+

આ રાશિના જાતકોએ આજે ખરીદી કરતી વખતે સાવધાની રાખવી

આજનું પંચાંગતારીખ :-  30 નવેમ્બર 2022, બુધવારતિથિ   :-  માગશર સુદ સાતમ ( 08:58 પછી આઠમ ) રાશિ   :-  કુંભ ( ગ, સ, શ, ષ )નક્ષત્ર  :-  ધનિષ્ઠા  ( 07:11 પછી શતતારકા 06:22                      પછી પૂર્વા ભાદ્રપદ  )યોગ   :-  વ્યાઘાત ( 12:02 પછી હર્ષણ )કરણ   :- વણિજ ( 08:58 પછી વિષ્ટિ/ભદ્ર 20:06 પછી બવ  )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:07સૂર્યાસ્ત :- સાંજે 17:49વિજય મૂહૂર્ત :- 14:15 થી 14:58 સુધી રાહુકાળ :- 12:28 થી 13:49 સુધી આજે આજે વિષ્ટિ પ્રારંભ થશેઆજે રાજયોગ સમાપ્ત થàª
આજનું પંચાંગ
તારીખ :-  30 નવેમ્બર 2022, બુધવાર
તિથિ   :-  માગશર સુદ સાતમ ( 08:58 પછી આઠમ ) 
રાશિ   :-  કુંભ ( ગ, સ, શ, ષ )
નક્ષત્ર  :-  ધનિષ્ઠા  ( 07:11 પછી શતતારકા 06:22
                      પછી પૂર્વા ભાદ્રપદ  )
યોગ   :-  વ્યાઘાત ( 12:02 પછી હર્ષણ )
કરણ   :- વણિજ ( 08:58 પછી વિષ્ટિ/ભદ્ર 20:06 પછી બવ  )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:07
સૂર્યાસ્ત :- સાંજે 17:49
વિજય મૂહૂર્ત :- 14:15 થી 14:58 સુધી 
રાહુકાળ :- 12:28 થી 13:49 સુધી
 આજે આજે વિષ્ટિ પ્રારંભ થશે
આજે રાજયોગ સમાપ્ત થાય છે
આજે બુધ પશ્ચિમ દિશામાં ઉદય થાય છે
મેષ (અ,લ,ઈ)
માતા પિતા તરફ થી તમને ખુશી મળશે
તમે કોઈ વાતને લઈને બેચેન રહી શકો છો
તમે તમારી જાત ને ફીટ અનુભવશો
મિત્રોનો સહયોગ મળશે
વૃષભ (બ,વ,ઉ) 
આજનો દિવસ તમારો મિશ્રિત રહેશે
વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે
ઘરમાં ફેરફારને લગતી યોજનાઓ આગળ વધશે
શરદી તાવ રહે
મિથુન (ક,છ,ઘ) 
આજ નો દિવસ તમારો સારો રહેશે
આયોજીત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે
તમારા દિલ ની ઈરછા પૂરી થશે
પરિવારમાં વિવાદ થઈ શકે છે 
કર્ક (ડ,હ)
આજે તમારો દિવસ અનુકૂળ રહેશે
પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે
તમારા મનમાં કેટલાક મોટા વિચાર આવશે
નિરાશ થવાની જરૂર નથી 
સિંહ (મ,ટ)
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
ભવિષ્યને વધુ સારા બનાવવા માટે નવા પગલાં ભરશો
લોકો તમારા વિચારો સાંભળવા વધુ ઉત્સુક રહેશે
શરીર સંબધી તકલીફ થાય 
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
લેખકો માટે ઉતમ દિવસ છે
આજે પરિવાર સાથે સમય પસાર થશે
વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈ શકો છો 
તુલા (ર,ત) 
જૂના મિત્રોના ઘરે જઈ શકો છો
કાર્યમાં અડચણ આવી શકે છે
તમારો આત્મવિશ્વાસ વધશે
તમારી શંકા દૂર થશે
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારા મનમાં નવા વિચારો આવશે
વિવાહિત જીવન સારું રહેશે
તમને પૈસા થી ફાયદો થશે
આસપાસના લોકો તરફ થી પ્રશંસા મળશે
ધન (ભ,ધ,ફ,ઢ )
આજે તમારો દિવસ પહેલા કરતા સારો રહેશે
તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપશે
તમને વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે
ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે
મકર (ખ,જ)
ખરીદી કરતી વખતે સાવધાની રાખવી
નાના કાર્યોમાં સમય લાગી શકે છે
આજના દિવસે થોડી ધીરજ રાખવી
મનની એકાગ્રતા જળવાય 
કુંભ (ગ,શ,સ,ષ)
પ્રિયજનોનો સહયોગ મળશે
વેપારમાં લાભ થવાની શક્યતા રહેલી છે
મહિલા આજે પાર્ટીમાં જઈ શકે છે
તમે થોડા ચિંતિત રહી શકો છો 
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારો દિવસ સારો રહેશે
તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજે પૈસા સંબધિત સમસ્યા દૂર થશે
મનની મૂંઝવણ દૂર થાય 
આજનો મહામંત્ર :- ૐ ઓં શ્રીં શ્રીં  બુઝાય નમઃ ।। આ મંત્ર જાપથી બુધ ગ્રહનુ શુભ ફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું બુધ ગ્રહનું વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ? 
આજે તમારી શક્તિ પ્રમાણે લીલા મગ નો દાન કરવું 
આજે શિવજી ઉપર  લીલોદર્ભ ,શેરડીના  રસથી‌ અભિષેક કરવું
આજે કુળદેવીને દુધીનો હલવો અર્પણ કરવો
Whatsapp share
facebook twitter