+

આ રાશિના જાતકોને આજે નવી ઓફર આવે

આજનું પંચાંગ તારીખ -  24 ડિસેમ્બર 2022,  શનિવાર     તિથિ -   પોષ સુદ‌ એકમ    રાશિ -   ધન  નક્ષત્ર -  પૂર્વાષાઠા    યોગ -  વૃદ્ધિ    કરણ -  બાલવદિન વિશેષ અભિજીત મૂહૂર્ત -  12:18 થી 13:00  સુધી રાહુકાળ -  10:00  થી  11:20  સુધી આજથી પોષ માસ આરંભ થાય છેમેષ (અ,લ,ઈ) તમને કારકિર્દી અને વ્યવસાય વધારવા માટે ઉતમ તક મળશેતમારા પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશેસરકારને લગતા કામકાજમાં સફળતા મળશેતમારું પ્રેમ સંબંધ લગ્નમાં બદલાઈ
આજનું પંચાંગ
 તારીખ –  24 ડિસેમ્બર 2022,  શનિવાર 
    તિથિ –   પોષ સુદ‌ એકમ
    રાશિ –   ધન
  નક્ષત્ર –  પૂર્વાષાઠા
    યોગ –  વૃદ્ધિ
    કરણ –  બાલવ
દિન વિશેષ 
અભિજીત મૂહૂર્ત –  12:18 થી 13:00  સુધી 
રાહુકાળ –  10:00  થી  11:20  સુધી 
આજથી પોષ માસ આરંભ થાય છે
મેષ (અ,લ,ઈ) 
તમને કારકિર્દી અને વ્યવસાય વધારવા માટે ઉતમ તક મળશે
તમારા પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશે
સરકારને લગતા કામકાજમાં સફળતા મળશે
તમારું પ્રેમ સંબંધ લગ્નમાં બદલાઈ શકે છે
ઉપાય  –  ચકલાને ચોખા ખવડાવો
શુભરંગ  –  કેસરી 
વૃષભ (બ,વ,ઉ) 
વેપારી માટે દિવસ શુભ રહેશે
તમારે વધુ સારા આયોજનની જરૂર છે
વેપારમાં પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે
જીવનસાથી જોડે મતભેદ થઈ શકે છે 
ઉપાય  –  ગાયને ગોળ અને રોટલી ખવડાવો 
શુભરંગ  –  વાદળી 
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે
તમારી આવકમાં સારો વધારો  થવાની સંભાવના છે
વ્યવસાયિક સોદામાં સારા પૈસા મળી શકે છે
બહારનો ખોરાક ખાવાનું ટાળો
ઉપાય  –   ગરીબોને દહી ખવડાવો
શુભરંગ  –  મોરપીંછ 
કર્ક (ડ,હ)
વેપારમાં સારી કમાણી કરી શકશો
તમને નવી નોકરીની ઓફર મળી શકે છે
વિવાહિત જીવન સુખમય રહેશે
સ્વાસ્થય સામાન્ય રહેશે
ઉપાય  –   કેસર મિશ્રિત જળથી સ્નાન કરવું 
શુભરંગ  –  સફેદ 
સિંહ (મ,ટ)
આજે તમને વેપારમાં લાભ થશે
અન્યથા નુકશાન થઈ શકે છે
ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે
આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે 
ઉપાય  –  યમુનાજીની પૂજા કરવી 
શુભરંગ –  પીળો 
કન્યા (પ,ઠ,ણ) 
પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકે છે
આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે
આજે સમય સાનુકૂળ છે
ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
ઉપાય –   ૐ શનૈશ્ચરાય નમઃ મંત્રના જાપ કરો 
શુભરંગ –  કાળો  
તુલાા (ર,ત) 
આજે નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ બને છે
આજે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે
આજે કામમાં ઝડપ આવશે
વિવાહિત જીવન મધુર રહેશે
ઉપાય  –  દાડમનું ફળ માતાજીને અર્પિત કરો 
શુભરંગ  –   લાલ  
વૃશ્ચિક (ન,ય) 
આજ નો દિવસ મધ્યમ ફળદાયી રહેશે
પરણિત લોકોનું ઘરેલું જીવન સામાન્ય રહેશે
અટકેલા સરકારી કામ પૂર્ણ થાય
આજે વ્યવસાયમાં જોખમ લઈ શકો છો
ઉપાય –   શંખની પૂજા કરવી 
શુભરંગ  –  ક્રિમ 
ધન (ભ,ધ,ફ,)
તમારા હાથમાં નવી ઓફર આવી શકે છે
હવામાનના કારણે કેટલીક સમસ્યા થઈ શકે છે
વ્યવસાયિક યોજના શેર કરશો
અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો જોઇએ નહી
ઉપાય  –  બેડરૂમની સામેની દીવાલ પર કુદરતી દ્રશ્ય લગાવો 
શુભરંગ  –  નેવી બ્લ્યુ 
મકર (ખ,જ) 
વ્યવસાય ચાલી રહ્યો છે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો
વેપારમાં સારો ફાયદો થઈ શકે છે
ફસાયેલા પૈસા મલવાની સંભાવના છે
બિઝનેસમાં રોકાણ માટે ઉતમ દિવસ છે
ઉપાય  –  હનુમાનજીને  સિંદુર અર્પણ કરવું 
શુભરંગ –  ગુલાબી 
કુંભ (ગ,શ,સ,ષ)
અપરણિત લોકો માટે લગ્ન સંબધ આવી શકે છે
શારીરિક માનસિક થાક રહી શકે છે
ઘરેલું જીવન હળવું અને આનંદમય રહેશે
તણાવથી ભરેલો દિવસ પસાર થાય
ઉપાય  –  દૂધ મિશ્રિત સાકર માતાજીને અર્પણ કરો 
શુભરંગ  –  ગ્રે કલર 
મીન (દ,ચ,ઝ,થ)
રોકાણ માટે સારો દિવસ છે
યોગ્ય સલાહથી જ રોકાણ કરો
બાળકો ઘરના કામમાં મદદ કરશે
તમારી ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું
ઉપાય  –  કંકુનું તિલક કરો 
શુભરંગ. –   ગોલ્ડન 
આજનો મહામંત્ર :- ૐ  ક્લીમ્ કૃષ્ણ ગોપીજન વલ્લભાય નમઃ ।। 
Whatsapp share
facebook twitter