+

આ રાશિના જાતકોને આજે શુભ કાર્યોમાં સફળતા મળશે

તારીખ :- 10 નવેમ્બર 2022, ગુરુવાર    તિથિ :- કારતક વદ બીજ ( 18:32 પછી ત્રીજ )    રાશિ :- વૃષભ ( બ,વ,ઉ )  નક્ષત્ર :- રોહિણી ( 05:08 પછી મૃગશીર્ષ )    યોગ :- પરિધ ( 21:13 પછી શિવ )   કરણ :- ગર ( 18:32 પછી વણિજ પૂર્ણરાત્રિ સુધી રહેશે ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:50  સૂર્યાસ્ત  :-  સાંજે 17:57 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી  રાહુકાળ :- 13:47 થી 15:10 સુધી આજે રોહિણી નક્ષત્ર છે આજે મૃત્યુયોગ 29:08 થી સૂર્યોદય સુધી રહેશે મેષ (અ,લ,ઈ)આજે તમને નવી તક મળà«
તારીખ :- 10 નવેમ્બર 2022, ગુરુવાર 
   તિથિ :- કારતક વદ બીજ ( 18:32 પછી ત્રીજ ) 
   રાશિ :- વૃષભ ( બ,વ,ઉ ) 
 નક્ષત્ર :- રોહિણી ( 05:08 પછી મૃગશીર્ષ ) 
   યોગ :- પરિધ ( 21:13 પછી શિવ ) 
  કરણ :- ગર ( 18:32 પછી વણિજ પૂર્ણરાત્રિ સુધી રહેશે ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:50  
સૂર્યાસ્ત  :-  સાંજે 17:57 
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી  
રાહુકાળ :- 13:47 થી 15:10 સુધી 
આજે રોહિણી નક્ષત્ર છે 
આજે મૃત્યુયોગ 29:08 થી સૂર્યોદય સુધી રહેશે 
મેષ (અ,લ,ઈ)
આજે તમને નવી તક મળી શકે છે
આજે પોતાના માટે સમય મળે
આજના દિવસે મગજ શાંત રાખવું
ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે
વૃષભ (બ,વ,ઉ) 
ભાગીદાર જોડે ધંધો ન કરવો
આજે તમારા મનમાં નવી આશા જાગે
કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો
લગ્ન યોગ પ્રબળ બનીશકે છે
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ મોજ મજામાં પસાર થાય
તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
જીવનસાથી સાથે સાથે આજે પણ બનાવ થઈ શકે છે
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
કર્ક (ડ,હ)
આ સમયે વ્યવસાયમાં કોઈપણ નવા સોદા કરવાનું ટાળો
આજે અકસ્માતને શક્યતાઓ છેસાવચેત રહેવું જરૂરી છે
આ સમયે વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી
તમને કોઈ બાબતને લઈને તણાવમાં રહી શકો છો 
સિંહ (મ,ટ)
કોઈપણ બાબતે અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો
હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે
વાહન મશીન વગેરેથી ધ્યાન રાખવું
આજે તો તમને શુભ કાર્યોમાં સફળતા મળશે
કન્યા (પ,ઠ,ણ) 
નોકરીમાં બઢતી ના યોગ જણાય છે
સંતાનો માટે નવું કરવાની ઉત્તમ તક મળશે
ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાય
પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાય
તુલા (ર,ત) 
વ્યવસાયમાં સાધારણ ધન લાભ થશે
આજે ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
આજે ઘરમાં આનંદનો વાતાવરણ જણાય
માથાનો દુખાવો રહ્યા કરે
વૃશ્ચિક (ન,ય) 
આજે તમે જે કરવા માંગો છો તે માટે સંજોગો સાથ આપશે
આજના દિવસનો વધુને વધુ ઉપયોગ કરો
તમારા ફેરફારો તમને ભવિષ્યમાં લાભ અપાવશે
તમારા જીવનમાં ઉતાર ચડાવ આવવાની શક્યતા છે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમે ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો
આજનો દિવસ તમે આનંદમાં પસાર કરશો
વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે
આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો
મકર (ખ,જ) 
અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે
તમારા ફેરફારો તમને ભવિષ્યમાં લાભ અપાવશે
તમારે ટીમ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
આજે તમને સંતાન સંબંધી પરેશાની રહી શકે છે
કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ તમારા માટે શુભ જણાય રહ્યો છે
આજે ભાઈ બહેન અથવા સંબંધીને તમારા માર્ગદર્શનની જરૂર પડી શકે છે
કોઈ ખાસ વ્યક્તિ તમારી સરપ્રાઈઝ વિઝીટ કરી શકે છે
શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને લાભ પ્રાપ્તિના અવસર અધિક મળશે
પરિશ્રમનું ફળ તમને મળતું જણાય
દૂર દૂરથી કે વિદેશનો કુલ તમારો દિવસ આનંદમય બનાવી શકે છે
આજે તમે કંઈક અલગ વિશેષતા અનુભવશો
આજનો મહામંત્ર :- ૐ પ્રજાપતિશ્વતુર્બાહુ: કમંડલ્વક્ષસૂત્રધૃત્ |
                    વરાભયકર: શુધ્દૌ રોહિણી દેવતાસ્તુ મે || આમંત્ર જાપથી રોહિણી નક્ષત્રનું શુભફળ મળે  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું રોહિણી નક્ષત્રનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ? 
આજે શીશાનો સર્પ લઇ તમારા માથાપરથી વારણ કરી નદીમાં વહેતું મુકવું આમ કરવાથી ભાગ્ય દોષ દૂર્થાય 
આજે વિષ્ણુ ભગવાનને જાંબુના ફળ અર્પણ કરવા જેથી રોહિણી નક્ષત્રનું શુભ બળ મળે  
Whatsapp share
facebook twitter