+

આ રાશિના જાતકોને સામાજીક ક્ષેત્રે લાભ મળે

આજનું પંચાંગ⦁ તારીખ  -   07 જાન્યુઆરી 2023, શનિવાર ⦁   તિથિ   -   પોષ વદ એકમ ⦁   રાશિ   -   મિથુન ક,છ,ઘ ⦁ નક્ષત્ર  -   પુનર્વસુ ⦁   યોગ  -   એૈન્દ્ર ⦁   કરણ  -   બાલવ દિન વિશેષ ⦁ અભિજીત મૂહુર્ત -  12:25 થી 13:07 સુધી ⦁ રાહુકાળ :-  10:06 થી 11:26 સુધી ⦁ આજે હનુમાનજી અને શનિદેવની પૂજા કરવાનો શુભ દિવસ છે મેષ ( અ,લ,ઈ ) ⦁ આજે લાંબી મુસાફરી ન કરવી⦁ કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો છો⦁ આજે તમને મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે⦁
આજનું પંચાંગ
તારીખ  –   07 જાન્યુઆરી 2023, શનિવાર 
  તિથિ   –   પોષ વદ એકમ 
  રાશિ   –   મિથુન ક,છ,ઘ 
નક્ષત્ર  –   પુનર્વસુ 
  યોગ  –   એૈન્દ્ર 
  કરણ  –   બાલવ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:25 થી 13:07 સુધી 
રાહુકાળ :-  10:06 થી 11:26 સુધી 
આજે હનુમાનજી અને શનિદેવની પૂજા કરવાનો શુભ દિવસ છે 
મેષ ( અ,લ,ઈ ) 
આજે લાંબી મુસાફરી ન કરવી
કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો છો
આજે તમને મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે
આજે તમને માઈગ્રેન ની તકલીફ રહે
ઉપાય –  કાળાતલ,ઘઉંનોલોટ,સાકારની નાની ગોળી કીડીઓને આપવી 
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારે સત્ય હકીકત સ્વીકારવી પડે
આજે તમને સાસરા પક્ષથી ધન લાભ થાય
પરિવારના સભ્ય ની લાગણી નો દુભાય તેનું ધ્યાન રાખવું
માનસિક થાક અનુભવાય
ઉપાય –  આજે લોખંડનની વીટી મધ્યમાં અંગળીમાં પહેરવી 
શુભરંગ – વાદળી
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારો મૂડ બદલાયા કરે
આજે તમે વિચારશીલ બનો
આજે ફોન નો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય
સંતાનની ચિંતા રહે
ઉપાય –  આજે શનિદેવના દસ નામના જાપ કરવા 
શુભરંગ – કેસરી
કર્ક (ડ,હ)
આજે જીવનસાથી જોડે દિવસ સારો જાય
આજે કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય
આજે તમને નવું કામ મળે
આજે કોઈ ખોટી દલીલ બાજી ન કરવી
ઉપાય –   આજે લોખંડના વાસણનું દાન કરવું 
શુભરંગ – લાલ 
સિંહ (મ,ટ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય –  આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા 
શુભરંગ – સફેદ 
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમને સંબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે
તમારા પ્રિય પાત્રની યાદ તમને સતાવે
આજે તમારું ધાર્મિક કાર્ય પૂર્ણ થાય
આજે તમને કોઈ યાદગાર વસ્તુ મળે
ઉપાય –  ૐ શં શનેશ્ચરાય નમઃ ||108 વાર મંત્રના જાપ કરવા  
શુભરંગ – કાળો 
તુલા (ર,ત)
આજે તમારા પ્રેમમાં મીઠાશ વધે
આજે સામાજિક કાર્ય થાય
નજર ન લાગે તેનું ધ્યાન રાખવું
આજે તમારે સ્નાયુઓને આરામ આપવો
ઉપાય –  શનિ ચાલીસના પાઠ કરવા 
શુભરંગ – મરુન 
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારે પૈસાની બાબતે દલીલ ન કરવી
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
માતા પિતા ના આશીર્વાદ લઈને બહાર નીકળવું
આજે તમારા સપના સાકાર થાય
ઉપાય –   આજે સંધ્યાકાળ પછી પીપળના ઝાડ નીચે એક દીવો કરવો 
શુભરંગ –  વાદળી 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
ઉપાય – તાંબાના કળશમાં જલ સાથે કાળાતલ થી શિવજી પર અભિષેક કરવું 
શુભરંગ –  કેસરી 
મકર (ખ,જ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય  – તલના તેલમાં બનેલીં વાનગી ગરીબોને આપવી 
શુભરંગ – ગ્રે કલર 
કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય –  આજે ઘરમાં ગુગ્ગળનો ધૂપ કરવો 
શુભરંગ – ગુલાબી 
મીન (દ,ચ,ઝ,થ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય –  ૐ વ્હી ભોજપત્ર પર લખી રોજ પૂજા કરવું 
શુભરંગ – જાંબલી 
આજનો મહામંત્ર –  ૐ શન્નોદેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે | 
                        શન્જોરભિશ્રવન્તુ  નઃ  || 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter