+

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થાય

આજનું પંચાંગતારીખ  -  15 જાન્યુઆરી 2023, રવિવાર   તિથિ   -   પોષ વદ આઠમ   રાશિ   -   તુલા { ર,ત }  નક્ષત્ર  -   ચિત્રા   યોગ  -   સુકર્મા   કરણ  -   બાલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:27 થી 13:11 સુધી રાહુકાળ :-  16:54 થી 18:15 સુધી આજે કાલાષ્ટમી છે મેષ (અ,લ,ઈ) આજે તમે ખૂબ મહેનતુ બનશોતમારી કાર્યક્ષમતામાં વધારો થાય ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છેઆજે અધૂરા કાર્ય પૂર્ણ થાય ઉપાય -  આજે કાળા કુતરાને દૂધ પીવડાવવું  શુàª
આજનું પંચાંગ
તારીખ  –  15 જાન્યુઆરી 2023, રવિવાર 
  તિથિ   –   પોષ વદ આઠમ 
  રાશિ   –   તુલા { ર,ત } 
 નક્ષત્ર  –   ચિત્રા 
  યોગ  –   સુકર્મા 
  કરણ  –   બાલવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:27 થી 13:11 સુધી 
રાહુકાળ :-  16:54 થી 18:15 સુધી 
આજે કાલાષ્ટમી છે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમે ખૂબ મહેનતુ બનશો
તમારી કાર્યક્ષમતામાં વધારો થાય 
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
આજે અધૂરા કાર્ય પૂર્ણ થાય 
ઉપાય –  આજે કાળા કુતરાને દૂધ પીવડાવવું  
શુભરંગ – કેસરી રંગ  
વૃષભ (બ,વ,ઉ) 
તમે તમારા પ્રેમ સંબધોને લઈને ખૂબ ઉત્સાહિત થશો
આજે મિત્ર અથવા સંબંધીને થોડા પૈસા ઉધાર આપશો 
તમે બીજાને આર્થિક મદદ કરશો
લગ્ન યોગ પ્રબળ બને 
ઉપાય –  ગરીબોને કાળા ધાબળાનું દાન કરવું 
શુભરંગ – આછો વાદળી રંગ 
મિથુન (ક,છ,ઘ) 
તમે આજે તણાવનું કારણ બનશો
પરિવારમાં વાત કરતી વખતે વાણીમાં મીઠાશ રહે
તમે વિરોધીઓની ટીકા તરફ ધ્યાન આપશો નહીં
આજે આર્થિક ધન લાભ થાય   
ઉપાય –  શિવ મંદિરમાં કાળા અડદનું દાન કરવું 
શુભરંગ – આછો લીલો રંગ 
કર્ક (ડ,હ)
આજે મુશ્કેલ સમસ્યાનું સમાધાન થશે
તમને જૂના પૈસા લેવાના થાય 
બાળકને શારીરિક સમસ્યા હોઈ શકે
આજે મંદગીમાંથી મુક્તિ મળે   
ઉપાય –   શિવજીને 21 બિલિપત્ર ચડાવવા 
શુભરંગ – લાઈટ સફેદ રંગ 
સિંહ (મ,ટ)
તમને આજે સફળતા મળશે
જીવનના પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
આજનો દિવસ ખૂબ મહેનતુ રહેશે
આજે માઈગ્રેન જેવા માથાના દુખાવા થાય 
ઉપાય –  ભૈરવ દાદાને અદ્યાની મીઠાઈ અર્પણ કરવું 
શુભરંગ – ઘાટો લાલ રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
કેટલીક વાર અન્યની વાત સાંભળવાનું ટાળવું
પૈસાના મામલામાં સાવધાની રાખવી
આજે બાળકોના ભાવિ વિશેની ચર્ચામાં સમય પસાર કરશો
પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે 
ઉપાય –   ગરીબોને કાળા વસ્ત્રોનું દાન કરવું 
શુભરંગ – નેવી બ્લુ રંગ 
તુલા (ર,ત) 
આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે
આજે ફોનકે ઇમેલનો જવાબ આપવો જરૂરી રહેશે
ધંધાદારી લોકો માટે આજનો દિવસ સારો રહેશે
ઓફિસના કાર્યમાં સફળતા મળે  
ઉપાય –  ભૈરવ દાદાને ચમેલીના તેલ અર્પણ કરવું 
શુભરંગ – આછો પીળો રંગ 
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ તમારા માટે ઉતમ રહેશે
આજે સાંજે પરિવારસાથે બહાર જવાની યોજના બનાવી શકો છો
કોઈને ઉધાર માંગે તો સાવધાન રહેવું
આજે કામનું  દબાણ વધે 
ઉપાય –   કાલ ભૈરવના 21 દિવસ સુધી દર્શન કરવા 
શુભરંગ –  લાલ રંગ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારી જાતને સાબિત કરવાની ઘણી તક મળશે
તકો ઓળખવામાં દિવસ પસાર થાય
વર્તમાનમાં નફાની શક્યતા જોશો
પ્રિય જનની સંભાળ લેવી 
ઉપાય –  ભૈરવ દાદાને કાળી હળદર અર્પણ કરવી 
શુભરંગ –  પીળો રંગ 
મકર (ખ,જ)
કેટલીક આવશ્યક ચીજવસ્તુ ખરીદી કરવી પડી શકે છે
બાળકો દ્વારા વધારે ધન ખર્ચ થઈ શકે છે
પેટના કૃમિ નષ્ટ થાય 
મિત્રો તરફથી ધન લાભ મળે 
ઉપાય  –  મહાકાલી માતાજીને સણગાર અર્પણ કરવા 
શુભરંગ – કાળો રંગ 
કુંભ (ગ,શ,સ,ષ)
આર્થિક ધન લાભ થાય
સાંજ પછી વિચારો કાબૂમાં રાખવા
સ્વાસ્થય પ્રત્યે ધ્યાન રાખવું 
લાંબી ચર્ચામાંના પડવું 
ઉપાય –  મહાકાલી માતાજીને કંકુ અર્પણ કરવું 
શુભરંગ – ભૂરો રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધન ખર્ચ થાય
આજે વ્યાપારમાં આળશ રહે 
કોઈ ભેટ સોગાદ મળશે
સખત મહેનત રંગ લાવે 
ઉપાય –  ભૈરવ દાદાને માલપુવા અર્પણ કરવા 
શુભરંગ – વાદળી રંગ 
આજનો મહામંત્ર –  ૐ શિવગણાય વિદ્મહે, ગૌરીસુતાય ધીમહિ |
                        તન્નો ભૈરવ પ્રચોદયાત્  || 
Whatsapp share
facebook twitter