+

આ રાશિના જાતકોને યોગમાં ધ્યાન કરવાથી ફાયદો થાય

આજનું પંચાંગતારીખ :- 27 ઓક્ટોબર 2022, ગુરુવાર તિથિ :- કારતક સુદ બીજ ( 12:45 પછી ત્રીજ ) રાશિ :- વૃશ્ચિક ( ન,ય ) નક્ષત્ર :- વિશાખા ( 12:11 પછી અનુરાધા ) યોગ :- આયુષ્માન ( 07:27 પછી સૌભાગ્ય 04:33 પછી શોભન ) કરણ :- કૌલવ ( 12:45 પછી તૈતિલ 23:40 પછી ગર )  દિન વિશેષસૂર્યોદય :- સવારે 06:42 સૂર્યાસ્ત :- સાંજે 18:05 અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી રાહુકાળ :- 13:49 થી 15:14 સુધી આજે સામાન્ય દિવસ છે આજે વિંછુડો છે આજે ગુરુગ્રહને પ્રસન્ન કરવાનો શુભ દિવસ

આજનું પંચાંગ

તારીખ :- 27 ઓક્ટોબર 2022, ગુરુવાર 
તિથિ :- કારતક સુદ બીજ ( 12:45 પછી ત્રીજ ) 
રાશિ :- વૃશ્ચિક ( ન,ય ) 
નક્ષત્ર :- વિશાખા ( 12:11 પછી અનુરાધા ) 
યોગ :- આયુષ્માન ( 07:27 પછી સૌભાગ્ય 04:33 પછી શોભન ) 
કરણ :- કૌલવ ( 12:45 પછી તૈતિલ 23:40 પછી ગર )  
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:42 
સૂર્યાસ્ત :- સાંજે 18:05 
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 12:46 સુધી 
રાહુકાળ :- 13:49 થી 15:14 સુધી 
આજે સામાન્ય દિવસ છે 
આજે વિંછુડો છે 
આજે ગુરુગ્રહને પ્રસન્ન કરવાનો શુભ દિવસ છે 
મેષ (અ,લ,ઈ)
આજે ધારેલું કાર્ય પૂર્ણ થાય
તમારી સહનશક્તિનો ઉપયોગ થશે
બાળકો તથા પરિવારપર ધ્યાન કેન્દ્રિત રહેશે
તમને માથામાં દુખાવો રહે
વૃષભ (બ,વ,ઉ)
તમે મિત્રોની મદદ મળશે
રોકાણ કરવાથી લાભ થાય
ખરાબ કામનો બદલો મળશે
પોતાનું ધન બચાવી શકો છો
મિથુન (ક,છ,ઘ)
જીવનસાથી સાથેના સબંધોને સુધારશો
ધ્યાન આપીને રોકાણ કરશો
આજે ધન ખર્ચમાં વૃદ્ધિ થાય
યોગમાં ધ્યાન કરવાથી ફાયદો થાય
કર્ક (ડ,હ)
રોકાણ કરવા માટે ઉતમ દિવસછે
કાનૂની દસ્તાવેજ પર સહી કરવી નહિ
પોતાનું ધન બચાવી શકોછો
નવી નોકરીની તક મળશે
સિંહ (મ,ટ)
કામના સ્થળે વાતાવરણમાં અચાનક પરિવર્તન આવી શકે છે
ધન કમાવાની તક મળશે
વેપારમાં વિચારીને પગલાં લેવાની જરૂર છે
શારીરિક થાક લાગી શકે છે
કન્યા (પ,ઠ,ણ)
તમારા ખર્ચમાં નિયંત્રણ રાખજો
મનોરંજનથી દિવસ પસાર થાય
આજે ઉત્તમ પ્રવાસના યોગ બને
આજે માનસિક શાંતિ મળે 
તુલા (ર,ત)
વ્યાપારમાં નાના મતભેદ થાય
કામ કરતી વખતે કાળજી રાખજો
નવી નોકરીની વાત આવે
નવા વ્યક્તિનું આગમન થાય
વૃશ્ચિક (ન,ય)
ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું
લગ્ન યોગમાં વિલબ જણાય
પરિવારથકી ધાર્મિક કાર્યો થાય
મિત્રો દ્વારા ભેટ સોગાદ મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
વાણીથી સારા કામકાજ થઈ શકે છે
આજ ના દિવસે ઓછું બોલવુ
તમારી મન ગમતી પ્રવુતિ થશે
આંખો સંબધિત સમસ્યા રહે
મકર (ખ,જ)
આજે જુસ્સામાં વધારો થાય
ધન ઉધાર આપવુકે લેવુ નહિ
સંતાન સાથે સુમેળ વધશે
વિદ્યાક્ષેત્રે નવી તક મળશે
કુંભ (ગ,શ,સ,ષ)
એક નવી વ્યક્તિ તરીકે આકાર પામશો
પારિવારિક વાતાવરણમાં આનંદ રહેશે
તમારું મન પ્રસન્ન રહેશે
તમને કોઈ નુકશાન થશે નહિ
મીન (દ,ચ,ઝ,થ)
પોતાની સરખામણી અન્ય લોકો સાથેના કરવી
કોઈ પણ પ્રકારની ડરની લાગણી અનુભવશો
પોતાની રીતે જીવનના નિર્ણય લેતા શીખવું
નાનકડી બીમારી અવગણવી નહિ
આજનો મહામંત્ર :- ૐ દેવાનાં ચ ઋષિણાં ગુરું કાંચનસન્નિભમ્ | 
                      બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ્ || આ મંત્ર જાપથી ગુરુગ્રહ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ગુરુગ્રહને પ્રસન્ન કરવા શાસ્ત્રોક્ત રીતે ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
જન્મ કુંડળીમાં ગુરુ-ચંદ્ર ગ્રહનું ઉત્તમ બળ પ્રાપ્ત કરવા હળદળની ગાઠ અને રીયલ મોતીનું દાન વિદ્વાન બ્રાહ્મણને અર્પણ કરવું  
આજે કેસર્ચંદનનું તિલક કરી ધરની બહાર જવું 
 
Whatsapp share
facebook twitter