+

આ રાશિના જાતકોને સંતાન તરફથી સારા સમાચાર મળે

આજનું પંચાંગતારીખ  :- 06 નવેમ્બર 2022, રવિવાર તિથિ :- કારતક સુદ તેરસ ( 16:28 પછી ચૌદસ ) રાશિ :- મીન દ,ચ,ઝ,થ ( 00:04 પછી મેષ ) નક્ષત્ર :- રેવતી ( 00:04 પછી અશ્વિની ) યોગ :- વજ્ર ( 23:50 પછી સિદ્ધિ ) કરણ  :- તૈતિલ ( 16:28 પછી ગર 04:18 પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:47 સૂર્યાસ્ત :-   સાંજે 17:59 અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:45 સુધી રાહુકાળ :- 16:35 થી 17:59 સુધી  આજે વૈકુંઠ ચતુર્દશીઉપવાસ કરવા માટે ઉત્તમ દિવસ છે આજે સૂર્ય વિશાખ નક્ષત્રમાં પ્રવà«
આજનું પંચાંગ
તારીખ  :- 06 નવેમ્બર 2022, રવિવાર 
તિથિ :- કારતક સુદ તેરસ ( 16:28 પછી ચૌદસ ) 
રાશિ :- મીન દ,ચ,ઝ,થ ( 00:04 પછી મેષ ) 
નક્ષત્ર :- રેવતી ( 00:04 પછી અશ્વિની ) 
યોગ :- વજ્ર ( 23:50 પછી સિદ્ધિ ) 
કરણ  :- તૈતિલ ( 16:28 પછી ગર 04:18 પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:47 
સૂર્યાસ્ત :-   સાંજે 17:59 
અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:45 સુધી 
રાહુકાળ :- 16:35 થી 17:59 સુધી 
 આજે વૈકુંઠ ચતુર્દશીઉપવાસ કરવા માટે ઉત્તમ દિવસ છે 
આજે સૂર્ય વિશાખ નક્ષત્રમાં પ્રવેશ કરશે 
આજે પંચક સમાપ્ત થાય છે 
મેષ (અ,લ,ઈ)
આજે બાકી કામ પતાવા માટે દિવસ સારો છે
તમારા વ્યવસાયમાં વૃદ્ધિની પ્રબળ સંભાવના છે
આજે પરિવાર સાથે ખર્ચ વધશે
તમારી વાત કોઈનું દિલ દુભાવી શકે છે 
વૃષભ (બ,વ,ઉ)
પૈસાના રોકાણ માટે સમય સારો છે
અટકેલા કામ બીજાના સહયોગથી પૂરા થઈ શકે છે
પ્રેમ સંબંધો બગડી શકે છે
કોર્ટ કચેરીના કામમાં ફસાઈ શકો છો
મિથુન (ક,છ,ઘ)
તમને મિત્રોનો સહયોગ મળશે
ઓછા સમયમાં તમે વધુ સફળતા મેળવવા માટે સક્ષમ બની રહ્યા છો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
તમારા જીવનમાં મધુરતા આવે
કર્ક (ડ,હ)
વેપારમાં નવો કરાર થઈ શકે છે
મુસાફરી દરમિયાન તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
આજે પ્રમોશનની સંભાવના છે
વિચારોના કામન કરવાને કારણે મન ઉદાસ રહેશે
સિંહ (મ,ટ)
ભાગીદારીમાં લાભ થવાના યોગ છે
આજે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
આજે પરિવારમાં ઘણી ખુશીઓ આવશે
ઘર ખરીદવાનું સપનું સાકાર થાય
કન્યા (પ,ઠ,ણ)
 જમીન સંબંધીત કામમાં આર્થિક નુકસાન થઈ શકે છે
બાકી રકમ વસૂલવાના પ્રયાસો સફળ થશે
વિદ્યાર્થીઓના અભ્યાસમાં મનન લાગે
આજે પ્રવાસના યોગ પ્રબળ છે
તુલા (ર,ત)
પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે
કોઈ મોટી ઉપલબ્ધિ મળવાની સંભાવના છે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
તમારી શક્તિમાં વધારો થાય
વૃશ્ચિક (ન,ય)
 આજે પૈસાની લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે
વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળી શકે છે
તમારે કોઈ લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું જોઈએ
તમારું ભાગ્ય સારું રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
વેપારીઓ માટે ધંધામાં થોડું નુકસાન થવાની સંભાવના છે
પરિવારના સભ્યો સાથે ઝઘડો અને વિવાદ થઈ શકે છે
તમને સંતાન તરફથી સારા સમાચાર મળે
સ્વાસ્થ્યમાં ચેપ લાગવાની સંભાવના છે
મકર (ખ,જ)
આજે તમે તમારામાં પરિવર્તન અનુભવ કરશો
યુવાનો માટે ઉચ્ચ શિક્ષણમાં અવરોધ આવી શકે છે
કોઈપણ કામ વિચાર્યા વગરન કરો
તમારી જાત પરનો વિશ્વાસ તમને સતત જીત અપાવશે
કુંભ (ગ,શ,સ,ષ)
ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે
તમારા વડીલો તમને કોઈ સલાહ આપે તો તેને અવગણવી નહીં
આજે માનસિક શાંતિ રહેશે
નાણાકીય બાબત સારી રહેશે
મીન (દ,ચ,ઝ,થ)
આજે પ્રોપર્ટીમાં રોકાણ ફાયદા કારક સાબિત થશે
પારિવારિક ખર્ચનો બોજ સહન કરવો પડે
બાળકો સાથે મતભેદ થવાની સંભાવના છે
ભાઈઓના સહયોગથી પ્રગતિ થશે
આજનો મહામંત્ર :- ૐ ઇન્દ્રાગ્ની આગત ગું સુતં ગીભિર્નમોવરેણ્યમ્ | 
                     અસ્ય પાતં ધિયેષિતા ૐ ઈન્દ્રાગ્નિભ્યાં નમઃ || આ મંત્ર જાપ કરવાથી સૂર્ય નક્ષત્ર પરિવર્તનનું શુભફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું વૈકુંઠ ચતુર્દાશીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે હલ્દળની માળા દ્વારા ભગવાન વિષ્ણુન વિવિધ મંત્ર જાપ કરવા 
આજે વિષ્ણુ ભગવાનને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરવા 
આજે 108 ભગવાન વિષ્ણુના નામથી પૂજા કરાવી
Whatsapp share
facebook twitter