+

આ રાશિના જાતકોને આજે સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે

આજનું પંચાંગતારીખ  :- 26 ઓક્ટોબર 2022, બુધવાર તિથિ :- કારતક સુદ એકમ ( 14:42 પછી બીજ ) રાશિ :- તુલા ર,ત ( 06:31 પછી વૃશ્ચિક ) નક્ષત્ર :- સ્વાતિ ( 13:24 પછી વિશાખા ) યોગ :- પ્રીતિ ( 10:09 પછી આયુષ્માન ) કરણ  :- બવ ( 14:42 પછી બાલવ 01:45 પછી કૌલવ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:41 સૂર્યાસ્ત :-  સાંજે 18:06 વિજય મૂહૂર્ત  :- 14:17 થી 15:03 સુધી  રાહુકાળ :- 12:23 થી 13:49 સુધી આજે વિક્રમ સંવત 2079 જે આનંદ નામથી પ્રારંભ થશે   વીર સં 2549 પ્રારંભ થશે સાથે ચંદ્રદર્શનન
આજનું પંચાંગ
તારીખ  :- 26 ઓક્ટોબર 2022, બુધવાર 
તિથિ :- કારતક સુદ એકમ ( 14:42 પછી બીજ ) 
રાશિ :- તુલા ર,ત ( 06:31 પછી વૃશ્ચિક ) 
નક્ષત્ર :- સ્વાતિ ( 13:24 પછી વિશાખા ) 
યોગ :- પ્રીતિ ( 10:09 પછી આયુષ્માન ) 
કરણ  :- બવ ( 14:42 પછી બાલવ 01:45 પછી કૌલવ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:41 
સૂર્યાસ્ત :-  સાંજે 18:06 
વિજય મૂહૂર્ત  :- 14:17 થી 15:03 સુધી  
રાહુકાળ :- 12:23 થી 13:49 સુધી 
આજે વિક્રમ સંવત 2079 જે આનંદ નામથી પ્રારંભ થશે   
વીર સં 2549 પ્રારંભ થશે સાથે ચંદ્રદર્શનનું મહત્વ છે 
આજે ભાઈબીજનો શુભપર્વ પ્રારંભ થશે 
આજે યમદ્વિતીયા છે 
આજે વિંછુડો પ્રારંભ થાય 
મેષ (અ,લ,ઈ)
તમારી આર્થિક સ્થિતિ સુધરે 
કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું
કોઈ નવા સમાચાર મળે
ઓચિંતો ધન ખર્ચ થાય
વૃષભ (બ,વ,ઉ)
કોઈ સમસ્યાનું સમાધાન મળે
આજે દોડધામમાં દિવસ પસાર થાય
નાનીમોટી પરેશાની દૂર થાય
કામના સ્થળે ફાયદો જણાય
મિથુન (ક,છ,ઘ)
નાના મોટા વાદવિવાદ થાય
ગુસ્સાપર કાબુ રાખવો
પ્રેમમાં વધારો જોવા મળશે
આજે તબિયતમાં સાચવવુ
કર્ક (ડ,હ)
જીવનસાથી જોડે મતભેદ થાય
આજે નવા સંબંધબંધાય
કોઈ ચર્ચામાં ના ઊતરવું
કોઈ સાથે મતભેદના કરવો
સિંહ (મ,ટ)
આજે કોઈ ભેટ સોગાદ મળે
ગુસ્સા પર કાબુ રાખવો
ધનની ઉણપ સર્જાય
ધનની બચત કરો
કન્યા (પ,ઠ,ણ)
 આજે માથાનોદુખાવો રહે
બાળપણની યાદો તાજી થાય
આર્થિક સ્થિતિબગડી શકે છે
કોઈ અતિથિઘરે આવે
તુલા (ર,ત)
 નાણાકીય સ્થિતિમાં સુધારો થાય
નવા મિત્રો સાથેઆનંદ થાય
ઓચિંતી નવી ખરીદી થાય
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું
વૃશ્ચિક (ન,ય)
આળસમાં દિવસ જાય
ધન ખર્ચ પર કાબુ રાખવો
સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે
પ્રેમ સંબંધમાંવધારો થાય
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મોજ મસ્તીમાં દિવસ પસાર થાય
જમીન મકાન વેચાણના યોગ પ્રબળ છે
સાધન ચલાવતા ધ્યાન રાખવું
સાંજ પછી સારા સમાચાર મળે
મકર (ખ,જ)
આજે ખોટી માગણીથી પરિવારમાં કલેશ થાય
ખોટી દલીલબાજીના કરવી
આજે નવું કામ મળે
સપનું સાકાર થતું જણાય
કુંભ (ગ,શ,સ,ષ)
ભવિષ્યની નવી યોજના બને
મિત્રો તથા પરિવારની મદદ જણાય
આજે લગ્નયોગ પ્રબળ બનેછે
માનસિક અશાંતિ જણાય
મીન (દ,ચ,ઝ,થ)
જમીન મકાનમાં ફાયદો જણાય
આજે થોડા વિચારશીલ બનો
હતાશા મોઢાપરના આવવા દો
કામનું દબાણ વધી શકે છે
આજનો મહામંત્ર :- ૐ ભ્રાતસ્તવાનુજાતાહં ભુંક્ષ્વ  ભક્તમિમં શુભં | 
                       પ્રીતયે યમરાજસ્ય યમુનાયા વિશેષતઃ || આ મંત્ર જાપથી ભગવાન યમદેવ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ભાઈબીજનો દિવસ શુભ બનાવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે બહેન ભાઈને જમવા માટે નિમંત્રણ પાઠવે જેથી યમદેવ પ્રસન્ન થાય 
આજે તીર્થક્ષેત્રે સ્નાન કરવાનું મહત્વ છે 
ભાઈ બહેનના ચરણ સ્પર્શ કરવાથી યમદેવ તમારી રક્ષા કરે
Whatsapp share
facebook twitter