+

આ રાશિના જાતકોને આજે ભાગીદારીઓથી વિશેષ લાભ થાય

આજનું પંચાંગતારીખ  :- 03 નવેમ્બર 2022, ગુરુવાર તિથિ :- કારતક સુદ દશમ ( 19:30 પછી અગિયારશ ) રાશિ :- કુંભ ( ગ,સ,શ,ષ )નક્ષત્ર :- શતભિષા ( 00:49 પછી પૂર્વભાદ્રપદ ) યોગ :- વૃદ્ધિ ( 07:50 પછી ધ્રુવ 05:25 પછી વ્યાઘાત ) કરણ  :- તૈતિલ ( 08:17 પછી ગર 19:30 પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:46 સૂર્યાસ્ત :-   સાંજે 18:01 અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:46 સુધી રાહુકાળ :- 13:47 થી 15:12 સુધી આજે પંચક છે દિવસ સામાન્ય રહેશે વ્યતિપાત મહાપાત સમાપ્ત થાય છે આજે મà«
આજનું પંચાંગ
તારીખ  :- 03 નવેમ્બર 2022, ગુરુવાર 
તિથિ :- કારતક સુદ દશમ ( 19:30 પછી અગિયારશ ) 
રાશિ :- કુંભ ( ગ,સ,શ,ષ )
નક્ષત્ર :- શતભિષા ( 00:49 પછી પૂર્વભાદ્રપદ ) 
યોગ :- વૃદ્ધિ ( 07:50 પછી ધ્રુવ 05:25 પછી વ્યાઘાત ) 
કરણ  :- તૈતિલ ( 08:17 પછી ગર 19:30 પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:46 
સૂર્યાસ્ત :-   સાંજે 18:01 
અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:46 સુધી 
રાહુકાળ :- 13:47 થી 15:12 સુધી 
આજે પંચક છે દિવસ સામાન્ય રહેશે 
વ્યતિપાત મહાપાત સમાપ્ત થાય છે 
આજે મૃત્યુયોગ સૂર્યો થી 28:26 સુધી રહેશે 
મેષ (અ,લ,ઈ)
આજે પરસ્પર સંબંધોમાં પ્રેમ વધે 
આજે ધાર્મિક કાર્ય પ્રારંભ કરશો 
તમને સામાજિક ક્ષેત્રથી લાભ થાય
વિદ્યાર્થીઓએ અભ્યાસપર ધ્યાન આપવું  
વૃષભ (બ,વ,ઉ)
આજે તમારા કર્યો પૂર્ણ થાય 
કુટુંબમાં સારું વાતાવરણ મળે 
રોગ,શત્રુ,વાહન,સંબંધી વિવાદોથી બચવું 
આજે આર્થિક લાભના યોગ પ્રાપ્ત થાય 
મિથુન (ક,છ,ઘ)
આજે વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે 
આજે માનસિક શાંતિ જાળવી રાખવી 
આજે વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહે 
ઘરમાં મહેમાનોનું આગમન થાય 
કર્ક (ડ,હ)
આજે જ્ઞાન-શિક્ષા વગેરેનું સંશોધન કરશો 
મિત્ર-સંતાન પક્ષ તરફથી સમસ્યા રહે 
કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેતી રાખવી 
કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિના યોગ મળે 
સિંહ (મ,ટ)
સામાજિક કાર્યમાં સન્માન પ્રાપ્ત થાય 
આજે ઉદાર-મન અને ક્ષમાવાન બનશો 
તમારો વ્યાપાર સારો ચાલશે 
આજે દેવાની ચિંતા થશે 
કન્યા (પ,ઠ,ણ)
આજે ભાગીદારીઓથી વિશેષ લાભ થાય 
વેપાર, કુટુંબમાં શુભ કર્યો પ્રારંભ થાય 
આજે માંગલિક કાર્યનો યોગ વિશેષ બને 
આજે જ્ઞાન,વૃદ્ધિના કાર્ય રસ દાખવશો 
તુલા (ર,ત)
આજે ગ્રાહકોથી મધુર સંબંધો બંધાશે 
વ્યવહારકુશળતાથી વેપારમાં સફળતા મળે 
આજે કોર્ટ-કચેરીથી દૂર રહેવું 
આજે સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી  
વૃશ્ચિક (ન,ય)
ધાર્મિક મહત્વના કાર્યોમાં સમય પસાર થાય 
આવકના સ્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થાય 
સગા-સંબંધીઓથી મુલાકાત થાય 
આજે દામ્પત્ય સુખમાં કમી આવશે 
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારો આત્મવિશ્વાસ વધશે 
પ્રયત્નોથી કાર્યક્ષેત્રમાં સફળતા મળે 
આજે મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના રહે
સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી  
મકર (ખ,જ)
ભાગ્યવર્ધક પ્રવાસનો વિશેષ યોગ મળે 
વાહન ખરીદવાની સંભાવના વધે 
આજે સંચિત ધન વૃદ્ધિના યોગ મળે 
સંતાનોની ભવિષ્યની ચિંતા રહે 
કુંભ (ગ,શ,સ,ષ)
માનસિક શાંતિ જાળવી રાખવી 
આજે ઘરમાં મહેમાની આવીશાકે 
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવું 
આજે વ્યાપાર માટે શહેરથી બહાર જશો 
મીન (દ,ચ,ઝ,થ)
વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા મળે 
ધાર્મિક યાત્રાનો યોગ પ્રબળ થાય 
કોર્ટ-કચેરીના મુદ્દે સાવધાની રાખવી 
આજે મિત્રો પાછળ ધન ખર્ચ થાય 
આજનો મહામંત્ર :- ૐ હ્રીં દુર્ગાયૈ મમ જીવને મૃત્યુયોગં નશાં કુરુ હું ફટ સ્વાહા || આ મંત્ર જાપથી મૃત્યુયોગ નાશ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું મૃત્યુયોગમાં રાહત મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
ઉપર જણાવેલ મંત્ર 11 વાર બોલતા હાથમાં અગરબત્તી રાખી પોતાની જગ્યા પર ઉભારહી 11 પ્રદક્ષિણા કરતા મૃત્યુયોગમાંથી શાંતિ મળે 
ઘરેથી બહાર જતા એક કાગળમાં ક્લોસો બાંધી ખીચામાં મુકુવું જેથી નકારાત્મક ઉર્જા દૂર રહે
Whatsapp share
facebook twitter