમા જાય
આજનો મહામંત્ર :– ૐ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને | 
                      પ્રણતક્લેશનાશાય ગોવિન્દાય નમો નમઃ || આ મંત્ર જાપથી સમસ્ત દૂખોનો નાશ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું મોક્ષદા એકાદશીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે તુલસી માતાની 11 પ્રદક્ષિણા કરાવી પણ ધ્યાન રાખવું કે તુલસી ક્યારામાં જલ ના પધરાવવું 
આજે વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા સાથે પીળા ફૂલ અર્પણ કરવા 
Whatsapp share
facebook twitter