+

આ રાશિના જાતકોને આજે પ્રયત્નોમાં સારી સફળતા મળશે

આજનું પંચાંગતારીખ  -    11 જાન્યુઆરી 2023, બુધવાર   તિથિ   -    પોષ વદ ચોથ   રાશિ   -    સિંહ [ મ,ટ ]  નક્ષત્ર  -    મઘા   યોગ  -    આયુષ્યમાન   કરણ  -    કૌલવ દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:34 થી 15:17 સુધી રાહુકાળ :-   12:48 થી 14:08 સુધી આજે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે મેષ (અ,લ,ઈ) આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશેગ્રાહકો થી મધુર સંબંધ બનશેયાત્રા અને ખર્ચનો યોગ બને છેસ્થાયી સંપત્તિ મળવાનો યોગ છેઉપ
આજનું પંચાંગ
તારીખ  –    11 જાન્યુઆરી 2023, બુધવાર 
  તિથિ   –    પોષ વદ ચોથ 
  રાશિ   –    સિંહ [ મ,ટ ] 
 નક્ષત્ર  –    મઘા 
  યોગ  –    આયુષ્યમાન 
  કરણ  –    કૌલવ 
દિન વિશેષ 
વિજય મૂહુર્ત –  14:34 થી 15:17 સુધી 
રાહુકાળ :-   12:48 થી 14:08 સુધી 
આજે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે 
મેષ (અ,લ,ઈ) 
આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે
ઉપાય –  ૐ સુમુખાય નમઃ || મંત્રના જાપ કરવા 
શુભરંગ – ગુલાબી 
વૃષભ (બ,વ,ઉ) 
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય –  ૐ એકદંતાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – વાદળી 
મિથુન (ક,છ,ઘ) 
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
ઉપાય –  ૐ કપિલાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – આછો પીળો 
કર્ક (ડ,હ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય –   ૐ ગજકર્ણકાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – ક્રીમ કલર 
સિંહ (મ,ટ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય –  ૐ  લંબોદરાય નમઃ || 
શુભરંગ – કેસરી 
કન્યા (પ,ઠ,ણ) 
કુટુંબીક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદો થી બચવું
ઉપાય –  ૐ વિકટાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – લીલો રંગ 
તુલા (ર,ત) 
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય –  ૐ વિઘ્નનાશાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – લાલ રંગ 
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનો ના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
ઉપાય –   ૐ વિનાયકાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ –  મરુન રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા વેપારમાં મહેનત થકી સફળતા મળે 
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરી માટે અરજી કરેલ હોય તો તેમાં સફળતા મળશે
સાસરા પક્ષ તરફથી માન સન્માન મળશે
ઉપાય –  ૐ ધૂમ્રકેતવે નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ –  સફેદ 
મકર (ખ,જ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાન થઈ શકે છે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
ઘરના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય  –   ગણાધ્યક્ષાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – બ્લુ રંગ 
કુંભ (ગ,શ,સ,ષ)
મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય –  ૐ ભાલચંદ્રાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – કાળો રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ થાય 
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક કાર્ય થશે
ઉપાય –  ૐ ગજાનનાય નમઃ || આ મંત્રના જાપ કરવા 
શુભરંગ – આછો પીળો 
આજનો મહામંત્ર –  ૐ અર્ધકાયં મહાવીર્યં ચંદ્રાદિત્યવિમર્દનં | 
                     સિંહિકાગર્ભસંભૂતં તં રાહું પ્રણમામ્યહમ્ || 
Whatsapp share
facebook twitter