+

આ રાશિના જાતકોએ આજે દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી

આજનું પંચાંગતારીખ  -   25 જાન્યુઆરી 2023, બુધવાર તિથિ   -   મહા સુદ ચોથ રાશિ   -   કુંભ { ગ,સ,શ,ષ } નક્ષત્ર  -   પૂર્વાભાદ્રપદ યોગ  -   પરિધ કરણ  -   બવ દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:41 થી 15:26 સુધી રાહુકાળ -  12:52 થી 14:14 સુધી આજે વિનાયક ચતુર્થી છે, વરદ ચતુર્થી પણ છે શ્રી ગણેશ જન્મ જયંતિ છેમેષ (અ,લ,ઈ) પારિવારિક સાહસ શરૂ થાયઆજે તમને થાક દૂર થાયઆજે તમને દિવ્ય જ્ઞાન મળેતમને વિશ્વાસનો અભાવ જણાયઉપાય -  આજે ગણેશજીની à
આજનું પંચાંગ
તારીખ  –   25 જાન્યુઆરી 2023, બુધવાર 
તિથિ   –   મહા સુદ ચોથ 
રાશિ   –   કુંભ { ગ,સ,શ,ષ } 
નક્ષત્ર  –   પૂર્વાભાદ્રપદ 
યોગ  –   પરિધ 
કરણ  –   બવ 
દિન વિશેષ 
વિજય મૂહુર્ત –  14:41 થી 15:26 સુધી 
રાહુકાળ –  12:52 થી 14:14 સુધી 
આજે વિનાયક ચતુર્થી છે, વરદ ચતુર્થી પણ છે 
શ્રી ગણેશ જન્મ જયંતિ છે
મેષ (અ,લ,ઈ) 
પારિવારિક સાહસ શરૂ થાય
આજે તમને થાક દૂર થાય
આજે તમને દિવ્ય જ્ઞાન મળે
તમને વિશ્વાસનો અભાવ જણાય
ઉપાય –  આજે ગણેશજીની પૂજા કરવી 
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,)
આજે દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી
આજે ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય
આજે બચાવેલું ધન કામમાં આવે
આજે નવા કાર્ય થાય
ઉપાય –  શ્રી ગણેશ મંદિરે લીલી વસ્તુનું દાન કરવું 
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે મોટી યોજના બનાવી શકો
આજે મગજ તણાવમાં રહે
કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન થાય
ઓચિંતા આજે કોઈ ખરીદી થાય
ઉપાય –  શ્રી ગણેશ મંદિરે મગની દાળની ખીચડીનું કરવું 
શુભરંગ – વાદળી
કર્ક (ડ,હ)
આજે નવા મિત્રો બને
અન્યની ટીકા કરવી નહીં
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે કોઈ મોટી ભેટ મળી શકે છે
ઉપાય –   શ્રી ગણેશજીને દૂર્વાની 11 ગાઠ અર્પણ કરવી 
શુભરંગ – રાતો
સિંહ (મ, ટ)
આજે દિવસ આનંદમય રહે
આજે લગ્ન યોગ પ્રબળ બને છે
પ્રેમ સંબંધમાં વધારો થાય
આજે તમારા ઘરે મહેમાન આવે
ઉપાય –  શ્રી ગણેશજીને સિંદૂર અર્પણ કરવું 
શુભરંગ – કેસરી
કન્યા (પ,ઠ,ણ)
આજે તમને સંતાન દ્વારા ધન લાભ થાય
આજે તમારે મગજ શાંત રાખવું
અચાનક કોઈ મુલાકાત થાય
આજે તમારી તબિયત સાચવવી
ઉપાય –  આજે ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવો 
શુભરંગ – લીલો
તુલા (ર,ત) 
આજે બાળકો સાથે દિવસ આનંદમાં જાય
આજે નવી તક મળે
આજે કોઈ નવી આશા જાગે
આજે તમને કોઈ ભેટ મળી શકે છે
ઉપાય –  શ્રી ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું 
શુભરંગ – સોનેરી
વૃશ્ચિક (ન,ય) 
આજ સમયનો સદુપયોગ થાય
ધ્યાન કરવાથી ફાયદો જણાય
આજે તમને માતા-પિતાથી ધન લાભ થાય
તમારા ઘરનું વાતાવરણ બદલાય
ઉપાય –  આજે ગણેશ મંદિરની ત્રણ પ્રદક્ષિણા કરવી 
શુભરંગ –  રાતો
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારી મહેનત રંગ લાવે
તમારો ભાગ્ય તમને સાથ આપે
આજે તમને ટેન્શન માંથી મુક્તિ મળે
આજે રમત-ગમત ક્ષેત્રે ધ્યાન રાખવું 
ઉપાય –  આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા 
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
જમીન મકાન માટે દિવસ ઉત્તમ જણાય છે
આજે કોઈ નવી મુલાકાત થાય
આજે ધાર્મિક કાર્ય કરો
શારીરિક તકલીફ રહ્યા કરે
ઉપાય  –  આજે 11 સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવો 
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને ધન લાભ થાય
માતા પિતા ના આશીર્વાદ ના બળે કાર્ય કરવું
તમારા સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું
આજે તમને એકલાપણું લાગે
ઉપાય – આજે ગણેશજીને સિંદૂર યુક્ત ચોખ અર્પણ કરવા 
શુભરંગ – વાદળી
મીન (દ,ચ,ઝ,થ)
આજે લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું
આજે વેપારી વર્ગને સાચવવું પડે
આજે તમારે ધન ખોટ આવે
પેટની તકલીફ રહ્યા કરે
ઉપાય –  આજે ગણેશજીને ગોળના લાડુનો ભોગ અર્પણ કરવો 
શુભરંગ – કેસરી
આજનો મહામંત્ર –  ૐ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા || 
Whatsapp share
facebook twitter